wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Supervisor job course

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

I C D S યોજનાની શરૂઆત ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં જીલ્લાના ક્યાં ગામમાં કરવામાં આવી ?

a)

વડોદરા જીલ્લાના છોટાઉદેપુર ગામામાં

b)

છોટા ઉદેપુરના તેજગઢ ગામમાં

c)

મહીસાગરના ઉમરાવ ગામમાં

2.

I C D S માં પોષક આહાર શા માટે આપવામાં આવે છે ?

a)

લાભાર્થી ગરીબ છે

b)

ખોરાક એ સેવાનો ભાગ છે

c)

લાભાર્થી ને તંદુરસ્ત બનાવવા માટેે

3.

આગણવાડીમાં અપાતાં સવારના નાસ્તાનું પ્રમાણ ૧ બાળક્દીઠ કેટલું છે.

a)

૩૦ ગ્રામ

b)

૫૦ ગ્રામ

c)

૭૦ ગ્રામ

4.

આગણવાડીમાં અપાતાં બપોરના ભોનનનું પ્રમાણ ૧ બાળકદીઠ કેટલું છે

a)

૫૦ ગ્રામ

b)

૧૦૦ ગ્રામ

c)

૮૦ ગ્રામ

5.

PMMVY યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને કેટલી સહાય મળે છે ?

a)

૪,૦૦૦

b)

૫,૦૦૦

c)

૬,૦૦૦

6.

આંગણવાડીમાં વિસ્તારનો સર્વે કેટલા સમયે કરવો.

a)

દર ત્રણ માસે

b)

દર વર્ષે

c)

દર ૬ માસે

7.

PMMVY માં “ V “ નું પૂરું નામ જણાવો

a)

વંદના

b)

વંદન

c)

બેમાંથી એક પણ નહી

8.

રોટાવાયરસ રશી ક્યાં રોગ સામે રક્ષણ આપે છે ?

a)

ન્યુમોનિયા

b)

ઝાડા

c)

પોલિયો

9.

ગર્ભવતી માતાની પ્રસૂતી પહેલા ઓછાં માં ઓછી કેટલી આરોગ્ય તપાસ જરૂરી છે ?

a)

બે વખત

b)

ત્રણ વખત

c)

ચાર વખત

d)

પાંચ વખત

10.

માતાનું દૂધ બાળકને પૂરતું છે કેવી રીતે ઓળખવું ?

a)

બાળક શાંત સૂઇ રહે

b)

બાળક રમ્યા કરે

c)

બાળકના પેશાબ અને વજન પરથી

11.

દરરોજ કેટલું આયોડિન લેવું જરૂરી છે ?

a)

૧૫૦ માઈક્રોગ્રામ

b)

૧૦૦ માઈક્રોગ્રામ

c)

૨૦૦ માઈક્રોગ્રામ

12.

વિટામીન “ એ “ નું પૂર્વગામી સ્વરૂપ કયુુ છે ?

a)

કોલેસ્ટ્રોલ

b)

કેરોટિન

c)

ક્લોરીન

13.

લોહતત્વનું પૂરેપુરું શોષણ થાય તે માટે ક્યૂ વિટામેન જરૂરી છે ?

a)

C

b)

B

c)

D

14.

લોહત્ત્વની ઉણપથી ક્યો રોગ થાય છે ?

a)

ગોઇટર

b)

બેરીબેરી

c)

પાંડુરોગ

15.

સ્તનપાન કરાવતી વખતે સ્તન નો કેટલામો ભાગ બાળકના મોઢામાં આપવો યોગ્ય છે.?

a)

ફ્ક્ત ડિટડી

b)

ડીટડી અને થોડો કાળો ભાગ

c)

ડિટડી અને શક્ય તેટલો કાળો ભાગ

16.

ગ્રોથચાર્ટમાં લીલા અને પીળા રંગ ની બોર્ડર પર આવતું બાળક ખરે ખર ક્યાં રંગમાં ગણાશે ?

a)

લીલા

b)

પીળા

c)

એકેયમાં નહીં

17.

૨૫ જૂને જન્મેલું બાળક એક માસનું ક્યારે કહેવાય ?

a)

૨૪ જુલાઇ

b)

૨૫ જુલાઇ

c)

૨૬ જુલાઇ

18.

પૂર્વ પ્રાથમિક શિક્ષનના નવા અભ્યાસક્રમમાં કુલ કેટલી થીમ છે ?

a)

૧૨

b)

૧૫

c)

૧૭

19.

બાળકોની પ્રવૃતિઓનું મૂલ્યાંકન કરવા કઈ રીત વધુ સારી ?

a)

પરીક્ષા

b)

અવલોકન

c)

પ્રવૃતિઓ કરાવવી

20.

નેશનલ ઇ.સી.સી.ઇ.પોલિસી ક્યારે અમલમાં આવી ?

a)

૨૨ ઓક્ટોબર ૨૦૧૨

b)

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫

c)

૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩

21.

બાળકનો ભાષા વિકાસ કઈ ઉમરથી શરૂ થાય છે ?

a)

જન્મથી

b)

૯ માસથી

c)

૨ વર્ષથી

22.

૦ થી ૬ વર્ષમાં બાળકના મગજનો કેટલા ટકા વિકાસ થાય છે ?

a)

૮૯%

b)

૯૦ %

c)

૭૫ %

23.

ક્યાં મહિનામાં મારી વિકાસયાત્રા પત્રક ભરવાનું છે ?

a)

જાન્યુઆરી, મે,સપ્ટેમ્બર

b)

મે,જુલાઇ,ડિસેમ્બર

c)

જૂન ,ઓક્ટોબર,ફેબ્રુઆરી

24.

બાળવિકસના ક્ષેત્રો કેટલા છે ?

a)

b)

c)

25.

SAGમાં શાળાએ ન જતી કઈ વય જૂથના લાભાર્થી ને લાભ આપવામાં આવે છે ?

a)

૧૧ થી ૧૪ વર્ષની કિશોરી

b)

૮ થી ૧૦ વર્ષની કિશોરી

c)

બેમાંથી એક પણ નહી