NEW
Font size
Worksheetsકાન થી કાન
Total questions: 20
Worksheet time: 10mins
નીચેના માંથી ક્યા પ્રાણીના કાન સૌથી મોટા હોય છે ?
ગાય
ભેંસ
હાથી
કાગડો
નીચેના માંથી ક્યા પ્રાણી ના કાન બહાર દેખાતા નથી ?
હરણ
સસલી
કાગડો
બળદ
નીચેના માંથી ક્યા પ્રાણી ના કાન માથાની ઉપર હોય છે ?
ગાય
બકરી
હાથી
હરણ
કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે ?
મોર
સસલું
અજગર
મગર
કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
મરઘી
ખિસકોલી
કૂતરો
ઉંદર
કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ?
ગાય
સિંહ
વાઘ
ચિતો
ક્યા પ્રાણી ના શરીર પર વાળ હોય છે ?
હંસ
મોર
બતક
ઉંદર
ક્યા પ્રાણીના શરીર પર પીંછા હોય છે ?
કબૂતર
સસલું
ખિસકોલી
સાપ
કયું પ્રાણી સરીસૃપ વર્ગનું છે ?
ખિસકોલી
કબૂતર
ગરોળી
સસલું
કયું પ્રાણી સસ્તન વર્ગનું છે ?
કાચિંડો
ઉંદર
માછલી
ચકલી
નીચેના માંથી ક્યા પ્રાણીના શરીર પર વાળ હોતા નથી ?
સમડી
ઉંદર
બિલાડી
ખિસકોલી
આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
મોર
પોપટ
ચકલી
કબૂતર
નીચેના માંથી ક્યા પ્રાણીને કાન ની જગ્યા એ કાણાં હોય છે ?
ચામચિડિયું
મગર
સસલું
ઉંદર
જેના કાન બહાર દેખાતા હોય એ શાને જન્મ આપે ?
બચ્ચાને
ઇંડાને
બંને ને
એકેય નહીં
પાન આકારના કાન ધરાવતું પ્રાણી કયું છે ?
સસલું
બળદ
ઘેટું
બળદ
નીચેના માંથી ક્યું પ્રાણી પેટે સરકી ને ચાલે છે ?
ચકલી
ખિસકોલી
સસલું
સાપ
આપણું રાજ્ય પ્રાણી ક્યું છે ??
વાઘ
સિંહ
બળદ
ગાય
આપણું રાજ્ય પક્ષી ક્યું છે ?
સુરખાબ
મોર
ચકલી
કાબર
બચ્ચાં મૂકનાર પ્રાણીઓ ના શરીર પર શું જોવા મળે છે ?
પીંછા
વાળ
છીપલાં
પાંખો
ઈંડા મૂકનાર પ્રાણીઓ ના શરીર પર કાનની જગ્યાએ શું જોવા મળે છે ?
પીંછા
વાળ
કાન
કાણાં
