Font size
WorksheetsGujarati tast 10th Round-2
Total questions: 30
Worksheet time: 48mins
અંકલેશ્વર ને મિત્રો મજાકમાં શું કહેતા?
(a)
શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે?
(a)
લેખક એશિયાના બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે?
(a)
લેખકને કોણે હર હંમેશ ઝંકૃત કર્યા છે?
(a)
શાના માનમા આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?
(a)
સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?
(a)
કવિની દૃષ્ટિએ પક્ષી ક્યાં મળશે?
(a)
શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળશે?
(a)
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે?
(a)
'શિકારીne'કાવ્ય ક્યાં છંદમાં રચાયેલા છે?
(a)
શાહુકાર હિસાબ નું ગણિત કેવું ગણતા?
(a)
ગરીબોનું શોષણ કરનાર ચોપડા નો રંગ કેવો હતો?
(a)
'ચોપડાની ઇન્દ્રજાળ'પાઠ ક્યાં પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
(a)
લેખકે ચોપડામાં જોયું તો જીવલા ના નામે વ્યાજનું વ્યાજ થઈને કેટલી રકમ નીકળતી હતી?
(a)
શાહુકારો નો (a) જૂઠું થોડું વાંચે?
મોર-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
ઓશિયાળુ-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
પોયરા-શબ્દ નો સમાનાર્થી શબ્દો લખો.
(a)
શાહુ કા ર-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
વફાદારી-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
ઘટવું-તળપદા શબ્દનું શિસ્ટ રૂપ આપો.
(a)
ત્રણ કલાકનો સમયગાળો-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
મજા લુંટવી-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
(a)
નવ નેજા પડવા-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
(a)
સદુપયોગ-શબ્દ ના સમાસ નો પ્રકાર લખો.
(a)
ઘી -કેળા-સમાસ નો પ્રકાર લખો.
(a)
વ્યર્થ-શબ્દની સંધિ છોડો.
(a)
પ્રત્યેક-શબ્દની સંધિ છોડો.
(a)
વનસંપદા-સમાસ નો પ્રકાર લખો.
(a)
ન ગમ્યું તેની વાત ફરી ક્યારે ક કરીશ-વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો.
(a)
