wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન - વિજ્ઞાન ક્વિઝ

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

a)

બાષ્પીભવન

b)

નિસ્યંદન

c)

નીતારણ

d)

ઉધ્વપાતન

2.

પૃથ્વી ઉપર 30N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર ઉપર વજન કેટલું થાય?

a)

5N

b)

10N

c)

3N

d)

15N

3.

બે અરીસા વચ્ચે 60 અંશનો ખૂણો રાખવામાં આવે તો વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે?

a)

4

b)

5

c)

7

d)

8

4.

તત્વનો બંધારણીય એકમ કયો છે?

a)

કોષ

b)

અણુ

c)

પરમાણુ

d)

આમાંથી એક પણ નહિ

5.

નીચેનામાંથી કયા તત્વની સંજ્ઞા " Na " છે?

a)

નીયોન

b)

નાઈટ્રોજન

c)

સોડિયમ

d)

સલ્ફર

6.

મીઠાનો એક અણુ કેટલા તત્વોનો બનેલો છે?

a)

1

b)

2

c)

3

d)

4

7.

બે કે તેથી વધુ તત્વો કે પદાર્થો એકબીજા સાથે ગમે તે પ્રમાણમાં ભેગા થાય તેને શું કહે છે?

a)

મિશ્રણ

b)

સંયોજન

c)

અણુ

d)

તત્વ

8.

મનુષ્યનું હાડપિંજર કુલ કેટલા હાડકાનુ બનેલું છે?

a)

123

b)

234

c)

213

d)

136

9.

શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે?

a)

કરોડસ્તંભ

b)

ખોપરી

c)

કોણીનું હાડકું

d)

સાથળનું હાડકું

10.

તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલા અંશ ફેરનહિટ હોય છે?

a)

98.6F

b)

96.8F

c)

97.4F

d)

110F

11.

કેટલા અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતર થાય છે?

a)

0 અંશ સેલ્સિયસ

b)

100 અંશ સેલ્સિયસ

c)

37 અંશ સેલ્સિયસ

d)

48 અંશ સેલ્સિયસ

12.

થર્મોમીટર માં શું ભરવામાં આવે છે?

a)

સોનું

b)

પારો(હાઇડ્રેજીન)

c)

મેગ્નેશિયમ

d)

આલ્કોહોલ

13.

વાતાવરણમાં કયા વાયુનુ પ્રમાણ વધવાથી ગ્રીનહાઉસ અસર ઊભી થાય છે?

a)

ઓકસીજન

b)

કાર્બનડાયોક્સાઈડ

c)

ઓઝોન

d)

સલ્ફર ડાયોક્સાઈડ

14.

જાપાનમાં આવેલ ત્સુનામી થી કયા અણુમથક ઉપર અસર થઈ હતી?

a)

નાગાસાકી

b)

કુકુશિમા

c)

હિરોશિમા

d)

ટોકિયો

15.

નીચેનામાંથી કયો રોગ હવા પ્રદૂષણથી થાય છે?

a)

ડાયેરિયા

b)

કમળો

c)

દમ

d)

કેન્સર

16.

PUC નું પૂરું નામ જણાવો.

a)

પોલ્યુશન અંડર કંટ્રોલ

b)

પેટ્રોલ અંડર કંટ્રોલ

c)

પોલ્યુશન એવરેજ કંટ્રોલ

d)

પીપલ અંડર કંટ્રોલ

17.

ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે?

a)

624

b)

950

c)

1400

d)

1317

18.

સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

ગુરૂ

c)

શુક્ર

d)

યુરેનસ

19.

કયો અવકાશી પદાર્થ ખરતા તારાના નામે ઓળખાય છે?

a)

ઉપગ્રહ

b)

ઉલ્કા

c)

ધૂમકેતુ

d)

લઘુગ્રહો

20.

કયા વૃક્ષના લાકડામાંથી ટેનિન નામનું દ્રવ્ય મળે છે?

a)

આસોપાલવ

b)

નીલગીરી

c)

ચેર

d)

સુંદરી