wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.p n c.c

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે

a)

સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956

b)

કંપનીનો કાયદો ૨૦૧૩

c)

સીબી એકટ 1992

d)

આપેલ તમામ

2.

આસ્બાની કાર્ય પદ્ધતિ મુજબ શેરબજાર અરજી ની રકમ જે-તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી કેવી કરી દેવામાં આવે છે

a)

સ્ટોપ

b)

સીલ

c)

બ્લોક

d)

ફલોઝ

3.

આસ્બા ની કાર્યપદ્ધતિ મુજબ નીચેના પૈકી કઈ રકમ કંપની એ અરજદાર ને પરત કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી

a)

શેર અરજીની કુલ રકમ

b)

નામંજૂર શેર અરજીની રકમ

c)

શેર જપ્તી ની રકમ

d)

શેર ડિવિડન્ડ ની રકમ

4.

સામાન્ય રીતે જાહેર ભરણું કેટલી મુદ્દત માટે ખુલ્લુ રહે છે

a)

1 થી 3 દિવસ

b)

ર થી 4 દિવસ

c)

3 થી 5 દિવસ

d)

4 થી 6દિવસ

5.

શેર અરજીઓનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય

a)

b)

c)

d)

6.

સેબી ની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે બહાર પાડેલ શેર ના ઓછામાં ઓછા કેટલા ટકા શેર અનામત રાખવામાં આવે છે ?

a)

5%

b)

10%

c)

15%

d)

20%

7.

અરજદારને ફાળવેલ શેરની રકમ જે તે અરજદારને બેંક ખાતામાં આસ્બા કાર્યપદ્ધતિ હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના કયા ખાતામાં જમા કરવામાં આવે છે

a)

ચાલુ ખાતા માં

b)

શેરમૂડી ખાતામાં

c)

એસ્ક્રો ખાતામાં

d)

શેર ડિપોઝિટ ખાતામાં

8.

સ્થગિત કરેલ અરજીઓ કંપની જાહેર ભરણા માટે કોને સોપે છે

a)

સેબીને

b)

કંપની રજીસ્ટર ને

c)

સિન્ડિકેટ મેમ્બર ને

d)

લીડ મેનેજર ને

9.

કોના દ્વારા અરજદારના ડિમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરવામાં આવે છે?

a)

સીબી દ્વારા

b)

એસ્ક્રો બેંક દ્વારા

c)

લીડ મેનેજર દ્વારા

d)

ડિપોઝિટરી દ્વારા

10.

કોના દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવા આવે છે ?

a)

સંચાલક મંડળ દ્વારા

b)

લીડ મેનેજર દ્વારા

c)

કંપની સેક્રેટરી દ્વારા

d)

ડિપોઝિટરી દ્વારા

11.

કંપની જાહેર ભરણામા નીચેના પૈકી કઈ રીતે શેર બહાર પાડી શકે નહિ ?

a)

મૂળ કિંમતે

b)

પ્રીમિયમ થી

c)

વટાવથી

d)

મોટી કિંમત થી

12.

શેર અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લુ મુકીયા તારીખથી કેટલા દિવસ સુધી અરજી સ્વીકાર આવે છે ?

a)

b)

10

c)

15

d)

20

13.

શેર ની અરજી કરવા માટે જે તે અરજદારનું નીચેના પૈકી કયું ખાતું હોવું જરૂરી છે ?

a)

બચત ખાતું

b)

ડિમેટ ખાતુ

c)

ચાલુ ખાતું

d)

રીકરીંગ ખાતું

14.

બાયંધરી કરાર કરેલ ન હોય તેવા શેર માટે કંપનીને ઓછામાં ઓછા કેટલા ટકા શેર અરજીઓ મળવી જોઈએ ?

a)

75%

b)

80%

c)

૮૫ %

d)

90%

15.

કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડવા હોય તો કંપનીએ કયો દસ્તાવેજ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવો જોઈએ ?

a)

નિયમન પત્ર

b)

આવેદનપત્ર

c)

ટેબલ A

d)

વિજ્ઞાપન પત્ર

16.

શેર અરજી અંગેની વિધિ કેટલા તબક્કાઓમાં વહેચાયેલી હોય છે ?

a)

b)

4

c)

5

d)

6

17.

શેર અરજી અંગેની વિધિનો છેલ્લો તબક્કો કયો છે ?

a)

શેર અરજીઓનુ વર્ગીકરણ કરવું

b)

શેર અરજીઓની ચકાસણી કરવી

c)

શેર અરજી ના મંજુર કરવી

d)

શેર વહેંચણી પત્રક તૈયાર કરવું

18.

કંપની દ્વારા ભરણાની રકમ બેંકમાં શેરમૂડી ના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને કયું ખાતું કહે છે ?

a)

શેર એપ્લિકેશન બેંક ખાતુ

b)

એસ્ક્રોડ બેંક ખાતુ

c)

એસ્ક્રો બેંક ખાતુ

d)

એસ્ક્રો ફંડ બેંક ખાતુ

19.

કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે ?

a)

આવેદનપત્ર

b)

વિજ્ઞાપન પત્ર

c)

નિયમન પત્ર

d)

નોંધણીનું પ્રમાણપત્ર

20.

શેરની કેવી વહેચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે ?

a)

અનિયમિત

b)

ગેરકાયદેસર

c)

જાહેર ભરણા પહેલાની

d)

ખાનગી ધોરણે

21.

શેર જપ્ત કરવાથી.......

a)

શેરહોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપે છે

b)

શેરહોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપતી નથી

c)

ભરપાઈ થઈ શેરમૂડીમા કોઈ ફેરફાર થતો નથી

d)

સત્તાવાર શેરમૂડી માં ઘટાડો થાય છે

22.

બે હપ્તા વચ્ચે નો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ ?

a)

1 માસ

b)

ર માસ

c)

૩ માસ

d)

૪ માસ

23.

વર્તમાન સંજોગો શેર ની અરજી કેવી રીતે કરવામાં આવે છે ?

a)

સેબી માં અરજી કરીને

b)

અરજી પત્રક અને ચેક આપીને

c)

અરજદારના ખાતામાં શેર અરજી ની રકમ બ્લોક કરાવીને અને તેનું ASBA દ્વારા ફોર્મ ભરીને

d)

કંપની રજીસ્ટ્રારને શેર અરજી મોકલી

24.

હકના શેર એટલે......

a)

કર્મચારીઓને વહેચણી પાત્ર શેર

b)

સ્થાપકો ને વહેચણી પાત્ર શેર

c)

વર્તમાન શેરહોલ્ડરોને વહેચણી પાત્ર શેર

d)

અવેજ વગરના શેર

25.

શેરહોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે ?

a)

શેરની પુનઃ ખરીદી

b)

શેર સોપણી

c)

શેર ના ભાગ પાડવા

d)

વેચાણની દરખાસ્ત