wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

21 Days Practice Project | Round 5 | Quiz 4

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.
સેલ્ફ ડિપેન્ડેન્ટ થવા માટે જરૂરી છે ________ કરવું.
a)
self discussion
b)
self awareness
c)
self study
d)
self Analysis
2.
અમારા SBSના બાળકો જે કંઈ વાંચે, જોવે કે બોલે, એ દરેક બાબતમાં, એ વાત પોતા પર લઈને, પોતાનું ________ અને _______ કરે.
a)
ધ્યાન રાખે, ધ્યાન કરે
b)
નામું લખે, નોંધ કરે
c)
તાપસ કરે, નિરીક્ષણ કરે
d)
મનગમતું કરે, ધાર્યું કરે
3.
Self analysis કરવાની સિમ્પલ પઘ્ધતિ કઈ ?
a)
જાતે પોતાને પ્રશ્ન પૂછવા
b)
જાતે પોતાને જવાબ આપવા
c)
સુધારા કરવા
d)
આપેલા બધાજ
4.
પોતાને પ્રશ્ન પૂછી ઉત્તર આપવો એ શેની માસ્ટર કી ( master key )છે ?
a)
સેલ્ફ ડિપેન્ડેન્ટ બનવાની
b)
સેલ્ફ એનાલિસિસ કરવાની
c)
સેલ્ફ discussion કરવાની
d)
સેલ્ફ મોટીવેટે કરવાની
5.
મન કહે એમ કરે એને ____ કહેવાય અને ગુરુ કહે એમ કરે એને ____ કહેવાય.
a)
ડાયો, આજ્ઞાંકિત
b)
મનમુખી, ગુરુમુખી
c)
મનમોજી, ગુરુમોજી
d)
સારો, વધારે સારો
6.
ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનું પ્રિય વચનામૃત કયુ ?
a)
છેલ્લાનું ૩
b)
મધ્યનું ૩
c)
છેલ્લાનું ૧૩
d)
મધ્યનું ૧૩
7.
શ્રીજીમહારાજને __________ માં રહેવું સૌથી વધારે ગમે છે ?
a)
ભીડ
b)
સમૂહ
c)
સભા
d)
એકાંત
8.
આપણામાં કસર કેમ રહી જાય છે ?
a)
પોતાને પ્રશ્ન નથી પૂછતાં
b)
પોતાને ઉત્તર નથી આપતા
c)
સુધારા નથી કરતા
d)
આપેલા બધાજ
9.
રાજીપો કમાવવા માટેનો ઉપાય ------------ છે ?
a)
self discussion
b)
self awareness
c)
self study
d)
self Analysis
10.
આપણે પોતાને પ્રશ્ન અને ઉત્તર પુછાતા નથી. કારણ કે આપણને .....?
a)
સમૂહમાં રહેવું ગમે છે
b)
મોબાઈલ રમવું ગમે છે
c)
વાતો કરવી ગમે છે
d)
આપેલા બધાજ
11.
એકાંત કરવા માટે શું કરવું ?
a)
હોલમાં બધાની સામે બેસવું
b)
ધ્યાન કરવું
c)
એકલા બેસવું
d)
સમૂહમાં બેસવું
12.
દિવસ દરમ્યાન ઓછામાં ઓછું _____ એકાંત કરવું
a)
૧/૨ કલાક
b)
૩ કલાક
c)
૨ કલાક
d)
૧ કલાક
13.
પોતાને જાતે પ્રશ્નો પૂછવાથી, ઉત્તર આપવાથી, સુધારા કરવાથી મહારાજ _______________થાય.
a)
હેપી
b)
સેલ્ફ ડિપેન્ડેન્ટ
c)
રાજી
d)
કુરાજી
14.
એકાંતમાં રહીને _____ કરીએ તો સારું કહેવાય
a)
રમત
b)
ધ્યાન
c)
Video Game
d)
હોમવર્ક
15.
અમે જુડવા છીએ, અમે એક મેકથી નજીક છીએ પણ એકબીજાને અડતા નથી, પણ દૂર જોતા અમે એક જ છીએ...કહો અમે કોણ છીએ ..?
a)
આંખ
b)
કાંન
c)
હાથ
d)
કિડની
16.
શ્રીજીમહારાજની રુચિ કઈ બાબતમાં વધારે છે ?
a)
વનમાં રહેવું
b)
ધ્યાન કરવું
c)
એકાંતમાં રહેવું
d)
આપેલા બધાજ
17.
એક ચોરસ કાગળના ચાર સરખા ભાગ કરવા ઓછામાં ઓછા કેટલી વખત તેને ફાડવો પડે ?
a)
4
b)
3
c)
2
d)
1
18.
જયારે યશ મહારાજ ૮ વર્ષના હતા, ત્યારે તેમનો નાનો ભાઈ તેની અડધી ઉંમરનો હતો. આજે યશ મહારાજ ૧૪ વર્ષના છે તો તેના નાનાભાઈ ની ઉંમર કેટલી હશે ?
a)
7
b)
10
c)
8
d)
11
19.
રાજુમહારાજના ક્લાસમાં બીજા બધા છોકરાઓ શિક્ષકની ગેરહાજરીમાં મસ્તી કરતા હતા ત્યારે રાજુ પણ બધા સાથે મસ્તી કરી રહ્યો હતો. SBSના સભ્ય તરીકે રાજુ મહારાજએ શું કરવું જોઈએ ?
a)
સેલ્ફ discussion
b)
સેલ્ફ અવેનેસ્સ
c)
સેલ્ફ એનાલિસિસ
d)
સેલ્ફ ડિપેન્ડેન્ટ
20.
Self Discussion કરવાથી શું ફાયદા થાય ?
a)
બહારવૃત્તિ ન રહે
b)
તોફાન-મસ્તી બંધ થઇ જાય
c)
રમત બંધ થઇ જાય
d)
આપેલ તમામ
21.
જો એક ધોતીને સુકાતા 20 મિનીટ લાગે તો 9 ધોતીને સુકાતા કેટલો સમય લાગે ?
a)
40
b)
20
c)
180
d)
80
22.
સમુહમાં રહેવા છતાં એકલા રહેવાનો ઉપાય ______ છે.
a)
self awareness
b)
self study
c)
પોતાને પ્રશ્ન પૂછી ઉત્તર આપવો
d)
મૌન રહેવું
23.
Determine, license, Relative, Surender આ ચારેય શબ્દોમાં ક્યાં અક્ષરો બધા જ શબ્દોમાં આવે છે ?
a)
EI
b)
NE
c)
IN
d)
EE
24.
Self Discussion કરવાના સ્ટેપ ક્રમમાં ગોઠવો.
a)
પ્રશ્ન પૂછવો, ઉત્તર આપવો, સુધારો કરવો અને રાજીપો લેવો
b)
પ્રશ્ન પૂછવો, સુધારો કરવો, જવાબ આપવો, રાજીપો લેવો
c)
એકાંતમાં રહેવું, પ્રશ્ન પૂછવો, ઉત્તર આપવો
d)
રાજીપો લેવો, પ્રશ્ન પૂછવો, ઉત્તર લેવો, સુધારો કરવો
25.
S_ L_ + A_ _ L _ S_ _
a)
E, F, A, I, S, S, A
b)
F, T, A, N, Y, I, S
c)
E, F, N, A, Y, I, S
d)
F, L, S, E, H, A, S