Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11TH SPCC DATED ON 1/10/2020

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કંપનીની સ્થાપના વિધિ ને કેટલા તબક્કા માં વિભાજિત્ત કરી શકાય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

2.

કંપની નો પાયા નો દસ્તાવેજ એટ્લે.........

a)

આવેદન પત્ર

b)

વિજ્ઞાપનપત્ર

c)

નિયમન પત્ર

d)

નિવેદન પત્ર

3.

ક્યાં દસ્તાવેજ માં કંપનીનું ધ્યેય અને કાર્ય ક્ષેત્ર નકીકી થાય છે ?

a)

આવેદન પત્ર

b)

નિયમન પત્ર

c)

નિવેદન પત્ર

d)

ધ્યેય પત્ર

4.

કયા પ્રકારની કંપની માટે નોંધણી નું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે ?

a)

ખાનગી

b)

જાહેર

c)

ખાનગી અને જાહેર

d)

વિદેશી

5.

નવા કંપની ધારા મુજબ સંચાલકો માં ઓછા માં ઓછી કેટલી મહિલા સંચાલક હોવી જરૂરી છે ?

a)

1

b)

2

c)

3

d)

4

6.

કંપની ની નોંધણી પેહલા ના તબક્કા માં કઈ બાબત નો સમાવેશ થતો નથી ?

a)

પ્રાથમિક તપાસ

b)

વિગત વાર તપાસ

c)

સંચાલકો ની યાદી

d)

સંશાધનો ની સગવડ

7.

ભારત માં હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વ માં છે ?

a)

1956

b)

2013

c)

1915

d)

2032

8.

વિભાગીય સેક્રેટરી તરીકે ની નિમણૂક કોની કરવા માં આવે છે ?

a)

રાજદૂત કાર્યાલય ના સેક્રેટરી

b)

મંડળ ના સેક્રેટરી

c)

ક્લબ ના સેક્રેટરી

d)

સનદી અધિકારી

9.

ડિવિડન્ડ વહેચણીનું કાર્ય કોણ કરે છે ?

a)

વહીવટીય સેક્રેટરી

b)

સામાન્ય સેક્રેટરી

c)

રાજદૂત કાર્યાલય ના સેક્રેટરી

d)

ક્લબ ના સેક્રેટરી

10.

કંપની સેક્રેટરી...........

a)

કંપની અને સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ છે

b)

.........ની જરૂર કંપની માં હોતી નથી

c)

શેર હોલ્ડરો નિમણૂક કરે છે

d)

સરકાર નિમણૂક કરે છે

11.

કંપની નું સંચાલન સંચાલકો સંભાળે છે જ્યારે રોજ બરોજ નું સંચાલન કરવા ........ નિમણૂક કરવા માં આવે છે .

a)

મેનેજર ની

b)

સેક્રેટરી ની

c)

સનદી અધિકારી

d)

શેર હોલ્ડર

12.

સેક્રેટરી મૂળ .........ભાષા પરથી ઉતારી આવ્યો છે

a)

લેટિન

b)

રોમન

c)

ફ્રેન્ચ

d)

રશિયન

13.

સામાન્ય રીતે સેક્રેટરી ના મુખ્ય કેટલા પ્રકાર છે ?

a)

2

b)

4

c)

6

d)

8

14.

કંપની સેક્રેટરી ના કેટલા પ્રકાર છે ?

a)

2

b)

4

c)

6

d)

8

15.

મંડળ ના સેક્રેટરી ના કેટલા પ્રકાર છે ?

a)

6

b)

8

c)

4

d)

2

16.

નીચેના માથી કયો પત્ર અનૌપચારિક પત્ર છે ?

a)

આસ્વાશન ના પત્રો

b)

અરજી ના પત્રો

c)

રેશન કાર્ડ ના પત્રો

d)

ફરિયાદ ના પત્રો

17.

વર્ષો પહેલા રાજાઑ સંદેશા ની આપલે માટે કયા પક્ષી નો ઉપયોગ કરતાં ?

a)

કબૂતર

b)

કાગડો

c)

કોયલ

d)

ઘોડા

18.

ભૂતકાળમાં રાજાઓ અત્યંત ગોપનીય માહિતીને કોના દ્વારા મોકલાવતા હતા ?

a)

દુત

b)

વજીર

c)

આંગડિયા

d)

પોસ્ટમેન

19.

..........દ્વારા પોસ્ટ વિભાગ ની જડપી સેવા નો પ્રારંભ થયો ?

a)

સ્પીડ પોસ્ટ

b)

VIP પોસ્ટ.

c)

આંગડિયા

d)

expess પોસ્ટ

20.

ઇન્ટરનેટ ના આગમન બાદ .............. ની શરૂઆત થઈ

a)

ઈ-મેઇલ

b)

જી - મેઇલ

c)

ફેસ બૂક

d)

વ્હાટ્સ એપ

21.

વ્યાપાર વિષયક પત્ર વ્યવહાર એટ્લે ................

a)

વાણિજયક પત્ર વ્યવહાર

b)

સામાજિક પત્ર વ્યવહાર

c)

અનૌપચારિક પત્ર વ્યવહાર

d)

સંદેશા વ્યવહાર

22.

ધંધા ના પ્રચાર અને પ્રસાર માટે ક્યાં પ્રકાર ના પત્ર લખવા માં આવે છે ?

a)

વાણિજયક પત્ર

b)

ઓફિશિયલ પત્ર

c)

નાદારી ના પત્ર

d)

અનુમતિના પત્ર

23.

...........એ પત્રનો આત્મા છે

a)

સંક્ષિપ્તતા

b)

સંપૂર્ણતા

c)

વિવેકપૂર્ણતા

24.

અનૌપચારિક પત્રોના કેટલા પ્રકાર છે ?

a)

2

b)

4

c)

3

d)

એક પણ નહીં

25.

પૂછપરછના પત્રો એ કયા પ્રકારના પત્રો કહી શકાય ?

a)

વાણિજયક પત્રો

b)

ઓફિશિયલ પત્રો

c)

અનૌપચારિક પત્રો

d)

ફરિયાદ પત્રો

26.

............... ની ગેર હાજરી ને કારણે પત્રવ્યવહાર ફરીથી કરવો પડે છે

a)

સંપૂર્ણતા

b)

વાચકલક્ષી અભિગમ

c)

સરળતા

d)

વિનમ્રતા

27.

આપનો આભાર,મહેરબાની કરીને,ધન્યવાદ વગેરે .. જેવા શબ્દો................................દર્શાવે છે

a)

વિવેક પૂર્ણતા

b)

સચોટતા

c)

સંક્ષિપ્તતા

d)

વિનમ્રતા

28.

વર્તમાન સમયમાં વાણિજયક પત્રવ્યવહાર માટેની કેટલી શૈલી ખુબજ પ્રચલિત છે ?

a)

2

b)

4

c)

6

d)

5

29.

પત્ર વ્યવહાર ની કઈ શૈલીમાં વિરામ ચિહ્ન નો ઉપયોગ થતો નથી ?

a)

ફૂલ્લી બ્લોક્ડ શૈલી

b)

મોડીફાયડ બ્લોક્ડ શૈલી

c)

નોમાં શૈલી

d)

સિમ્પલ શૈલી

30.

અમે આપના જેવા ગ્રાહક મિત્રોને સરળતાથી અવિરત સેવાઓ આપી શકી એ તે માટે આપના વિસ્તાર માં અમે અમારું નવું સોપાન શરૂ કરી રહ્યા છીએ ....... આ કઈ લાક્ષણિકતા નું ઉદાહરણ છે?

a)

સ્વલક્ષી અભિગમ

b)

સચોટતા

c)

વાંચક લક્ષી અભિગમ

d)

સંપૂર્ણતા