wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General Awareness

Total questions: 30

Worksheet time: 8hrs 30mins

Name
Class
Date
1.

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનો કાર્યકાળ અનુક્રમે કેટલા વર્ષનો હોય છે ?

a)

૫ વર્ષ, ૫ વર્ષ

b)

૫ વર્ષ, ૪ વર્ષ

c)

૪ વર્ષ, ૪ વર્ષ

d)

૪ વર્ષ, ૫ વર્ષ

2.

બાળ મજુરી પર પ્રતિબંધ ક્યાં બંધારણીય અધિકારને આભારી છે ?

a)

સ્વતંત્રતાનો અધિકાર

b)

શોષણ સામે વિરોધનો અધિકાર

c)

સમાનતાનો અધિકાર

d)

શૈક્ષણિક અધિકાર

3.

ભારતના બંધારણનો અમલ ક્યારથી શરુ થયો અને એ દિવસને શું કહેવાય છે?

a)

૨૬ જાન્યુઆરી - ૧૯૪૭, પ્રજાસત્તાક દિન

b)

૧૫ ઓગસ્ટ - ૧૯૪૭, પ્રજાસત્તાક દિન

c)

૨૬ જાન્યુઆરી - ૧૯૫૦, ગણતંત્ર દિન

d)

૧૫ ઓગસ્ટ - ૧૯૪૭, ગણતંત્ર દિન

4.

શહેરના પ્રથમ નાગરિક કોને કહેવાય ?

a)

કલેકટર

b)

મામલતદાર

c)

કમિશ્નર

d)

મેયર

5.

IAS નું ફૂલ ફોર્મ જણાવો

a)

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસીસ

b)

ઇન્ડિયન એવિએશન સર્વિસીસ

c)

ઇન્ડિયન એડમિન સર્વિસ

d)

ઇન્ડિયન એરબેઝ સર્વિસ

6.

આપણા દેશના રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પુષ્પના નામ ક્રમમાં જણાવો.

a)

મોર, વાઘ, ગુલાબ

b)

મોર, સિંહ, ગુલાબ

c)

મોર, સિંહ, કમળ

d)

મોર, વાઘ, કમળ

7.

મ્યુનીસીપલ કાઉન્સિલ એટલે ______ અને મ્યુનીસીપલ કોર્પોરેશન એટલે _______

a)

નગર પાલિકા, સીટી સર્વે ઓફીસ

b)

મહાનગર પાલિકા, નગર પાલિકા

c)

નગર પાલિકા, મહાનગર પાલિકા

d)

જન સેવા કેન્દ્ર, સીટી સર્વે ઓફીસ

8.

પોલીસ ખાતામાં સત્તાની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં નીચેનામાંથી કયું સાચું છે ?

a)

SP - ASP - PSI - PISP - ASP - PSI - PI

b)

ASP - PI - PSI - Constable

c)

ASP - SP - PI - Constable

d)

SP - PI - PSI - DIG

9.

સત્તાની દ્રષ્ટિએ કોર્ટને ચડતા કર્મમાં ગોઠવો.

a)

સેશન્સ કોર્ટ - સુપ્રીમ કોર્ટ - હાઈ કોર્ટ

b)

સુપ્રીમ કોર્ટ - હાઈ કોર્ટ - સેશન્સ કોર્ટ

c)

સેશન્સ કોર્ટ - હાઈ કોર્ટ - સુપ્રીમ કોર્ટ

d)

સેશન્સ કોર્ટ - હાઈ કોર્ટ - બંધારણીય કોર્ટ

10.

નીચેનામાંથી ક્યાં મહાનગરપાલિકા નથી ?

a)

વડોદરા

b)

સુરત

c)

અમરેલી

d)

ધારી

11.

નીચેનામાંથી કયો કેન્દ્રશાશીત પ્રદેશ નથી

a)

ગોવા

b)

લદાખ

c)

જમ્મુ-કાશ્મીર

d)

ચંડીગઢ

12.

ભારતના હાલના રાષ્ટ્રપિતા કોણ છે ?

a)

વૈકટ નાયડુ

b)

મહાત્મા ગાંધી

c)

રામનાથ કોવિંદ

d)

પ્રતિભા પાટીલ

13.

હવામાં કયો વાયુ સહુથી વધુ પ્રમાણમાં હોય છે ?

a)

નાઈટ્રોજન

b)

ઓક્સીજન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

હાઈડ્રોજન

14.

અમિતશાહ સરકારમાં કયું ખાતું (મંત્રાલય) સંભાળે છે ?

a)

ગૃહ મંત્રાલય

b)

શહેરી વિકાસ મંત્રાલય

c)

નાણા મંત્રાલય

d)

રક્ષા મંત્રાલય

15.

NGO નું ફૂલ ફોર્મ જણાવો

a)

નોન ગવર્ન્મેન્ટ ઓફીસ

b)

નોન ગવર્ન્મેન્ટલ ઓર્ગેનાઈઝેશન

c)

ન્યુ ગવર્ન્મેન્ટલ ઓર્ગેનાઈઝેશન

d)

નો ગવર્ન્મેન્ટલ ઓર્ગેનાઈઝેશન

16.

ભારતનું રાષ્ટ્રગીત કયું છે ?

a)

હમ હોંગે કામિયાબ

b)

સારે જહાં સે અચ્છા

c)

વંદે માતરમ

d)

જન ગણ મન

17.

કોઈ વ્યક્તિ સુપ્રીમમાં કેસ હારી જાય તો તે બીજી કઈ કોર્ટમાં અપીલ કરી શકે ?

a)

હાઈ કોર્ટ

b)

સેશન્સ કોર્ટ

c)

બંધારણીય કોર્ટ

d)

ઉપરોક્ત ૩ માંથી એક પણ નહિ

18.

કયો વાયુ આપણું સૂર્યના હાનીકારક વિકિરણોથી રક્ષણ કરે છે ?

a)

પ્રાણ વાયુ

b)

ઓક્સીજન વાયુ

c)

ઓઝોન વાયુ

d)

હાઇડ્રોજન વાયુ

19.

હાલમાં ભારતમાં ક્યાં પક્ષ(પાર્ટી)ની સરકાર છે ?

a)

UPA

b)

NDA

c)

ભાજપ

d)

કોંગ્રેસ

20.

નીચેનામાંથી કોણ સંસદ સભ્ય નથી

a)

અમિત શાહ

b)

નરેન્દ્ર મોદી

c)

રાહુલ ગાંધી

d)

વિજય રૂપાણી

21.

રાષ્ટ્ર ધ્વજમાં કુલ કેટલા રંગો હોય છે ?

a)

2

b)

3

c)

4

d)

5

22.

નીચેનામાંથી કઈ સંસ્થા ચેરીટેબલ ઓર્ગેનાઈઝેશન નથી

a)

રેડ ક્રોસ સોસાયટી

b)

SMVS

c)

રિલાયન્સ

d)

BAPS

23.

ભારતમાં ચુંટણીઓનું સંચાલન કોણ કરે છે?

a)

ચૂંટણી પંચ

b)

ચૂંટણી ન્યાયાલય

c)

કેબીનેટ મીનીસ્ટ્રી

d)

ગવર્નર

24.

વિધાનસભાના સભ્યને _____ અને લોકસભાના સભ્યને ______ કહેવાય છે.

a)

સાંસદ સભ્ય, ધારા સભ્ય

b)

સાંસદ સભ્ય, વિધાન સભ્ય

c)

ધારા સભ્ય, વિધાન સભ્ય

d)

ધારા સભ્ય, સાંસદ સભ્ય

25.

સત્તાની દ્રષ્ટિએ ચડતા કર્મમાં ગોઠવો.

a)

મામલતદાર-તલાટી-કલેકટર

b)

તલાટી-મામલતદાર-કલેકટર

c)

તલાટી-કલેકટર-મામલતદાર

d)

કલેકટર-મામલતદાર-તલાટી

26.

આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે ?

a)

રામનાથ કોવિંદ

b)

ઓ.પી.કોહલી

c)

વૈકટ નાયડુ

d)

અમિત શાહ

27.

નીચેનામાંથી કયો વાયુ હવાના પ્રદુષણ માટે કારણભૂત નથી ?

a)

કાર્બન મોનોક્સાઈડ

b)

સલ્ફર ડાયોક્સાઈડ

c)

હાઈડ્રોજન પેરોક્સાઈડ

d)

કાર્બન ડાયોક્સાઈડ

28.

નીચેના માંથી કઈ વાત નરેન્દ્ર મોદીને લાગુ પડતી નથી ?

a)

તેઓ ભારતના વડાપ્રધાન છે

b)

તેઓ કેબીનેટની રચના કરે છે.

c)

તેઓ સંસદ સભ્ય છે.

d)

તેઓ કેન્દ્રશાષિત પ્રદેશનું સંચાલન કરે છે.

29.

______ માત્ર નામના પ્રમુખ છે જયારે ______ વાસ્તવિક વહીવટના વડા છે.

a)

રાષ્ટ્રપિતા, વડાપ્રધાન

b)

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ

c)

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન

d)

ઉપરોક્ત ૩ માંથી એક પણ નહિ

30.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે ?

a)

દેશના તમામ નાગરિક

b)

લોકસભા તથા રાજ્યસભાના સભ્યો

c)

સાંસદ સભ્યો તથા ધારાસભ્યો

d)

ઉપરોક્ત ૩ માંથી એક પણ નહિ