NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 5
Total questions: 25
Worksheet time: 13mins
મહેલોના નગર તરીકે ભારતનું ક્યું શહેર વખણાય છે ?
મુંબઈ
કોલકત્તા
ચેન્નઈ
દિલ્હી
કાંસુ કઈ કઈ ધાતુના મિશ્રણથી બને છે ?
તાંબુ અને મેંગેનીઝ
તાંબુ અને જસત
તાંબુ અને સિસુ
તાંબુ અને કલાઈ
Copper is...... Useful metal.
A
An
The
Use a mask............. Saving yourself from coronavirus.
In order to
So that
With a view to
So..... That
Eighty rupees...... too much for this bag.
Are
Is
Have
Has
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ખેલાડી કયા શહેરના હતા?
રાજકોટ
ભાવનગર
જામનગર
વડોદરા
"યોગક્ષેમ વહામ્યહમ" કયા વિભાગનું સૂત્ર છે?
રિઝર્વ બેન્ક
સ્ટેટ બેન્ક
પ્રસાર ભારતી
ભારતીય જીવન વીમા નિગમ
લોહીનું કયું ગ્રુપ "સર્વદાતા" ગણાય છે?
AB
O
B
A
AB
O
B
A
બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ કયા મળે???
અરીસાની આગળ C પર
અરીસાની પાછળ R જેટલા અંતરે
અરીસાની પાછળ P અને F વચ્ચે
અરીસાની પાછળ C થી દૂર
20,33,50,69,92,.………
196
100
169
121
બે પાઇપ a અને b એક ટાંકી ને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીયે, જો બંને પાઇપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઇપ b બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય?
8 મિનિટ
1/3 મિનિટ
9 મિનિટ
6/3 મિનિટ
ટેન્કનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં 5 લીટર ઉમેરતા, ટેન્ક 4/5 ભરાઈ જાય તો ટેન્કની ક્ષમતા કેટલી હોય?
80 લીટર
75 લીટર
120 લીટર
100 લીટર
જ્યારે રામની ઉમર 18 વર્ષ ત્યારે રાજુની ઉમર 50 વર્ષ થશે. રાજુની ઉમર રામની ઉમર કરતા 5 ગણી હશે ત્યારે રાજુની ઉંમર કેટલી હશે?
48
36
40
44
' આખ્યાન 'સંજ્ઞા નો સૌપ્રથમવાર કોણે ઉપયોગ કર્યો???
નાકર
ભાલણ
પ્રેમાનંદ
શામળ
સમાનાર્થી શબ્દ આપો: ધરતી
પ્રથમી
વિપિન
વાલુકા
સવિતા
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ હોય છે?
જિલ્લા રજિસ્ટ્રાર
મામલતદાર
પ્રમુખશ્રી જિલ્લા પંચાયત
તાલુકા વિકાસ અધિકારી
'Crave for' means......
Fly
Brave
Win
Desire
પ્રેમળ જ્યોતિ તારો દાખવી....ગાંધીજીની પ્રાર્થનાસભામાં નિરંતર ગવાતું આ ભજન મૂળ કઈ કવિતાનો અનુવાદ છે???
Prayer of God
Lead kindly light
Light of my life
Song of my life part
આમાંથી કયા પ્રધાનમંત્રીનું અવસાન વિદેશમાં થયું હતું ?
વી.પી. સિહ
લાલ બહાદુર શાસ્ત્રી
ચૌધરી ચરણસિંહ
ચંદ્રશેખર સિહ
વિશ્વ પ્રસિઘ્ધ મોનાલીસા ચિત્ર કોણે દોર્યું હતું ?
રાફેલ
માઈકલ એંજેલો
વેન ગો
લિયોનાર્ડો દ વિન્ચી
ગોવિંદભાઈને પાંચ પુત્ર છે અને દરેક ભાઈને એક બહેન છે. જો બધા સંતાનો માતા પિતા સાથે રહે છે તો કુટુંબમાં કેટલા સભ્યો હશે?
12
8
10
15
સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઘડિયાળના બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે?
24
11
22
12
CAE, HFJ, MKO, RPT, ………
WUY
UTY
VUZ
WUZ
કયું અંગ માછલીનું પ્રચલન અંગ છે?
મીનપક્ષ
ઝાલર
ચૂઈ
ભીંગડા
7)શરીરમાં ક્યાં વિટામિનના કારણે લોહી જામી જાય છે?
B
C
K
A
