wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Online SBS Sabha Reparation of 13 Dec 2020

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી જેવા દિવ્ય સંત થવું હોય તો કયું અંગ ફરજીયાત છે ?

a)

ધીર-ગંભીર

b)

ભજન-ભક્તિ

c)

સભાશ્રાવણ

d)

માળાનું

2.

વેગે વહેતા વારીમાં ___________ ન ભાસે રે...

a)

મૂર્તિ

b)

આકૃતિ

c)

પ્રતિબિંબ

d)

મહારાજ

3.

ચંચળતા ટાળવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ શેની પ્રેક્ટીસ આપી છે ?

a)

નિમગ્ન થવાની

b)

દાસ થવાની

c)

મુમુક્ષુ થવાની

d)

એક પણ નહિ

4.

મહારાજ અને બાપાશ્રી શેનાથી રાજી થાય છે ? (સભાના આધારે)

a)

અંતર્વૃત્તિ

b)

ભજન-ભક્તિ

c)

સ્થિતિ

d)

આપેલ તમામ

5.

નિમગ્ન થવાની પ્રેકટીસ કેટલા સ્ટેપમાં છે ?

a)

3

b)

2

c)

5

d)

4

6.

ત્રાટક કરતી વખતે કેવી રીતે જોવું ?

a)

આંખો પટાવ્યા વગર

b)

ક્યારેક

c)

મોટે ભાગે

d)

બહુ ઓછુ

7.
મહારાજે હસ્તની પોઝીશન આપણને શીખવવા કેવી રાખી છે ?
a)
ધ્યાનની
b)
માળા
c)
આશીર્વાદ આપતી
d)
ચપટી વગાડતી
8.
સ્વામિનારાયણ બોલતા સ્વામિનારાયણ ક્યાં દેખાવા જોઈએ ?
a)
સામે
b)
અનુલોમ
c)
પ્રતિલોમ
d)
બાજુમાં
9.
પ્રાર્થના કેવી રીતે કરવી ?
a)
Needy થઈને
b)
પ્રગટભાવે
c)
સંપૂર્ણ વિશ્વાસ સાથે
d)
તમામ
10.
વડોદરાના સરળ મહારાજના જીવનમાંથી શું શીખવા મળે છે ?
a)
નિયમો જાતે કરવા
b)
Self Dependent બનવું
c)
સભાનું શ્રવણ, મનન અને સ્વજીવનમાં સુધારો કરવો
d)
આપેલ તમામ
11.
મહારાજ & મોટાપુરુષને રાજી કરવા, એમનો વારસો રાખવા શું કરવું ?
a)
Self Dependent બનવું
b)
Dependent બનવું
c)
Self Awareness રાખવી
d)
Self Analysis કરવું
12.
નવજોધ સિદ્ધુ જયારે self dependent બન્યા ત્યારે શું થયું ?
a)
ધ્યેય સભર જીવન બન્યું
b)
પિતાનો સંકલ્પ પૂરો ન થયો
c)
ધ્યેય નક્કી ન થયો
d)
એકપણ નહિ
13.
Dependent થઈશું તો _______ અને Self Dependent બનશું તો ________ થઈશું
a)
દિવ્ય સંત, સંત
b)
સંત, સાધુ
c)
સંત, દિવ્યસંત
d)
સાધુ, સંત
14.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત બનવા માટે કઈ સ્પષ્ટતા રાખવી પડશે ?
a)
હું પ્રિ-પ્લાનિંગનો પાત્ર છું
b)
મારે ડોક્ટર થવું છે
c)
મારે મહાન બનવું છે
d)
આપેલ તમામ
15.
હાલરડાં માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની શું આજ્ઞા છે ?
a)
રોજ પાંચ વખત સાંભળવું
b)
રાત્રે પોઢતા પહેલા સાંભળવું
c)
દરરોજ સ્કૂલ જતા પહેલાં સાંભળવું
d)
સવારે ઊઠીને પહેલાં સાંભળવું
16.
આપણને નીચેમાંથી કયો PL Point કેમ્પ દરમ્યાન આપવામાં આવ્યો હતો ?
a)
નિમગ્ન રહેવું
b)
સંત દિક્ષાના વિડીયો વારંવાર જોવા
c)
કેમ્પની સભાનું શ્રવણ કરવું
d)
માતૃ-પિતૃ વંદના કરવી
17.
વર્ષ 2020-21માં આપણે SBSના મુક્તોએ શું થવાનું છે ?
a)
Self Dependent
b)
Self Aware
c)
Dependent
d)
મુમુક્ષુ
18.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો પ્રબળ સંકલ્પ શું છે ?
a)
Self Dependent કરવા છે
b)
Dependent કરવા છે
c)
સંત કરવા છે
d)
ગરીબ સ્વભાવવાળા કરવા છે
19.
કોઈપણ વસ્તુ સફળતાપૂર્વક ક્યારે થશે ?
a)
આજ્ઞાથી કરશું તો
b)
ઉત્સાહ, રસથી કરશું તો
c)
પરાણે કરશું તો
d)
મૂર્તિમાં રહીને કરશું તો
20.
Self Desire કર્યા પછી Self Efforts નથી થતા તો તેમા શું ખૂંટે છે ?
a)
Burning Awareness
b)
Burning Efforts
c)
Burning Desire
d)
All
21.
આપણી Desire શાના Oriented હોવી જોઈએ ?
a)
Success
b)
Efforts
c)
Desire
d)
Goal
22.
Burning Desire કરવા માટે શું કરવું પડશે ?
a)
વાંચન, શ્રવણ
b)
વાંચન, લેખન
c)
શ્રવણ, લેખન
d)
વિડીયો દર્શન, વાંચન
23.
વાંચનમાં વિશેષ શું વાંચવું ?
a)
બુકલેટ
b)
મુમુક્ષુતા પુસ્તક
c)
ઘનશ્યામ અંક
d)
તમામ
24.
શ્રવણમાં શું વિશેષ શ્રવણ કરવું ?
a)
કીર્તનો
b)
જાહેર સભા
c)
કેમ્પની સભા
d)
ધ્યાનના ટ્રેક
25.
_____ કેરા વચનો સુણી, શું ન થાય એ કાજે; જીવવું તો ____ કાજે, રગે રગે સૂર આ ગાજે...
a)
શ્રીજી, મહારાજ
b)
શ્રીજી, ગુરુજી
c)
મહારાજ, શ્રીજી
d)
ગુરુજી, શ્રીજી
26.
પાણીમાં હાઈડ્રોજન અને ઓક્સીજનના કદનું પ્રમાણ કેટલું હોય છે ?
a)
2,1
b)
1,2
c)
3,1
d)
1,3
27.
9X9+7=88, 98X9+6=888,987X9+5=8888, ______X9+4=88888
a)
9856
b)
9845
c)
9875
d)
9876
28.
ટીનુએ તેની નાની બહેનને કહ્યું 'અત્યારે હું તારા કરતા ત્રણ વર્ષ મોટો છું તું કહે જોઈએ, કે ત્રણ વર્ષ પછી હું તારા કરતા કેટલા વર્ષ મોટો હોઈશ ?
a)
6
b)
5
c)
3
d)
0
29.
33 સફરજન ભરેલી ટોપલીમાંથી તમે 7 સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન હશે ?
a)
26
b)
7
c)
24
d)
25
30.
મેઘધનુષના રંગોમાં વાદળી અને પીળા રંગની વચ્ચે કયો રંગ હોય છે ?
a)
લીલો
b)
ભૂરો
c)
કેસરી
d)
જાંબલી