NEW
Font size
WorksheetsSp&cc
Total questions: 30
Worksheet time: 30mins
કંપની નું બંધારણ દર્શાવતો દસ્તાવેજ એટલે.......
વિજ્ઞાપન પત્ર
આવેદનપત્ર
કંપની ધારો
નિયમનપત્ર
આવેદનપત્ર ની નોંધણી.......
ફરજીયાત છે.
મરજિયાત છે.
વૈકલ્પિક
એક પણ નહીં.
આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે?
ગૌણ
મુખ્ય
પેટા
વધારાનો
ખાનગી કંપનીના શેરની ફેરબદલી........
સ્વતંત્ર હોય છે.
સભ્યો અંદરો અંદર કરી શકે.
નિયંત્રણ હોય છે.
કરી જ ન શકાય.
વેપારી માળખાનું સૌથી ઉત્કૃષ્ઠ સ્વરૂપ ક્યુ છે?
ભાગીદારી પેઢી
વૈયક્તિક માલિકી
કંપની
સહકારી મંડળી
કંપનીનું આંતરિક સંચાલન માટે નો દસ્તાવેજ......
બાહેધરી કરાર
વિજ્ઞાપન પત્ર
આવેદનપત્ર
નિયમન પત્ર
નિયમનપત્ર કોની કોની વચ્ચે નો સંબંધ નક્કી કરે છે?
કંપની સરકાર
કંપની સભ્ય
કંપની ઉત્પાદક
કંપની વેપારીઓ
આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ કયો છે?
કંપની ધારો
નિયમન પત્ર
વિજ્ઞાપન પત્ર
બાહેધરી કરાર
નિયમન પત્ર એટલે......
નિયંત્રણ કરવું.
કાર્ય વિભાજન કરવું.
સલાહ આપવી.
એક પણ નહીં.
આવેદનપત્ર કોની સાથેના સંબંધો નક્કી કરે છે?
આંતરિક
ત્રાહિત
બંને
એક પણ નહીં
આવેદનપત્રમાં ફેરફારો.......
ક્યારેય કરી શકાતા નથી.
સરળતાથી કરી શકાય છે.
સરળતાથી કરી શકાતા નથી.
એક જ વખત કરી શકાય છે.
આવેદનપત્રમાં સૌથી અગત્ય ની કલમ કઈ છે?
સ્થાપના ની કલમ
મૂડી ની કલમ
નામની કલમ
ધ્યેયની કલમ
કઈ કંપનીને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા માંથી મુક્તિ મળે છે?
એકલ વ્યક્તિ કંપનીને
સામાજિક કલ્યાણ માટે કંપની ને
બાંધકામ કરનાર કંપનીને
સોફ્ટવેર બનાવનાર કંપની ને
શેર દ્વારા મર્યાદિત કંપની માટે ક્યુ નિયમન પત્ર લાગુ પડે છે?
ટેબલ G
ટેબલ F
ટેબલ E
ટેબલ H
ખાસ ઠરાવ પસાર કરવા માટે કેટલા ટકા બહુમતીની જરૂર પડે છે?
50%
75%
25%
90%
નિયમન પત્ર માં ફેરફાર કરવા માટે કયો ઠરાવ પસાર કરવો પડે છે?
અસામાન્ય
સાદો
સામાન્ય ઠરાવ
ખાસ ઠરાવ
નામની કલમમાં ફેરફાર કરવા માટે મધ્ય સરકાર ની મંજુરી લીધા ના કેટલા દિવસમાં કંપની રજીસ્ટાર ને જણાવવું પડે?
15
30
60
90
સત્તા બહાર ના કાર્યો કેવા છે?
રદબાતલ છે.
રદબાતલ થવા પાત્ર છે.
કંપની જોડે સંબંધ ધરાવતી વ્યક્તિ રદબાતલ કરી શકે છે.
શેર હોલ્ડરો દ્વારા રદબાતલ થવા પાત્ર છે.
કંપનીના અધિકારોની મર્યાદા દર્શાવતો દસ્તાવેજ એટલે......
વિજ્ઞાપન પત્ર
આવેદનપત્ર
નિયમન પત્ર
કંપની ધારો
કંપનીને વ્યક્તિત્વ કેવી રીતે મળે છે?
સ્વયંભૂ છે.
રજીસ્ટાર પાસે જરૂરી દસ્તાવેજો નોંધાવીને કાયદાકીય સ્વરૂપે મળે છે.
શેર હોલ્ડરો દ્વારા મળે છે.
સંચાલક મંડળ દ્વારા મળે છે.
રાજાઓ અત્યંત ગોપનીય માહિતી ને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા શેનો ઉપયોગ કરતા હતા?
દૂત
કબૂતર
ઘોડા
તામ્રપત્ર
પત્ર વ્યવહાર ને વધુ ઝડપી બનાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો?
ઇ- મેઇલ
પોસ્ટ
સ્પીડ પોસ્ટ
એક પણ નહીં
વાણિજ્ય પત્ર ની શૈલી ના મુખ્ય કેટલા પ્રકાર છે?
ચાર
પાંચ
છ
સાત
વાણિજ્યક પત્ર કોની ગરજ સારે છે?
ઉત્પાદક
વેપારી
ગ્રાહક
સેલ્સમેન
ક્યાં પ્રકારની શૈલીમાં વિરામચિહ્નો નો ઉપયોગ કરવામાં આવતો નથી.
નોમા શૈલી
ફુલ્લી બ્લોકડ શૈલી
સેમી ઇન્ડેન્ટ શૈલી
મોડીફાઈડ બલોકડ શૈલી
પત્ર લેખન નો અભિગમ કેવો હોવો જોઈએ?
સ્વલક્ષી
વાચક લક્ષી
નફા લક્ષી
નકારાત્મક
ક્યા પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે?
આમંત્રણ પત્રો
અભિનંદન પત્રો
ઔપચારિક પત્રો
અનૌપચારિક પત્રો
વાણિજ્ય પત્ર માં તારીખ લખવાની કેટલીક પદ્ધતિઓ છે?
5
4
3
2
પત્રના હૃદય સમાન ક્યા ફકરાને ગણવામાં આવે છે?
મધ્ય ફકરો
પ્રથમ ફકરો
અંતિમ ફકરો
A અને B
પત્રના મુખ્ય ભાગ ને કેટલા ફકરાઓ માં વહેંચવામાં આવે છે?
એક
ત્રણ
બે
પાંચ
