wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kititkaka Marriage Anniversary

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કિરીટભાઈ ના વરઘોડામાં મોટરનો કલર શું હતો ?

a)

લીલો

b)

લાલ

c)

કાળો

d)

સફેદ

2.

કિરીટભાઈ નાં અણવર કોણ છે?

a)

મનીષભાઈ

b)

જયંતભાઈ

c)

હિમાંશુભાઈ

d)

મયુરભાઈ

3.

વરઘોડા સમયે અનુક્રમે અરીસો કોણ બતાવે છે અને સાથે કોણ ઊભા છે?

a)

જયંતભાઈ-મયૂરભાઈ

b)

મયૂરભાઈ-મનીષભાઈ

c)

મનીષભાઈ-મયુરભાઈ

d)

મનીષભાઈ-જયંતભાઈ

4.

પહેરામણીના કેટલા ફોટોગ્રાફ મુકેલા છે ?

પહેરામણી કોણ આપી રહ્યા છે ?

a)

૩, સુર્યબાળાબહેન

b)

૨, ભાસ્કર ભાઇ

c)

૨, સુર્યબાળાબહેન

d)

૩, મધુબહેન

5.

શણગારેલા પલંગના ફોટા માં પલંગ પર બેઠેલું બાળક કોણ છે ?

a)

જૂઈ

b)

જય

c)

પૂજા

d)

કુણાલ

6.

રાજકોટ મા યોજાયેલ જમણવાર મા સુવાસ ના દરવાજે ઉભેલા સૌથી મોટી ઉંમરના વડીલ નુ નામ શું છે?

a)

જયાબેન

b)

સરલાબેન

c)

ભારતીબેન

d)

જય શ્રી બેન

7.

રાજકોટ માં યોજાયેલ જમણવાર માં સુવાસ ના દરવાજે ઉભેલા સૌથી મોટી ઉંમરના વડીલ નુ નામ શું છે?

a)

જયાબેન

b)

સરલાબેન

c)

ભારતીબેન

d)

જય શ્રી બેન

8.

ગૃપ ફોટો માં શર્મિષર્ઠા બેન ના ખોળામા કોણ છે?

a)

ખેવના

b)

અનંગ

c)

જૂઈ

d)

તારીણી

9.

કિરીટભાઈ ને પહેરામણી આપતા ફોટામાં કુલ કેટલા વડીલો એ માથે ઓઢયુ છે?

a)

b)

c)

d)

10.

ભાસ્કર ભાઇના કુટુંબ સાથે ના ગૃપ ફોટો મા નીચે બેઠેલ બાળકોમા વચ્ચે ના બાળકનુ નામ આપો.

a)

જૂઈ

b)

કુણાલ

c)

હિમાંશુ

d)

પૂજા

11.

લગ્નમાં એક સાથે બેસાડી ને જમાડવાની પ્રથા ને શું કહેવાય?

a)

બુફે

b)

લંગર

c)

નાત

d)

પંગત

12.

નવવધૂ રક્ષાબેનએ કાંડા માં ક્યાં ફુલો પહેર્યા છે ?

a)

મોગરો

b)

સેવંતી

c)

બારમાસી

d)

ગુલાબ

13.

આજે કિરીટભાઈ-રાક્ષભાભીના લગ્નને કેટલા વર્ષ પુર્ણ થયા ?

a)

૩૬

b)

૩૭

c)

૩૮

d)

૩૯

14.

કિરીટભાઈ-રક્ષાભાભીનાં લગ્ન ક્યાં શહેરમાં થયાં હતા ?

a)

રાજકોટ

b)

જામનગર

c)

પોરબંદર

d)

ભાવનગર

15.

કિરીટભાઈ લગ્ન માટે નીકળે છે ત્યારે પહેરેલ હાર માં ક્યાં ફૂલો છે ?

a)

મોગરો

b)

ગલગોટા

c)

પીળા ગુલાબ

d)

લાલ ગુલાબ

16.

કિરીટભાઈ-રક્ષાભાભીનાં લગ્ન ક્યાં શહેરમાં થયાં હતા ?

a)

રાજકોટ

b)

જામનગર

c)

પોરબંદર

d)

ભાવનગર

17.

આજે કિરીટભાઈ-રાક્ષભાભીના લગ્નને કેટલા વર્ષ પુર્ણ થયા ?

a)

૩૬

b)

૩૭

c)

૩૮

d)

૩૯