Worksheetsધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
Total questions: 30
Worksheet time: 30mins
રાષ્ટ્રીય બચત પત્રો નો સમય ગાળો કેટલો હોય છે ?
2 થી 5 વર્ષ
5 થી 10 વર્ષ
4 થી 6 વર્ષ
8 થી 9 વર્ષ
વિમાના લેખિત કરાર ને શું કહે છે ?
વીમા કરાર
વીમા પોલિસી
જીવન વીમો
આગનો વીમો
કિસાન વિકાસ પત્ર માં રોકાણકારને રોકેલી રકમ કેટલા માસમાં પરત મળે છે ?
20 માસ
50 માસ
40 માસ
100 માસ
ભારતમાં વીમા ની શરૂઆત ક્યાં ક્ષેત્રથી થઈ હતી ?
ખાનગી ક્ષેત્ર
જાહેર ક્ષેત્ર
સહકારી મંડળી
ભાગીદારી પેઢી
વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવા નું વચન આપે તેવા કરારને શું કહેવાય ?
દરિયાઈ વીમો
સ્વાસ્થ્યનો વીમો
અકસ્માત નો વીમો
જિંદગી નો વીમો
ટપાલ ખાતું ભારતમાં કેટલી પોસ્ટ ઓફિસ ધરાવે છે ?
1,40,000 કરતાં વધુ
2,00,000 કરતાં વધુ
1,50,000 કરતાં વધુ
1,30,000 કરતાં વધુ
ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે ક્યા વીમા ની શરૂઆત થઇ હતી ?
પોસ્ટલ વીમો
દરિયાઈ વીમો
આગનો વીમો
જીવન વીમો
બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે ?
એક
બે
ત્રણ
ચાર
નીચેનામાંથી કઈ વ્યવસ્થા માં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે ?
ઓવર ડ્રાફ્ટ દ્વારા
કેશ ક્રેડીટ દ્વારા
લોન દ્વારા
કોર બેન્કિંગ દ્વારા
કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ?
ચાલુ ખાતું
બચતખાતું
બાંધી મુદત નું ખાતું
રીકરીંગ ખાતું
NEFT માં વધુમાં વધુ કેટલી રકમ ની ફેરબદલી કરી શકાય છે ?
8 લાખ
3 લાખ
2 લાખ
5 લાખ
થાપણના ક્યા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે ?
બચત ખાતું
રીકરીંગ ખાતું
ચાલુ ખાતું
બાંધી મુદત નું ખાતું
ભારતની મધ્યસ્થ બેંક નું નામ શું છે ?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ બરોડા
બેન્ક ઓફ ઇન્ડિયા
વ્યક્તિક માલિકી પ્રથામાં સ્થાપના વિધિ કેવી હોય છે ?
સરળ
મુશ્કેલ
ખર્ચાળ
આંટીઘૂટી વાળી
વૈયક્તિક માલિકી પ્રથામાં ધંધાના માલિક ની જવાબદારી કેવી હોય છે ?
મર્યાદિત
અમર્યાદિત
બાહેધરીથી મર્યાદિત
ધંધાની મુડી થી મર્યાદિત
ભાગીદારી કરાર પત્ર કેવું હોવું હિતાવહ છે ?
મૌખિક
ગર્ભિત
લેખિત
અવૈધિક
ધંધાકીય સાહસ નું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે ?
કંપની
સહકારી મંડળી
ભાગીદારી
વૈયક્તિક માલિકી
પેઢીમાં પોતાના નામનો ઉપયોગ કરવાની સંમતિ આપે તેને કેવો ભાગીદાર કહે છે ?
સક્રિય ભાગીદાર
નામનો ભાગીદાર
સગીર ભાગીદાર
નફાનો ભાગીદાર
હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે ?
કરારથી
મુડી રોકવાથી
જન્મથી
સંચાલન કરવાથી
ભારતમાં ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?
1932
1956
1960
2013
ભાગીદારી પેઢી માં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?
5
7
2
3
સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે ?
સેવાની
સમૃદ્ધિની
સરમુખત્યારશાહી ની
લોકશાહીની
સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જરૂરી છે ?
10
30
50
60
કંપનીમાં કેવો મતાધિકાર હોય છે ?
શેરદીઠ
સભ્ય દીઠ
કાર્યક્ષમતા દીઠ
ડિવિડન્ડ દીઠ
ભારતમાં નવો કંપની ધારો - 2013 ક્યારથી અમલમાં આવેલ છે ?
1-4-10
1-4-12
1-4-14
1-4-13
ભારતમાં હાલ માં કયો કંપની ધારો અમલમાં છે ?
1932
1956
1912
2013
ધંધા ના રહસ્યો સૌથી વધુ ક્યાં સ્વરૂપમાં જાળવી શકાય છે ?
વૈયક્તિક માલિકી
ભાગીદારી પેઢી
કંપની
સહકારી મંડળી
સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપતું ધંધાકીય સાહસ નું સ્વરૂપ એટલે ....
વૈયક્તિક માલિકી
ભાગીદારી પેઢી
સહકારી મંડળી
કંપની
સહકારી મંડળીમાં સભ્ય ......
સભ્ય દીઠ મત આપી શકે છે .
શેરદીઠ મત આપી શકે છે .
મૂડીના પ્રમાણમાં મત આપી શકે છે
કાર્યક્ષમતાના પ્રમાણમાં મત આપી શકે છે .
ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી....
ફરજીયાત છે .
હિતાવહ નથી .
ફરજિયાત નથી .
પેઢીના હિતમાં નથી .
