Font size
WorksheetsBaluda - The Rajipa Quiz
Total questions: 30
Worksheet time: 16mins
ગુજરાત રાજ્યનાં હાલનાં મુખ્યમંત્રીશ્રી(CM) કોણ છે.?
નરેન્દ્રભાઈ મોદી
વિજયભાઈ રૂપાણી
નીતિનભાઈ પટેલ
અમિતભાઇ શાહ
ભારતની રાષ્ટ્રીય રમત(National Game) કઈ છે?
ક્રિકેટ
હોકી
ફૂટબોલ
બેડમિન્ટન
શ્રીજી મહારાજને એમનાં માતા - પિતા ક્યાં નામે બોલાવતાં?
સ્વામિનારાયણ ભગવાન
ઘનશ્યામ
હરિકૃષ્ણ
નીલકંઠ
ઉપર આપેલી મૂર્તિ કોની છે?
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
ગુરુદેવ પ.પૂ.બાપજી
જીવનપ્રાણ અબજીબાપાશ્રી
સદગુરુ ગોપાળાનંદ સ્વામી
માળામાં કુલ કેટલાં મણકા હોય છે?
100
107
108
110
આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ?
ઓક્સિજન
નાઇટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
હાઇડ્રોજન
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી (National Animal Of India )કયું છે?
ચિત્તો-cheetah
વાઘ-tiger
સિંહ-lion
હાથી-elephant
આ વર્ષ કયું વર્ષ ચાલે છે?
2020
બાપાશ્રી વર્ષ
વચનામૃત વર્ષ
એકપણ નહીં
મોટી આકૃતિ ને ઉપર થી જોતા નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે ?
2
3
4
1
એક દિવસ માં કેટલા કલાક હોય છે ?
36
12
24
48
SMVS સંસ્થાની સ્થાપના ક્યારે થઈ?
1986
1987
1988
1989
બાપાશ્રીની વાતોના કુલ કેટલા ભાગ છે?
3
4
2
5
અભિષેકનાં મહારાજ ક્યાં મંદીરએ પધરાવામાં આવ્યાં છે?
વાસણા
ગાંધીનગર
મહેસાણા
ગોધર
ભારત ના રાષ્ટ્રપતિ કોણ છે ?
નરેન્દ્રભાઈ મોદી
રામનાથ કોવિંદ
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
Rainbow/મેઘધનુષ માં કેટલા રંગ હોય છે ?
5
6
8
7
ઉપર આપેલ આકૃતિ શેની છે ?
લાલ કિલ્લો
કુતુબ મિનાર
તાજ મહેલ
સીદી સૈયદ ની જાળી
વિશ્વમાં કુલ કેટલી અજાયબી(Wonders )આવેલી છે?
6
5
7
8
વીજળીનાં બલ્બની શોધ ક્યાં વૈજ્ઞાનિકએ કરી હતી?
સર આઇસેક ન્યુટન
થોમસ આલવા એડિસન
આલબર્ટ આઇનસ્ટાઈન
એ પી જે અબ્દુલ કલામ
How many planets are there in our solar system?
7
8
9
5
જે જોવાથી,ખાવાથી, પીવાથી, માળવાથી નશો ચઢે એ તમામ વસ્તું _______ તુલ્ય ગણાય.
માંસાહાર
દારૂ
ઉપરના બંને
એકપણ નહીં
ઉપર આપેલો લોગો(Logo) કઈ બેંકનો છે?
Bank of India
HDFC
RBI
એકપણ નહીં
વિશ્વમાં કુલ કેટલાં ખંડ (Continent)આવેલા છે?
5
6
7
9
ગુરુદેવ પ.પૂ.બાપજીનાં અવરભાવનાં ગુરુનું નામ ?
જીવનપ્રાણ બાપાશ્રી
સદ્. મુનિ સ્વામી
સદ્. ગોપાળાનંદ સ્વામી
એકપણ નહીં
ઉપર આપેલી મૂર્તિએ ક્યાં સદગુરુની છે?
સદ્. ગોપાળાનંદ સ્વામી
સદ્. મુક્તાનંદ સ્વામી
સદ્. ઈશ્વર સ્વામી
સદ્. મુનિ સ્વામી
આવનારી પૂનમ કઈ પૂનમ છે?
ગુરુપૂર્ણિમા
રક્ષાબંધન ની પૂનમ
હોળીની પૂનમ
દેવદિવાળી ની પૂનમ
60 Seconds is equal to ??
One hour
One day
One minute
એકપણ નહિ
કોયડો - puzzle
112
118
162
126
સાચો વિકલ્પ શોધો.
30
25
9
16
His house
His car
His girlfriend
None of the above
જંગલ નો રાજા કોણ છે ?
વાઘ
સિંહ
દીપડો
હાથી
