NEW
Font size
WorksheetsK.G. Com 12th O.C
Total questions: 33
Worksheet time: 25mins
સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ છે?
કર્મચારી
સંચાલકો
માનવ
સાધનસામગ્રી
અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા ને શું કહે છે?
આયોજન
સંચાલન
દોરવણી
સંકલન
પ્રવૃત્તિ ની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે?
સર્વવ્યાપી
બિનકાર્યક્ષમ
ધ્યેય નિર્ધારણ
પારદર્શક
વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે?
વિસંગતતા
અસંગતતા
આચારસંહિતા
વિચારસંહિતા
સંચાલનની સપાટીઓ કેટલી છે?
એક
બે
ત્રણ
ચાર
ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે?
નિષ્ણાંતો
કામદારો
ખાતાવાર અધિકારીઓ
જનરલ મેનેજર
તળ સપાટી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
કાર્યકારી સપાટી
કર્મચારી સપાટી
નીતિવિષયક સપાટી
અધિકારીઓની સપાટી
જ્ઞાનને અમલમાં મુકવાની સરળ પદ્ધતિ એટલે શું?
વ્યવસાય
વિજ્ઞાન
કળા
દોરવણી
નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી?
નિરીક્ષક
જોબર
કામદાર
હિસાબી
આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે,તો વ્યવસ્થાતંત્ર શું છે?
હૃદય
હાથ - પગ
શારીરિક માળખું
રક્ત
નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કર્યું છે?
આવકની ફાળવણી
ઉત્પાદન
પેદાશ મિશ્ર
નાણાનો ઉપયોગ
નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલન માં સમાવેશ થતો નથી.
સમારકામ અને જાળવણી
તાલીમ અને વિકાસ
બઢતી અને બદલી
ભરતી અને પસંદગી
લ્યુથર ગુલિક ના મતે સંચાલન ના કાર્યો જણાવો.
પાંચ
સાત
છ
આઠ
હેનરી ફેયોલ ના મતે સંચાલન ના કાર્યો કેટલા છે?
પાંચ
ચાર
આઠ
છ
વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે આ વાક્ય કોણે કહ્યું છે?
હેનરી ફેયોલ
લ્યુથર ગુલિક
જ્યોર્જ આર ટેરી
ઓડોનલ
એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ કોણ નક્કી કરે છે?
મધ્ય સપાટી
ઉચ્ચ સપાટી
તળ સપાટી
એક પણ નહીં
યંત્ર વિન્યાસનું કાર્ય કઈ સપાટી કરે છે?
તળ સપાટી
મધ્ય સપાટી
ઉચ્ચ સપાટી
એક પણ નહીં
સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે?
એક
પાંચ
બે
ચાર
I.I.M નું પૂરું નામ આપો.
Indian Institute of Management
Indian Institute of Marketing
Indian Institute of Managmenyt
Indian Institute of Market
સંચાલનના સિદ્ધાંતો એટલે શું?
અનુભવનો નિચોડ છે
સંચાલકો નક્કી કરે છે
પ્રયોગથી નક્કી થાય
મેનેજર નક્કી કરે છેમેનેજર નક્કી કરે છે
વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે?
લ્યુથર ગુલિક
ફેડરિક ટેલર
હેનરી ફેયોલ
પીટર ડ્રકર
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે?
નવપ્રશિષ્ટ
પૂર્વપ્રશિષ્ટ
પ્રશિષ્ટ
આધુનિક
નવ પ્રશિષ્ટ વિચારધારા ના પ્રણેતા કોણ હતા?
હજબર્ગ
ફેડરિક ટેલર
એલ્ટન મેયો
હેનરી ફેયોલ
સંચાલનના સામાન્ય સિદ્ધાંત આપનાર કોણ હતા?
હેનરી ફેયોલ
ફેડરિક ટેલર
પીટર એફ. ડ્રુકર
એલ્ટન મેયો
શ્રમવિભાજન ના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે?
એકત્રીકરણ
વિશિષ્ટીકરણ
આયોજન
સંકલન
આયોજનનું કાર્ય એટલે પસંદગીનો કાર્ય આ વ્યાખ્યા કોણે આપી છે?
હેનરી ફેયોલ
જ્યોર્જ આર. ટેરી
ડો. બીલી ગોએટ્સ
એલ્ટન મેયો
આયોજનને કોની સાથે સંબંધ છે?
વર્તમાન
ભવિષ્ય
ભૂતકાળ
આજ
સંચાલનનો સર્વ પ્રથમ કાર્ય જણાવો.
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
અંકુશ
સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે?
સમયની લાંબી મુદત
સમયની ઓછી મુદત
વ્યવસ્થાતંત્ર
પરિવર્તનશીલતા
તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું તમારુ બધું સાચવી લેશે આ વાક્ય કોણે કહ્યું હતું?
પ્રો. ઉર્વિક
હેનરી ફેયોલ્
મેક્સ વેબર
એલ્ટન મેયો
જો કર્મચારીને તેમની કાર્યક્ષમતા નો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે?
મજૂર બઢતી
મજૂર ગેરહાજરી
મજૂર અપકર્ષ
મજૂર ફેરબદલી
કર્મચારીને હુકમો એક જ વ્યક્તિ પાસેથી મળવા જોઈએ એ ક્યો સિદ્ધાંત કહેવાય?
હુકમની એકવાક્યતા
દોરવણી ની એકવાકયતા
કર્મચારી વેતન
એક પણ નહિ
કાર્યનો ચોક્કસ ભાગ પૂરો કરવા માટે કેટલો સમય લાગશે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે શું?
ગતિ નિરીક્ષણ
થાક નિરીક્ષણ
સમય નિરીક્ષણ
એક પણ નહિ
