wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધીરજ આખ્યાન ક્વીઝ, પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી... શ્રી સ્વામ

Total questions: 35

Worksheet time: 26mins

Name
Class
Date
1.

ગાંધીજી અને હરિશ્ચન્દ્ર રાજાના સત્યપણામાં શું તફાવત હતો ?

a)

ગાંધીજી દેશ માટે સત્ય રાખતા

b)

હરિશ્ચન્દ્ર ભગવાન માટે સત્ય રાખતા

c)

ગાંધીજીનું સત્ય જ ખોટું હતું

d)

ગાંધીજીનું સત્ય ધર્મથી વિરુદ્ધ હતું

2.

સત્ય તે કોનું અંગ છે ?

a)

ભક્તિ

b)

વૈરાગ્ય

c)

જ્ઞાન

d)

ધર્મ

3.

ધર્મના કેટલા અંગ છે ?

a)

3

b)

2

c)

5

d)

4

4.

હરિશ્ચંદ્ર રાજા અને યુધિષ્ઠિરના સત્યમાં શું તફાવત હતો ?

a)

હરિશ્ચંદ્ર અધર્મનું પોષણ કરતા તેવું સત્ય બોલતા

b)

યુધિષ્ઠિર ધર્મનું પોષણ કરતા તેવું સત્ય બોલતા

c)

હરિશ્ચંદ્ર નાના હતા અને યુધિષ્ઠિર મોટા હતા

d)

એકપણ નહિ

5.

તારામતીને પીડા આપવામાં કોનો વાંક હતો ?

a)

ઇન્દ્ર

b)

વિશ્વામિત્ર

c)

ઉપરના બંને

d)

તેના પુત્રનો

6.

અબુજ એટલે ....

a)

વિદ્વાન

b)

અભણ

c)

સમજણવાળો

d)

એકપણ નહિ

7.

નિષ્કુળાનંદસ્વામીના મતે અજ્ઞાની કોણ છે ?

a)

પોતાની સામે ના જુવે તેને

b)

બીજાના જ દોષ સામે જુવે તેને

c)

સાચા ખોટા ને ના જોવે તેને

d)

આપેલ બધા

8.

દુઃખમાં પણ આનંદ ક્યારે રહે ?

a)

બીજાના સુખને સહન કરે

b)

બીજાના દુખે દુઃખી થાય

c)

બીજાના સુખને સહન કરે,બીજાના દુખે દુઃખી થાય

d)

માનસિકતા છોડે ત્યારે

9.

રંતિદેવના આખ્યાનમાથી આપણે શું શીખવાનું છે ?

a)

પીરસવામાં ઉત્સાહ

b)

ચોકો કરવાની સેવામાં ઉત્સાહ

c)

જમાડવા માં ઉત્સાહ.

d)

આપેલ બધા

10.

રંતિદેવ રાજા જેટલું પુણ્ય ક્યારે થાય ?

a)

મન ના હોય તો પણ સેવા કરે

b)

તૈયારમાંથી સેવાની વ્યવસ્થા કરે

c)

મોટી સેવામાં પહેલ કરે

d)

આપેલ બધા

11.

સાધુઓની ભગવાને આપેલી જવાબદારીમાં અવરોધક પરિબળો ક્યાં છે ?

a)

નાના માણસ ને ગણતરીમાં પણ ના લેવા

b)

છોકરાઓ સાથે મજાક-મસ્કરી કરવી

c)

સાથે રહેતા હોય તેની સાથે મજાક કરવી

d)

આપેલ બધા

12.

આપણી વધારે ઓળખાણ

ક્યારે થાય ?

a)

ભગવાન લાલચ આપે ત્યારે

b)

ખુબ દુઃખ આવે ત્યારે

c)

ખુબ દુઃખ આવે ત્યારે,લાલચ આવે ત્યારે

d)

ભગવાનને ઓળખે ત્યારે

13.

ભગવાન હાલના સમયમાં આપણી કઈ રીતે કસોટી કરે ?

a)

પ્રકરણ ફેરવીને

b)

મનનું ધાર્યું મુકાવે

c)

વધારે સગવડતા આપે

d)

આપેલ બધા

14.

શૂરવીરતા શાને કરીને આવે છે ?

a)

મહિમાથી

b)

સેવાથી

c)

જીવમાં આંટી પાડે ત્યારે

d)

આપેલ બધા

15.

ભગવાન અતિ રાજી ક્યારે થાય ?

a)

પોતાની શક્તિ પ્રમાણે સેવા ત્યારે

b)

પોતાની skill નો ભગવાન માટે ઉપયોગ કરે

c)

પોતાની શક્તિથી વધારે કરે ત્યારે

d)

તપ કરે ત્યારે

16.

એવરેજ કરતા વધારે કરવું એટલે .....

a)

આપની જવાબદારીની સેવા ના હોય તો પણ કરવી

b)

આપણી સેવા પૂર્ણ કરવી

c)

extra ડબલ મહેનત કરવી

d)

એકપણ નહિ A

17.

સારા સાધુ કે હરિભક્ત ક્યારે થવાય ?

a)

મહેનત કરે ત્યારે

b)

goal રાખે ત્યારે ,મહેનત કરે ત્યારે

c)

ભગવાન ના આશીર્વાદ મળે ત્યારે

d)

કૃપાથી જ થવાય

18.

genius થવા માટે ક્યાં કારણો જવાબદાર છે ?

a)

બુદ્ધિ

b)

યાદશક્તિ

c)

extra મહેનત

d)

આપેલ બધા

19.

ભગવાનના માર્ગે વધારે મહેનત કરવાની પ્રેરણા ક્યારે મળે ?

a)

જગતના નાશવંતપણાનો વિચાર

b)

આત્મબળ

c)

ભગવાનના માર્ગ જેને હાથ આવ્યો હોય તેની સામે જુએ તો

d)

એકપણ નહિ

20.

સાધુ અને શૂરવીરની રીત માં શું સામ્યતા છે ?

a)

મરવા માટે તૈયાર હોય,સુખનો ત્યાગ કરવો

b)

સાધુ ભજન કરે શૂરવીર હોય એ લડાઈ કરે

c)

એક પણ નહીં

d)

બધા સાથે લડી શકે

21.

ઈર્ષ્યા-અદેખાઈ નો નાશ ક્યારે થાય ?

a)

વૃદ્ધ થાય ત્યારે

b)

નાનામાં નાની સેવા કરે ત્યારે

c)

જયારે દૂર કરવાની ઈચ્છા હોય ત્યારે

d)

આપેલ બધા

22.

પૂ સ્વામીના સંકલ્પ પ્રમાણે ધીરજ આખ્યાન -૨ માં આપનું નામ નોંધાવવા ઇચ્છો છો

a)

ના

b)

હા 100%. આ સ્વામી નો સંકલ્પ છે એટલે ૧૦૦% બળ મળશે.

c)

હું વિચારું છું કે હું કરી શકીશ કે નહીં

d)

પ્રભુની ઈચ્છા હશે તો નામ નોંધાવીશ

23.

શિબિરાજાના આખ્યાનમાથી શું શીખવા નું છે ?

a)

ભજન કરવું

b)

બીજાને ભજન કરાવવું

c)

ભગવાનને માટે પોતે ઘસાવું

d)

આપેલ બધા

24.

સાધુ મોટા કે ગૃહસ્થ હરિભક્ત મોટા ?

a)

સાધુ ગૃહસ્થ

b)

મોટાઈ નિર્વાસનિકતા પર આધારિત છે

c)

બંને સમાન

d)

ગૃહસ્થ

25.

માણસ અંતરથી કંગાલ ક્યારે બને ?

a)

મોહ થાય ત્યારે

b)

આસક્તિ હોય ત્યારે

c)

પૈસા જાય ત્યારે

d)

આપેલ બધા

26.

બકાલ એટલે ....

a)

શાકભાજી,બગડેલો કાળ

b)

બગડેલો કાળ

c)

બે કાળ

d)

એકપણ નહિ

27.

ઈર્ષ્યા આવવાની કોને વધારે શક્યતા છે ?

a)

નાના માણસ હોય તેને

b)

મોટા માણસ હોય તેને

c)

બીજાના ફિલ્ડની.વધારે અભરખા હોય તેને

d)

પોતાના ફિલ્ડમાં વધારે અભરખા હોય

28.

વેલ્યુ એટલે ....

a)

ભક્તિ

b)

કલ્યાણ

c)

કિંમત કરવી

d)

ધર્મ

29.

શાસ્ત્રીજી મહારાજને ધોળા વસ્ત્ર પહેરાવવા તૈયાર થયા ત્યારે સ્વામીએ શું વિચાર કર્યો ?

a)

ઘરે જઈને ભજન કરવું

b)

ઘરે જઈને તપશ્ચર્યા કરીને પછી રજા લેવી

c)

ઘરે જઈને ઝઘડવું

d)

ઘરે તો જવું જ નથી

30.

નળ રાજાનું આખ્યાન વ્યાસ ભગવાને કોને કહ્યું હતું ?

a)

દુર્યોધન

b)

કર્ણ

c)

અર્જુન

d)

યુધિષ્ઠિર

31.

વિભીષણે શું સમ ખાધા ?

a)

મારા મનમાં દગો ના હોય તો રામ મારી સંપત્તિ લઇ લે

b)

મારા મનમાં દગો ના હોય તો રામ મને રાજ આદિક આપી દે

c)

મારા મનમાં દગો હોય તો રામ મને રાજ આદિક આપી દે

d)

એકપણ નહિ

32.

સેવા કરીએ તો સમૃદ્ધિ મળે કે ના મળે ?

a)

ના મળે

b)

મળે

c)

કહી ના શકાય

33.

આપણે શા માટે સેવા કરીએ છીએ તે કોણ જાણી શકે ?

a)

બધા જ મનુષ્યો

b)

આપણને જેની સાથે હેત હોય તેને

c)

સાચા સંત પોતાને જ

d)

જાણ હોય

34.

નિષ્કુળાનંદ સ્વામીના મતેદુર્મતિ કોણ છે ?

a)

જેને ભગવાનમાં હેત ના હોય તે

b)

સેવા ના કરતા હોય તે

c)

જેને ભગવાનનો વિશ્વાસ ના હોય તે

d)

આપેલ બધા

35.

ભગવાન ક્યારે તત્કાળ મદદ કરવા આવે ?

a)

ઈરાદો જોઈને

b)

દ્રઢતા જોઈને

c)

ધીરજ જોઈને

d)

આપેલ બધા