NEW
Font size
WorksheetsMechanic Diesel unit test 01
Total questions: 15
Worksheet time: 11mins
પ્રાથમિક સારવારની ABC માં B એટલે?
block
bold
breathing
non of above
શોપ ફ્લોર માં ઓઈલ ઢોળાયુંં હોય તો શેના વડે સાફ કરાય?
પાણી
કોટન વેસ્ટ
લાક્ડાનો વ્હેર અને રેતી
કાર્બન ડાયોકસાઈડ
માથાની સુરક્ષા શેના વડે થાય છે?
helmet
goggles
gloves
mask
વાઇબ્રેશન અને રેડિએશન શની નીચે આવે છે?
chemical hazard
physical hazard
electrical hazard
psychological hazard
PPE નું પુરુ નામ શું છે?
private protection equipment
poersonnel property equipmnet
private property eqiupment
personal protective equipment
માથુ, હાથ, પગ વગેરે PPE ના કયાં વર્ગ માં આવે છે?
respiratory
non respiratory
a and b
none
માસ્ક PPE ના ક્યા પ્રકાર માં આવે છે?
respiratory
non respiratory
a and b
none
ઘોંઘાટથી રક્શણ મેળવવા કયાં PPE નો ઉપ્યોગ થાય છે?
ગોગલ્સ
માસ્ક
ઇઅર મફ
ઓવર કોટ
5s વિચારધારા કયાં દેશની છે?
જાપાન
ચાઈના
અમેરીકા
ભારત
કયું માર્કિંગ મિડીયા ઝેરી છે?
વ્હાઇટ વોશ
પ્રુશિયન બ્લુ
કોપર સલ્ફેટ
સેલ્યુલોઝ લેકર
ટ્રાઈ સ્ક્વેર કઈ ધાતું માંથી બનાવવામાં આવે છે?
હાર્ડન સ્ટિલ
કાસ્ટ સ્ટીલ
માઈલ્ડ સ્ટીલ
લો કાર્બન સ્ટીલ
ટ્રાઈ સ્ક્વેરનો ઉપયોગ શું ચેક કરવા થાય છે?
લઘુકોણ
ગુરુકોણ
કાટકોણ
ઉપરના બધા જ
ટ્રાઈ સ્ક્વેરનો ઉપયોગ કરીને કેટલાનો ખુણો ચેક કરી શકાય છે?
૮૦
૯૦
૧૦૦
૧૨૦
સ્ટીલ રુલ શેમાંથી બનાવવામાં આવે છે?
ઝિંક
બ્રાસ
લોખંડ
સ્ટેનલેશ સ્ટીલ
૧ મિટર = મિલીમિટર
૧૦
૧૦૦૦
૧૦૦
૨૦
