wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SBS Online Diwali Camp Day 2

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શું કહેતા હોય છે ? (આજની સભા આધારિત)
a)
તમને બધાને સ્થિતિ પમાડવી છે
b)
નાનપણથી અમને એવું વર્તતું કે હું સંત જ છું
c)
તમારે બધાએ રોજ 5 કલાક ધ્યાન કરવું
d)
રાજી રહેજો
2.
આપણને શું નક્કી થશે ત્યારે આપણામાં દિવ્યગુણો આવશે ?
a)
મારે સંત બનવું જ છે
b)
હું SBSનો બાળક છું
c)
હું આદર્શ બાળક છું
d)
મારે સ્થિતિ પામવી જ છે
3.
કેવી નાની નાની બાબતોમાં સેલ્ફ ડીપેન્ડન્ટ બનવાની જરૂર છે ?
a)
પથારી વાળવામાં
b)
પોતાની સ્કુલ બેગ ભરવામાં
c)
પોતાનો રૂમ સ્વચ્છ રાખવામાં
d)
આપેલ તમામ
4.
જો તમે જાતે આવીને સભામાં બેઠા હોય તો (C) Option સિલેક્ટ કરો
a)
પૂ.સંતોનો ફોન આવ્યો પછી બેઠા
b)
નાના મહારાજ ના Forceથી બેઠા
c)
પોતાની જાતે બેઠા
d)
મોટા મહારાજના force થી બેઠા
5.
self એટલે શું ?
a)
No Other
b)
અનાદિમુક્ત
c)
આત્મા
d)
દેહ
6.
Find a mistake & Remove a mistake એટલે શું ?
a)
Self desire
b)
Self Analysis
c)
Analysis
d)
Desire
7.
Self Analysis કરતા આવડ્યું ક્યારે કહેવાય ?
a)
આપણને આપણી ભૂલ દેખાય
b)
અન્યની ભૂલ દેખાય
c)
આપણી ભૂલ ઓળખાય, સ્વીકારાય
d)
અન્યની ભૂલ ઓળખાય, સ્વીકારાય
8.
નીચેનામાંથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો ગમતો ગુણ કયો છે ?
a)
દિવ્યભાવ
b)
ધીર-ગંભીરપણું
c)
તોફાન
d)
Analysis
9.
કોણ self Depend બને ?
a)
જેને કીધા પછી કરે તે
b)
જાતે બધું કરી દે તે
c)
Self Analysis કરે તે
d)
તોફાન ન કરે તે
10.
Self Analysisનું પહેલું Step કયું છે ?
a)
See inside
b)
Understand the reason
c)
Accept mistake
d)
See outside
11.
પૂ. રાજીપા સ્વામીએ અન્યને ટકોર કરી ટેકો ન લેવાય તો આપણે શું Self Analysis કરવું જોઈએ ?
a)
મને ટકોર નથી કરી તો હું ટેકો લઉં
b)
મને ટકોર કરશે ત્યારે સુધારો કરીશ
c)
આ તો કાયમ આવી રીતે જ બેસે છે.
d)
આ રૂચી મારા માટે પણ છે અને ટેકો છોડી દઈએ
12.
બીજાનું જોવાનું બંધ કરવા શું કરવું ?
a)
પોતાનું જોવું અને બીજાનું પણ જોવું
b)
પોતાનું જોવું અને બીજાનું ન જોવું
c)
પોતાનું ન જોવું અને બીજાનું પણ ન જોવું
d)
પોતાનું ન જોવું અને બીજાનું જોવું
13.
Self Analysisનો સાચો ક્રમ જણાવો ?
a)
See inside - Accept the mistake - understand the resion - Self realization
b)
Accept the mistake - Self realization - See inside -understand the resion
c)
See inside - understand the resion - Accept the mistake - Self realization
d)
See inside - Accept the mistake - Self realization - understand the resion
14.
બીજાનું ન દેખાય તે માટે ગાંધીજીના ત્રણ વાંદરા શું સિદ્ધાંત આપે છે ?
a)
ખોટું જોવું નહિ
b)
ખોટું બોલવું નહિ
c)
ખોટું સાંભળવું નહિ
d)
આપેલ તમામ
15.
આપણને આપણું જોવાની ટેવ ક્યારે પડે ?
a)
Resultive Nature કેળવીએ ત્યારે
b)
ગંભીરતા રાખીએ તો
c)
એની જરૂર જ હોય તો
d)
આપેલ તમામ
16.
ભૂલ કરી તે ભૂલ નથી પરંતુ _______એ મોટી ભૂલ છે
a)
ભૂલને જાહેર કરવી
b)
ભૂલ ન કરવી
c)
ભૂલને છુપાવવી
d)
ભૂલને વારંવાર રિપીટ કરવી
17.
DJવાળી Clipમાંથી આપણને શું મેસેજ મળે છે ?
a)
બધી જ ભૂલોનો સ્વીકાર કરવો
b)
ભૂલ સ્વીકારવાથી નાના થવાય
c)
ભૂલ કરી ભૂલનો સ્વીકાર કરવો
d)
એક પણ નહિ
18.
ભૂલોનું List બનાવવાની જગ્યાએ શું કરવું ?
a)
ભૂલ જોવી જ નહી
b)
ભૂલનું કારણ શોધી તેમાં સુધારો કરવો
c)
પોતાના ગુણ જોવા
d)
કંઈ જ ન કરવું જોઈએ
19.
બાળક અને શિક્ષકવાળી ક્લિપ ઉપરથી શું જોવા મળે છે ?
a)
ભૂલ થવા પાછળનું કારણ તપાસવું
b)
ક્લાસમાં હંમેશા મોડા જવું
c)
પનીશમેન્ટ સહજતાથી સ્વીકારવી
d)
મેસેજ ખબર નથી
20.
Self Realization એટલે શું ?
a)
ભૂલ થવા માટે sorry Feel કરવું
b)
દુઃખ થાય
c)
પસ્તાવો થાય
d)
તમામ
21.
કેમ સુધારો નથી થતો ?
a)
સુધારો કરતા આવડતું નથી
b)
પસ્તાવો નથી થતો
c)
સુધારો કરવો નથી
d)
મહારાજની મરજી નથી
22.
કોઈ પણ ભૂલ સુધારવા માટેના સ્ટેપ કયા ?
a)
Comparison
b)
પસ્તાવો નથી થતો
c)
પ્રાર્થના
d)
તમામ
23.
આ માંથી કયું સાચું છે?
a)
શાંત - ચંચળતા ટાળવી
b)
સ્થિર - વૃતિ ઓનો સંકેલો કરવો
c)
એકાગ્ર - મહારાજની મૂર્તિ માં જ છું
d)
નિમગ્ન - મહારાજ ને કર્તા કરવા
24.

Self Realization કરવા માટે ............

a)

પ્રાર્થના

b)

પસ્તાવો

c)

પોતે પોતાની સાથે વાતો કરવી

d)

સરખામણી

25.
આમાંથી કયું અલગ તરી આવે છે.
a)
Self Realization
b)
Self Dependent
c)
Self Efforts
d)
Self- Awareness