wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પોષણ ટ્રેકર એપ્લીકેશન ક્વીઝ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પોષણ ટ્રેકર એપ્લીકેશન ક્યાં વર્કર માટે બનાવવામાં આવેલ છે?

a)

AWW

b)

ANM

c)

AWC

d)

એક પણ નહિ

2.

પોષણ ટ્રેકરના લોગીન માટે ક્યાં નંબરની જરૂર પડે છે ?

a)

આંગણવાડી કોડ

b)

આંગણવાડીનો નંબર

c)

CUG નંબર (AWW)

d)

એક પણ નહિ

3.

પોષણ ટ્રેકર મોડ્યુલ દૈનિક ટ્રેકિંગમાં કઈ લાભાર્થીને HCMની એન્ટ્રી કરવાની હોઈ છે?

a)

સગર્ભા /ધાત્રી માતાની

b)

3 થી 6 વર્ષના બાળકોની

c)

6 થી 3 વર્ષના બાળકોની

d)

ઉપરના તમામ

4.

પોષણ ટ્રેકર એપ્લીકેશનમાં મોડ્યુલ દૈનિક ટ્રેકિંગમાં THR ની એન્ટ્રી કેટલા દિવસો માટે કરવામાં આવે છે?

a)

૨૫ દિવસ

b)

૭ દિવસ

c)

૧૫ દિવસ

d)

ઉપરના તમામ

5.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં ક્યાં લાભાર્થીનો સમાવેશ થાય છે ?

a)

સગર્ભા / ધાત્રી તમામ

b)

૭ થી ૩ વર્ષના બાળકો

c)

૩ થી ૬ વર્ષના બાળકો

d)

ઉપરના તમામ

6.

પોષણટ્રેકર એપ્લીકેશનનું હાલનું નવું વર્ઝન કયું છે?

a)

૨૦.૫.૧

b)

૨૦.૫

c)

૨૦.૬

d)

૨૦.૫.૨

7.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં નવા વર્ઝનમાં નીચેના માંથી કયું નવું કમ્પોનન્ટ આવેલ છે?

a)

વેરીફાઈ આધાર

b)

વેરીફાઈ મોબાઈલ

c)

માઈગ્રેટ આઉટ

d)

ફેમેલી સર્વે

8.

પોષણટ્રેકરના ઇવેન્ટ મોડુંઅલમાં કઈ થીમનો સમાવેશ થાય છે ?

a)

યોગ દિવસ

b)

VHSND

c)

CBE

d)

ઉપરના તમામ

9.

સગર્ભા/ધાત્રી ના વજન, ઉચાઇ અને હિમીગ્લોબીનની એન્ટ્રી નીચેના માંથી ક્યાં મોડુંઅલમાં કરવામાં આવે છે?

a)

હેલ્થ ટ્રેકિંગ

b)

ગ્રોથ મોનીટરીંગ

c)

પોષક હસ્તક્ષેપ

d)

પોષક પુરવણીઓ

10.

પોષણટ્રેકરના ડેશબોર્ડ પર નીચેનામાંથી કઈ એન્ટ્રી જોઈ શકાતી નથી ?

a)

THR

b)

ગ્રોથ મોનીટરીંગ

c)

હોમ વિઝીટ

d)

SAM ચિલ્ડ્રન/LOW BIRTH WAIT

11.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં વર્ઝન ૨૦.૬માં ૩ થી ૬ વર્ષના બાળકોની અપડેટ પ્રોફાઈલમાં કયું નવું ઓપ્સન આવેલ છે?

a)

શું તમે ધાર્મિક અલ્પસંખ્યક છો ?

b)

બાળક શાળામાં જઈ રહ્યું છે?

c)

Resident Type

d)

વર્ગ (CAST)

12.

૩ થી ૬ વર્ષનું બાળકને શાળામાં જતું કરવા માટે ક્યાં મેનુમાં જઈને ફેરફાર કરવો પડે છે?

a)

અપડેટ પ્રોફાઈલ

b)

વૃદ્ધિ અને પોષણ સબંધી વિગત

c)

ABHA બનાવો/પુન:પ્રાપ્ત કરાવો

d)

સ્થળાંતર કરવું

13.

પોષણટ્રેકરમાં દૈનિક પોષણની એન્ટ્રીમાં કઈ એક્ટીવીટીની એન્ટ્રી કરવાની હોય છે?

a)

પર્સનલ હાઈજીન

b)

પ્રિ-સ્કુલ એજ્યુંકેશન

c)

ફક્ત A

d)

A અને B બંને

14.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં આંગણવાડીનો ફોટો ક્યાં મેનુ માંથી પાડવાનો હોઈ છે?

a)

AWC સ્ટેટ્સ

b)

AWC ફોટો

c)

A અને B બંને

d)

ઉપરના તમામ

15.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં બાળકોના વૃદ્ધિ ઈતિહાસ કેટલા મહિનાનો બતાવે છે?

a)

છેલ્લા ૨ માસનો

b)

છેલ્લા ૩ માસનો

c)

છેલ્લા ૪ માસનો

d)

છેલ્લા ૧ માસનો

16.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં જન્મ સમયે ઓછુ વજન હોઈ તેવા બાળકો ક્યાં મેનુ બતાવે છે?

a)

ડેશબોર્ડ

b)

MPR

c)

અપડેટ પ્રોફાઈલ

d)

રેફરલ રજીસ્ટર

17.

આંગણવાડી કાર્યકર પોતાના એજ્યુકેશનની માહિતી અપડેટ કરવા માટે મેનુમાં કરવાની રહેશે?

a)

DESHBOARD

b)

EVENT

c)

VIEW PROFILE

d)

AWH PROFILE

18.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં ૭ માસ વાળા બાળકોના ઉપરી આહારની એન્ટ્રી ક્યાં મેનુંમાં કરવામાં આવે છે?

a)

હેલ્થ ટ્રેકિંગ

b)

પોષક હસ્તક્ષેપ

c)

પોષક પુરવણીઓ

d)

ઉપરના માંથી એક પણ નહિ

19.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં ૩ થી ૬ વર્ષનું બાળક કેટલા દિવસ આંગણવાડી કેન્દ્ર પર હાજર રહેલ છે તેની સંખ્યા ક્યાં મોડ્યુલ માંથી જોઈ શકાય છે?

a)

ડેશબોર્ડ -> પૂર્વ પ્રાથમીક શિક્ષણ

b)

MPR -> પૂર્વ પ્રાથમિક શિક્ષણ

c)

Daily Monitoring -> હાજરી / સવારનો નાસ્તો

d)

ઉપરના માંથી એક પણ નહિ

20.

પોષણટ્રેકર એપ્લીકેશનમાં એક આધારકાર્ડ/ એક મોબિલ નંબર પર કેટલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ શકે છે?

a)

b)

c)

d)