wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PRICING AND ITS OBJECTIVES

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

Which statement best describes "Price"? "કિમંત" માટેની યોગ્ય પરિભાષા નીચેનામાંથી કઈ છે?

a)

The cost of producing items પેદાશની પડતર કીમત

b)

The monetary value of product/services પેદાશ કે સેવાની નાણાકીય મુલ્ય

c)

The profit earned from selling items વેચાણમાંથી મળેલ નફો

2.

Which of the following is NOT one of the 4Ps? નીચેનામાંથી 4Ps માં નું એક તત્વ નથી?

a)

Product પેદાશ

b)

Packaging પેકેજીંગ

c)

Place સ્થળ

d)

Price કિમંત

3.

What is meant by 'place' in business? "સ્થળ" ણો અર્થ શું થાય છે?

a)

Where a business is જ્યાં ધંધો હોય તે સ્થાન

b)

Where a business sends products જ્યાં ધંધો માલ મોકલે છે

c)

Where a business owner lives જ્યાં ધધાના માલિક રહે છે

d)

Where customers live જ્યાં ગ્રાહક રહે છે

4.

Creating a new commercial would be:

નવી જાહેરાત બનાવવી તે

a)

Product પેદાશ

b)

Price કીમત

c)

Place સ્થળ

d)

Promotion વૃદ્ધિ

5.

What is the main source of revenue in 4 Ps?

4Ps અંતર્ગત આવકનું મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

People વ્યક્તિ

b)

Price કીમત

c)

Place સ્થળ

d)

Product પેદાશ

6.

Price and Pricing are not same.

કિંમત અને કિંમત નિર્ધારણ એક નથી.

a)
b)
7.

The process of setting price of product or service is called Pricing.

કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને કિંમત નિર્ધારણ કહેવાય છે.

a)
b)
8.

Which of the following is not an objective of Pricing?

નીચેનામાંથી કયો કિંમત નિર્ધારણણો હેતુ ઉદ્દેશ્ય નથી?

a)

Return on investment આવક પર લક્ષ્યાંકિત વળતર

b)

Increase Prestige પ્રતિષ્ઠા વધારવી

c)

Increase Production Cost પડતર કિંમત વધારવી

d)

Increase Profit નફો વધારવો

9.

To earn more profit in short run price should be ?

ટુંક સમયમાં વધુ નફો મેળવવા માટે કિંમત કેવી રાખવી?

a)

High વધારે

b)

Low ઓછી

c)

None કોઈ નહિ

10.

Charging high price in the initial stage to earn more profit and then gradually reduce price is called ________.

શરૂઆતના સમયમાં કિંમત વધુ રાખવી અને પછી કિંમત ઘટાડી દેવી, કિંમત નિર્ધારણ ની આ પ્રક્રિયા ને _______ કહેવાય છે.

a)

Price Reduction કિંમત ઘટાડો

b)

Production Cost પડતર કીમત

c)

Price Skimming કિંમત સ્કિંમીગ

d)

None કોઈ નહિ

11.

Price should be kept lower to _______.

_______ માટે કિંમત ઓછી રાખવામાં આવે છે .

a)

Increase market share બજાર હિસ્સો વધારવા

b)

Meet Competition હરીફાઈનો સામનો કરવા

c)

Both of above ઉપરના બન્ને

d)

None કોઈ નહિ

12.

Consumer's ability to pay is related with

ગ્રાહકોની ચુકવવાની શક્તિ નિર્ભર કરે છે

a)

Promotion વૃદ્ધિ

b)

Profit નફો

c)

Place સ્થળ

d)

Product quality પેદાશની ગુણવત્તા

13.

Product quality and price have which type of relationship between them?

પેદાશની ગુણવત્તા અને કિંમત વચ્ચે કેવો સંબધ છે?

a)

Direct સીધો/સાપેક્ષ

b)

Indirect નિરપેક્ષ

14.

To reduce price of the product, product quality should be ______.

પેદાશની કિંમત ઘટાડવા માટે ગુણવત્તા માં _______ કરવો જોઈએ.

a)

Increased વધારો

b)

Decreased ઘટાડો

15.

Pricing should help business for expansion and development.

કીમત નિર્ધારણ ધંધાને લાંબા સમયે વિસ્તૃત કરવા અને વિકાસ માટે મદદરૂપ થવું જોઈએ.

a)

True સાચું

b)

False ખોટું