WorksheetsB9
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતનું મોટું શહેર કયું છે?
વડોદરા
ગાંધીનગર
અમદાવાદ
સુરત
ગુજરાતમાં કેટલા જીલ્લાઓ છે?
૩૩
૨૪
૫૭
૬૮
અમુલ ડેરી ક્યાં આવેલી છે?
સુરત
અમદાવાદ
મેહસાણા
આણંદ
અંબાજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે?
સાબરકાંઠામાં
બનાસકાંઠામાં
પાલનપુરમાં
મહેસાણા
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?
પાટણ
મેહસાણા
જુનાગઢ
બનાસકાંઠા
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરીયાકીનારો છે?
કચ્છ
જુનાગઢ
પોરબંદર
જામનગર
સૌરાષ્ટ્રનું કાશ્મીર કોને કહેવામાં આવે છે?
રાજકોટ
મહુવા
માંડવી
જુનાગઢ
અગનીરોધક કપડા બનાવવા શેનો ઉપયોગ થાય છે?
ટેફલોન
મેલામાંઇન
નાયલોન
રેયોન
કઈ ધાતુનો સંગ્રહ કેરોસીન માં કરવમાં આવે છે?
સોડીયમ
લીથીયમ
મરકયુરી
ફોસ્ફરસ
ગુજરાત રચના દિવસ કયો છે?
01 મે
01 જાન્યુઆરી
. 01 નવેમ્બર
01 માર્ચ
ગુજરાતના કયા રાજાની તુલના બાદશાહ અશોક સાથે કરવામાં આવે છે?
એ.સિદ્ધરાજ જયસિંહ
બી.કર્ણદેવને
સી યોગરાજણા
ડી.કુમારપાલ
ગુજરાતનો વિસ્તાર કયો છે?
એ. 99,124 ચો.મી.
બી. 12,306 ચો.મી.
સી. 75,685 ચો.મી.
ડી. 24,875 ચોરસ માઇલ
ગુજરાતની સરહદ .... દક્ષિણમાં રાજ્ય છે.
એ. મધ્યપ્રદેશ
બી મહારાષ્ટ્ર
સી. રાજસ્થાન
ડી અરબી સમુદ્ર
ભારતનું સૌથી મોટું સંગ્રહાલય ક્યાં આવેલું છે?
કોલકાતા
દિલ્લી
મુંબઈ
હૈદરાબાદ
અંધારિયા ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે?
નેપ્ચ્યુન
બુધ
યુરેનસ
પ્લુટો
ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
ગુજરાત
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે?
અનાજ
સૂર્યશક્તિ
વિધ્ધુતઊર્જા
પાણી
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
ફોઈ
ભત્રીજી
બહેન
ભાણેજ
કયું રાજ્ય ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું છે?
ઉત્તર પ્રદેશ
સિક્કિમ
કેરલ
મેઘાલય
ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?
૫
૮
૭
૯
