NEW
Font size
WorksheetsSankalp Dairy - 1 | 09 July
Total questions: 15
Worksheet time: 8mins
ગુરુજીની મોબાઇલ માટેની કઈ રુચિ છે?
છાત્રાલયમાં ન આવીએ
ભણતા હોઈએ
કૉલેજમાં ન આવીએ
સંત ન થઈએ
ના છૂટકે જ ________ માટે નાના મહારાજનો -મોટા મહારાજનો વાપરવો .
વિડીયો જોવા
ગેમ રમવા
ભણવા
આપેલ તમામ
આપણે જ્યારે કઈ વસ્તુ લાવીએ ત્યારે ગુરુજીની મરજી જાણીને લાવીએ છીએ ?
હા
ના
શું આપ મોબાઈલનો કે TV નો ઉપયોગ કરો છો?
હા
ના
સ્વામી જોડે આખી સંસ્થાનો વ્યવહાર છે છતાંય અમારી મરજી બહાર કોઈને એક વચનામૃત પણ આપ્યું નથી - ગુરુદેવ બાપજી
"આપના વચન મારા જીવનનો રાહ છે. આપની રુચિમાં જીવી જવું". આ પંક્તિ મનન કરી ગુરુ મરજીમાં રહેવાનો સંકલ્પ પ્રબળ કર્યો ?
ગુરુજીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં કેટલા કલાક AYP સભામાં લાભ આપ્યો હતો ?
03:00 કલાક
3:30 કલાક
4:30 કલાક
2:30 કલાક
આપણે ગમે તેવા સંજોગોમાં પણ SBS સભામાં હાજર રહીએ છીએ ?
ના
હા
"પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે .
કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે ..."
- આ કડીનું વારંવાર મનન કરી વારંવાર ગુરુજીને પ્રાર્થના કરી.
ના
હા
ગુરુજીનો ઠાકોરજી જમાડવાનો સમય કયો છે -
7:00 થી 7:15
7:15 થી 7:30
7:15 થી 7:45
7:00 થી 7:30
આપણે SBSના નિયમો નિયમિત કરીએ છીએ ?
ના
હા
"એની રીતે રીત આપણી રે , બીજી રીતે બાદ..." એ કીર્તનની કડીનું વારંવાર ગાન કરી વર્તનશીલ બનવાનો પ્રયત્ન કર્યો?
ના
હા
કથાવાર્તા એ આપણો _______છે -
ખોરાક
જીવન
હવા
દવા
દાસનું લક્ષણ શું ?
ક્ષમા મંગાવી
સેવા કરવી તે
આજ્ઞામાં વર્તવું
પ્રાર્થના કરવી
સાંજે 4:00 વાગતા ગુરૂજીએ કઈ પ્રાર્થના કરવા લાગ્યા ?
મહાબળવંત માયા તમારી
આપના તે આભમાં હું
તમારી મૂર્તિ વિના મારા નાથ
ન સમજુ શ્રીજી રીતે ચરણ
