NEW
Font size
WorksheetsGurukul GK Quiz-14 by Jagdish Pipaliya
Total questions: 15
Worksheet time: 9mins
ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતિક છે ?
સતત પ્રગતિ
શ્રધ્ધા અને વીરતા
સાદગી
શાંતિ અને સત્ય
સૂક્ષ્મ વસ્તુઓને મોટા સ્વરૂપે દેખાડતું સાધન કયું ?
માઈક્રોફોન
હાઈગ્રોમીટર
માઈક્રોસ્કોપ
બેરોમિટર
કઈ માછલીના શરીરમાં મોતી પાકે છે ?
વ્હેલ
ડોલ્ફિન
પીરાન્હા
કાલુ
" તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા " આ સૂત્ર કોણે આપ્યું હતું ?
સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
લોકમાન્ય તિલક
લાલા લજપતરાય
ચંદ્રગ્રહણ કઈ તિથિએ હોય છે ?
બારસ
આઠમ
પુનમ
અમાસ
આસો વદ અમાસના રોજ કયો તહેવાર હોય છે ?
જન્માષ્ટમી
મકરસંક્રાંતિ
દિવાળી
દશેરા
ભુતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈનો જન્મ દિવસ દર ચાર વર્ષે આવે તો એમની જન્મ તારીખ કઈ ?
1 ઓગષ્ટ
31 ડિસેમ્બર
29 ફેબ્રુઆરી
1 માર્ચ
ક્યાં પ્રાણીનાદાંત ચાવવાનાજુદા અને બતાવવાના જુદા હોય છે ?
હાથી
શિયાળ
ઊંટ
રીંછ
ચામડી અને આંખોનો રંગ પીળો થઇ જાય તે રોગ કયો ?
કમળો
ટાઇફોઇડ
ક્ષય
કોલેરા
રણજી ટ્રોફી કઈ રમતમાં અપાય છે ?
ફૂટબોલ
ક્રિકેટ
વોલીબોલ
હોકી
રામાયણમાં ગીધના રૂપમાં રહેલું પાત્ર કયું ?
સુગ્રીવ
જાંબૂવન
જટાયું
અંગદ
બકરીના બચ્ચાને શું કહેવાય છે ?
લવારું
બોતડું
ગાડરું
ગલૂડિયું
આપણાં રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે ?
૩
૪
૨
૬
કઈ ઋતુમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે ?
વસંત
શિયાળો
ઉનાળો
ચોમાસું
ધર્મની ઉમર 5 વર્ષ પહેલા 20 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી હશે ? (સમય - 2 મિનિટ)
20
15
25
30
