wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ample quiz day 8

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલ થઇ?

a)

1953

b)

1955

c)

1951

d)

1961

2.

ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે તેની સ્થાપના કઈ સાલમાં થઈ?

a)

ગાંધીનગર = 1960

b)

અમદાવાદ=1961

c)

અમદાવાદ =1960

d)

ગાંધીનગર=1961

3.

સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

a)

પોરબંદર

b)

જુનાગઢ

c)

દેવભૂમિ દ્વારકા

d)

ગીર

4.

વલ્લભભાઈ નું વતન કયું હતું?

a)

નડિયાદ

b)

વઢવાણ

c)

કરમસદ

d)

બોટાદ

5.

દક્ષિણ ભારતમાં આવેલી ઈલોરાની કયા ધર્મની ગુફા નથી?

a)

હિન્દુ

b)

બૌદ્ધ

c)

જૈન

d)

પારસી

6.

રવિશંકર મહારાજ નો જન્મ ક્યારે થયો હતો?

a)

શિવરાત્રીના દિવસે

b)

નવરાત્રિમાં

c)

હનુમાન જયંતીના દિવસે

d)

એક પણ નહીં

7.

કઈ માછલી ને કલ્યાણી તરીકે ઓળખવામાં આવે છે?

a)

વ્હેલ

b)

ડોલ્ફિન

c)

શાર્ક

d)

સ્ટિંગરે

8.

ગાંધીનગર કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?

a)

25

b)

28

c)

30

d)

35

9.

ચિપકો આંદોલન શાના સંરક્ષણ માટેનું છે?

a)

પાણી

b)

કોલસો

c)

પેટ્રોલિયમ

d)

જંગલ

10.

5જૂને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

વિશ્વ પ્રાણી દિવસ

b)

વિશ્વ વન્યજીવ દિવસ

c)

વિશ્વ ઓઝોન દિવસ

d)

વિશ્વ પર્યાવરણ દિન

11.

મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલું છે?

a)

સુરત

b)

અમદાવાદ

c)

ગાંધીનગર

d)

વલસાડ

12.

કોને' લવિંગ 'ટાપુ કહે છે?

a)

ઝાંઝીબાર

b)

ગ્રીનલેન્ડ

c)

લક્ષ્ય દિપ

d)

સરાન

13.

કયુ ફૂલ સૂર્યપ્રકાશ ની સાથે સાથે દિશા બદલે છે?

a)

લજામણી

b)

જાસુદ

c)

સૂર્યમુખી

d)

આપેલ તમામ

14.

મધમાખીના વિષ માં કયો પદાર્થ હોય છે?

a)

પેપ્સીન

b)

કેલ્શિયમ ઓક્સાઈડ

c)

મેલિટિન

d)

લાઈન

15.

ગુજરાતના કયા પક્ષી ને જગતમાં સુર સમ્રાટ ની ઉપમા મળેલ છે?

a)

કોયલ

b)

મોર

c)

દૈયાડ

d)

બ્લેકબર્ડ

16.

ઈ. સ.૧૯૧૬માં અમદાવાદમાં ગૃહ સ્વરાજ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી

a)

મોહનલાલ પંડ્યા

b)

મગનભાઈ પટેલ

c)

મનસુખભાઈ મહેતા

d)

મણિલાલ કોઠારી

17.

દત્તત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર નુ બાળપણ નુ નામ ___હતું?

a)

ભોલુ

b)

દત્તુ

c)

ગજ્જુ

d)

રાજુ

18.

માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કરી છે?

a)

ચક્ર

b)

વીજળી

c)

પાણી

d)

તમામ

19.

સાદગી પ્રિય વલ્લભભાઈનો જીવન મંત્ર કયો હતો?

a)

સાદુ જીવન ઉચ્ચ વિચાર

b)

કલ કરે સો આજ

c)

કર્મ કરો ફળની ચિંતા ના કરો

d)

મ કરતા રહો નામ આપો આપ બનશે

20.

આઝાદી બાદ સોમનાથ મંદિરનો જીણોદ્વાર ક્યારે થયો હતો?

a)

1950

b)

1951

c)

1960

d)

1990