wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CURRENR AFFAIRS TEST 28 MAY 2018

Total questions: 30

Worksheet time: 23mins

Name
Class
Date
1.

યુનેસ્કો દ્વારા દર વર્ષે ક્યા દિવસને 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ?

a)

23 એપ્રિલ

b)

12 એપ્રિલ

c)

22 એપ્રિલ

d)

21 એપ્રિલ

2.

એપ્રિલ 2018 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોમન એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નો શિલાન્યાસ કઇ જગ્યાએ કરાવ્યો છે ?

a)

સુરત

b)

રાજકોટ

c)

ધોલેરા

d)

જોડિયા

3.

ભારતમાં 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

a)

23 એપ્રિલ

b)

24 એપ્રિલ

c)

25 એપ્રિલ

d)

26 એપ્રિલ

4.

23 એપ્રિલ, 2018ના રોજ ભારતના કયા રાજ્યમાંથી અફસ્પાનો કાયદો સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવ્યો છે ?

a)

મેઘાલય

b)

મણિપુર

c)

મિઝોરમ

d)

આસામ

5.

23 એપ્રિલ, 2018ના રોજ ભારતની કઇ કંપનીનું માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર કરી ગયું હતું ?

a)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

b)

ઇન્ફોસીસ

c)

એચસીએલ ટેક

d)

ટીસીએસ

6.

જન્મુ કાશ્મિરમાં 'આર્મ્ડ ફોર્સીઝ (જન્મુ એન્ડ કાશ્મિર ) સ્પેશિયલ પાવર્સ એક્ટ' ક્યારથી અમલમાં છે ?

a)

1988

b)

1990

c)

1995

d)

2000

7.

દિવસ દરમિયાન સંપૂર્ણપણે પુન:પ્રાપ્ય ઉર્જા દ્વારા સંચાલિત ભારતનું પ્રથમ શહેર કયું છે ?

a)

દિવ

b)

દમણ

c)

ગાંધીનગર

d)

ચારણકા

8.

રાષ્ટ્રપતિશ્રી દ્વારા 'ધ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,2018' નામનો વટહુકમ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ?

a)

23 એપ્રિલ, 2018

b)

24 એપ્રિલ, 2018

c)

21 એપ્રિલ, 2018

d)

22 એપ્રિલ, 2018

9.

ભારતમાં સૌપ્રથમ કયા રાજયની સરકાર દ્વારા બાળકી પર બળાત્કારના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવી છે ?

a)

રાજસ્થાન

b)

મધ્યપ્રદેશ

c)

હરિયાણા

d)

ઉત્તરપ્રદેશ

10.

ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા આપવામાં આવી છે ?

a)

149

b)

131

c)

213

d)

123

11.

તાજેતરમાં જ વકીલમાંથી સીધા સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલાનું નામ શું છે ?

a)

શ્રીમતી ઇંદ્રવતી ચૌધરી

b)

શ્રીમતી ઇન્દુ મલ્હોત્રા

c)

શ્રીમતી રમિલા નાયર

d)

શ્રીમતી નયના ત્રિવેદી

12.

આઇસીસી દ્વારા ભારતમાં ક્યારે યોજાનાર 'ચેમ્પિયન્સ ટ્રોફી' રદ કરવામાં આવી છે ?

a)

2022

b)

2019

c)

2020

d)

2021

13.

તાજેતરમાં રિપોર્ટર્સ વિધાઉટ ઓર્ડર્સ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષ 2018' માં ભારત ક્યા ક્રમે છે ?

a)

138

b)

136

c)

121

d)

133

14.

ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે ?

a)

અનુચ્છેદ 217 (1) બી

b)

અનુચ્છેદ 124 (1)

c)

અનુચ્છે 124 (3)

d)

અનુચ્છેદ 124 (4)

15.

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ સામેના મહાભિયોગ પ્રસ્તાવની સ્વીકૃતિ બાદ લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આ અંગે તપાસ કરવા માટે રચવામાં આવતી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?

a)

સાત

b)

ત્રણ

c)

પાંચ

d)

ચારણકા

16.

સૌભાગ્ય યોજના અંતર્ગત દેશના તમામ ઘરો સુધી ક્યાં સુધીમાં વીજળી પહોંચાડવાનું કેંદ્ર સરકારનું લક્ષ્ય છે ?

a)

માર્ચ, 2022

b)

એપ્રિલ, 2021

c)

મે, 2020

d)

ડિસેમ્બર, 2018

17.

ભારતના તમામ ઘરોમાં વીજળી પહોંચાડવા માટે કેંદ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?

a)

સૌભાગ્ય યોજના

b)

જ્યોતિગ્રામ યોજના

c)

દીન દયાલ ઉપાધ્યાય યોજના

d)

હર ઘર બીજલી યોજના

18.

ભારતના તમામ ગામોમં વીજળી ઉપલબ્ધ કરાવવા માટે શ્રી દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો ?

a)

25 જુલાઇ, 2014

b)

25 જુલાઇ, 2015

c)

25 એપ્રિલ, 2016

d)

15 એપ્રિલ, 2015

19.

"વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન" તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

a)

12 એપ્રિલ

b)

30 એપ્રિલ

c)

12 જૂન

d)

30 મે

20.

ભારતમાં 'રાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધ દિન' તરીકે ક્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

a)

22 એપ્રિલ

b)

26 એપ્રિલ

c)

30 એપ્રિલ

d)

28 એપ્રિલ

21.

એશિયન ગેમ્સ અને હોકી વર્લ્ડકપ સહિત વર્ષ 2018માં યોજાનારી તમામ હોકી ટુર્નામેંટમાં ભારતીય ટીમના સુકાની તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

a)

શ્રી પીઆર શ્રીજેશ

b)

શ્રી આરપી શ્રીયશ

c)

શ્રી જેપી શ્રીરોય

d)

શ્રીઆરઆર શ્રીકૌર

22.

સરસ્વતી સમ્માન વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકારનું નામ શું છે ?

a)

ઉમાશંકર જોશી

b)

પન્નાલાલ પટેલ

c)

મનુભાઇ પંચોલી

d)

રઘુવીર ચૌધરી

23.

દર વર્ષે "સરસ્વતી સમ્માન" પુરસ્કાર કોના દ્વારા એનાયત થાય છે ?

a)

કે.કે બિરલા ફાઉન્ડેશન

b)

જ્ઞાનપીઠ અકાદમી

c)

સાહિત્ય અકાદમી,દિલ્હી

d)

ગુજરાતી સાહિત્ય પરિષદ

24.

શ્રી સિતાંશુ યશશ્વન્દ્રને કઇ કૃતિ માટે 2017નો 'સરસ્વતી સમ્માન' એનાયત થયો છે ?

a)

જટાયુ

b)

મોએં-જો-દડો

c)

વખાર

d)

ઓડિસિયસનું હલેસું

25.

શ્રી મનુભાઇ પંચોલી 'સરસ્વતી સમ્માન' પુરસ્કાર વિજેતા પ્રથમ ગુજરાતી છે. તેમને આ પુરસ્કાર ક્યારે એનાયત થયો હતો ?

a)

1994

b)

1997

c)

1996

d)

1995

26.

14 એપ્રિલ, 2018ના રોજ ત્રણ દેશો દ્વારા સીરિયા પર મિસાઇલ એટેક કરવમાં આવ્યો હતો.....આ ત્રણ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?

a)

અમેરિકા

b)

બ્રિટન

c)

ઇઝરાયેલ

d)

ફ્રાન્સ

27.

15 એપ્રિલ, 2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાયન્સ સિટીના પ્રાદેશિક કેંદ્રનો કઇ જગ્યાએ શિલાન્યાસ કરાવ્યો હતો ?

a)

માધાપર-રાજકોટ

b)

ખંઢેરી-રાજકોટ

c)

શાપર-રાજકોટ

d)

કુવાડવા-રાજકોટ

28.

કોમનવેલ્થ ગેમ્સ 2018માં સૌથી વધુ મેડલ વિજેતા ભારતીય ખેલાડીનું નામ શું છે ?

a)

પી.વી.સિંધૂ

b)

સાઇના નહેવાલ

c)

શરથ અચંતા

d)

મનિકા બત્રા

29.

કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે ?

a)

મીરાંબાઇ ચાનુ

b)

પી.વી.સિંધૂ

c)

મનિકા બત્રા

d)

એમ.સી.મેરિકોમ

30.

ગુજરાતના ખેલાડીઓને રમત ગમત માટે કોચિંગ તેમજ માર્ગદર્શન મળી રહે તે માટે સહાય આપવા ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?

a)

એકલવ્ય યોજના

b)

ખેલ મહાકુંભ યોજના

c)

શક્તિ દૂત યોજના

d)

યુવા તાલિમ યોજના