wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

11sp test

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

નવો કંપની ધારો ક્યારથી અસ્તિત્વમાં આવ્યો?

a)

2010

b)

2011

c)

2013

d)

2015

2.

આધુનિક વાણિજ્ય ની શરૂઆત ક્યા ધંધાકીય સાહસ દ્વારા થઈ?

a)

વૈયક્તિક માલિકી

b)

ભાગીદારી પેઢી

c)

સહકારી મંડળી

d)

કંપની

3.

અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

a)

1920

b)

1921

c)

1922

d)

1925

4.

સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે?

a)

કંપનીની

b)

જીવંત વ્યક્તિની

c)

ભાગીદારી પેઢીની

d)

સંચાલકની

5.

કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?

a)

સંચાલક મંડળ

b)

કંપની લો બોર્ડ

c)

સરકાર

d)

શેરધારકો

6.

ભારતની આઝાદી પછી........

a)

1948 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો.

b)

1952 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો.

c)

1956 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો.

d)

1966 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો.

7.

કંપનીના સાચા માલિકો કોણ હોય છે?

a)

સેક્રેટરી

b)

સંચાલકો

c)

શેર હોલ્ડરો

d)

કેન્દ્ર સરકાર

8.

કંપનીનું વિશિષ્ટ લક્ષણ કયું છે?

a)

સ્વતંત્ર વ્યક્તિત્વ

b)

મર્યાદિત જવાબદારી

c)

અલગ મિલકત

d)

એક પણ નહિ

9.

કંપની નોંધણી.......

a)

મરજિયાત છે.

b)

ફરજીયાત છે.

c)

વૈકલ્પિક છે.

d)

એક પણ નહીં.

10.

કઈ કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે?

a)

ખાનગી

b)

જાહેર

c)

બંને કંપનીએ

d)

કોઈએ નહીં.

11.

સેક્રેટરીએ જે કંપનીમાં જે કામગીરી કરી હોય તેના બદલામાં તેને શું મેળવવાનો અધિકાર છે?

a)

દલાલી

b)

કમિશન

c)

ભથ્થું

d)

વેતન

12.

કંપની સેક્રેટરીની નિમણૂક જરૂરી દસ્તાવેજો સાથે કેટલા દિવસમાં કંપની રજીસ્ટાર પાસે નોંધાવવી પડે છે?

a)

30 દિવસમાં

b)

60 દિવસમાં

c)

90 દિવસમાં

d)

120 દિવસમાં

13.

સભાનોંધ કોણ તૈયાર કરે છે?

a)

સંચાલકો

b)

શેર હોલ્ડરો

c)

કંપની રજીસ્ટાર

d)

સેક્રેટરી

14.

કંપની સેક્રેટરીની લાયકાત કઈ હોવી જોઈએ?

a)

એમ. કોમ.

b)

ચાર્ટડ સેક્રેટરી

c)

ચાર્ટડ એકાઉન્ટન્ટ

d)

એમ. બી. એ.

15.

સેક્રેટરીની નિમણૂક નો ઠરાવ કોની સભામાં પસાર કરવો પડે છે?

a)

સંચાલકોની

b)

લેણદારોની

c)

શેરધારકોની

d)

ડિબેન્ચર હોલ્ડરોની

16.

કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ....

a)

સંચાલક

b)

સેક્રેટરી

c)

મેનેજર

d)

શેરધારક

17.

કંપનીના મુખ્ય વહીવટી વડા કોને ગણવામાં આવે છે?

a)

સેક્રેટરીને

b)

સંચાલકને

c)

શેરધારકોને

d)

સરકારને

18.

કંપની સેક્રેટરીની નિમણૂક માટે નીચેનામાંથી ક્યુ ફોર્મ કંપની રજીસ્ટાર પાસે નોંધાવવું પડે ?

a)

પાનકાર્ડ

b)

ઇન્કમટેક્સ રિટર્ન

c)

MGT 14 ફોર્મ

d)

ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર

19.

કંપનીની સ્થાપના વિધિના કેટલા તબક્કા છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

20.

પ્રવર્તકનો માનસ પુત્ર એટલે....

a)

કંપની

b)

ભાગીદારી પેઢી

c)

સહકારી મંડળી

d)

HUF

21.

મૌન માહિતીસંચાર નું માધ્યમ ક્યુ છે?

a)

વાતચીત

b)

પત્ર લેખન

c)

નકશા

d)

હાવભાવ

22.

માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે?

a)

એકમાર્ગી

b)

બહુ માર્ગી

c)

ત્રી માર્ગી

d)

દ્વિમાર્ગી

23.

માહિતી સંચારની કેટલી પદ્ધતિઓ છે?

a)

b)

બે

c)

ત્રણ

d)

ચાર

24.

માહિતી સંચાર માટે અંગ્રેજી માં વપરાતો શબ્દ લેટિન ભાષાના મૂળ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

a)

Communication

b)

Communicare

c)

Communicate

d)

Communition

25.

માહિતીસંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય?

a)

બોલનાર

b)

પ્રતિભાવ

c)

સાંભળનાર

d)

માધ્યમ

26.

વાણિજ્યક સંચાર માટે કઈ પદ્ધતિ ને અધિકૃત ગણવામાં આવે છે?

a)

લેખિત

b)

મૌન

c)

મૌખિક

d)

શ્રાવ્ય

27.

ક્યા માધ્યમો દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ કરવામાં આવે છે?

a)

પ્રચાર

b)

પ્રસાર

c)

પ્રચાર અને પ્રસાર

d)

એક પણ નહીં.

28.

પત્રો દ્વારા ધંધો-વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહેવાય છે?

a)

માહિતી સંચાર

b)

વિચાર વિનિમય

c)

વાણિજ્યક માહિતી સંચાર

d)

વિચાર વિસ્તાર

29.

માહિતી સંચારની કઈ પદ્ધતિ પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં લેવાય છે?

a)

મૌખિક

b)

દ્રશ્ય

c)

લેખિત

d)

શ્રાવ્ય

30.

ઉત્પાદક અને ગ્રાહક આ બંને જૂથના સંપર્કમાં રહેવાનું મહત્વનું સાધન ક્યુ છે?

a)

નાણું

b)

વસ્તુ

c)

ઉપકરણો

d)

પત્ર