NEW
Font size
Worksheetsગુજરાત ક્વિઝ
Total questions: 25
Worksheet time: 13mins
હાલમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામુ છે?
આઠમું
નવમું
દસમું
સાતમું
પાટણ શહેર કઈ નદી ઉપર વસેલું છે?
રૂપેણ
સરસ્વતી
ઉમરદશી
બનાસ
ટાઇલ્સ અને ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?
ભુજ
માધાપર
મોરબી
અંજાર
ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ કયાં સ્થળે આવેલો છે?
રાજકોટ
વડોદરા
રાજપીપલા
પાલનપુર
ગુજરાત રાજ્ય ભારતના કયાં ભાગમાં આવેલું છે?
ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
કડાણા બંધ(ડેમ) કઈ નદી ઉપર બાંધેલો છે?
મહી
દમણગંગા
વાત્રક
શેઢી
કયા જિલ્લાની કેસર કેરી પ્રખ્યાત છે?
વલસાડ
નવસારી
ડાંગ
જૂનાગઢ
સલાયા બંદર કયા જિલ્લામાં આવેલું છે?
ભાવનગર
ગીર સોમનાથ
જામનગર
કચ્છ
ગુજરાતી ફિલ્મ જગતનો પ્રખ્યાત લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે?
અમદાવાદ
હાલોલ
વડોદરા
સુરત
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?
પાંચમું
સાતમું
નવમું
ત્રીજું
ગુજરાત વડી અદાલત(હાઇકોર્ટ) ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
1948
1951
1969
1960
ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ કોણ હતા?
સુરેખા બેન મહેતા
વિમળાબેન ગાંધી
આનંદીબેન પટેલ
શારદાબેન મુખર્જી
ગુજરાતનું રાજયવૃક્ષ કયું છે?
આંબો
વડ
પીપળો
આસોપાલવ
ગુજરાતની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે?
તાપી
સાબરમતી
નર્મદા
મહીસાગર
સરહદ ડેરી કયા જિલ્લામાં આવેલી છે?
પાટણ
સુરેન્દ્રનગર
કચ્છ
સાબરકાંઠા
ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયાં પડે છે?
ડીસા
નલિયા
ભુજ
ઈડર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રી શ્રી એ શરૂ કરી?
ચીમનભાઈ પટેલ
શંકરસિંહ વાઘેલા
માધવસિંહ સોલંકી
શ્રી નરેન્દ્રભાઇ મોદી
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે?
અમદાવાદ
સુરત
રાજકોટ
આણંદ
નીચેનામાંથી કયો જિલ્લો ઉત્તરગુજરાત માં આવેલો નથી?
ગાંધીનગર
પંચમહાલ
અરવલ્લી
પાટણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુમથક કયું છે?
વેરાવળ
ખંભાળિયા
જામનગર
પોરબંદર
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
ભાવનગર
જૂનાગઢ
સુરેન્દ્રનગર
અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધુ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે?
બનાસકાંઠા
રાજકોટ
મહેસાણા
પંચમહાલ
ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે?
વાઘ
સિંહ
કાળિયાર
રીંછ
ગુજરાતનું એકમાત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલુ છે?
ભાવનગર
કચ્છ
જામનગર
સુરત
ગુજરાતમાં હાલમાં વિપક્ષના નેતા કોણ છે?
અમિતભાઈ ચાવડા
પરેશભાઈ ધાનાણી
જયરાજસિંહ પરમાર
શક્તિસિંહ ગોહિલ
