Worksheetsકોમર્સ ટેસ્ટ
Total questions: 25
Worksheet time: 13mins
માનવ શરીરમાં જેટલું લોહી નું મહત્વ છે તેટલું જ મહત્વ ધંધાકીય એકમ માં શું છે?
શેર હોલ્ડર
શેર
કર્મચારીઓ
મૂડી
માલિકીના ભંડોળ ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું ભંડોળ સાચું નથી.
સામાન્ય ઇકવીટી શેર
સ્વેટ ઇક્વિટી શેર
પ્રેફરન્સ શેર
ડીબેન્ચર
નીચેનામાંથી કયો ડીબેંચર નો પ્રકાર છે.
સલામતી વાળા ડીબેંચર
રૂપાતરણ
બિન રૂપાંતરણ ડીબેંચર
ઉપરોક્ત ત્રણેય
ક્યાં શેર હોલ્ડર કંપની ના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે?
કર્મચારીઓ
ઈકિવટી શેર હોલ્ડરો
પ્રેફરન્સ શેર હોલ્ડર
ડિવિડન્ડ હોલ્ડરો
નિશ્ચિત આવક અને મૂડીની સલામતી શોધવા રોકાણકારો ક્યાં શેર કે વધું પસંદ કરે છે?
ઈકિવટી શેર
પ્રેફરન્સ શેર
સ્વેટ ઈકિવટી. શેર
ઉપરોક્ત બધા જ
ક્યાં શેરમાં કંપનીનાં નફા માંથી ડિવિડન્ડ મેળવવાના પ્રથમ હક હોય છે?
સ્વેટ ઈકિવ ટી શેર
ઈકિવ ટી શેર
પ્રેફરન્સ શેર
ઉપરોક્ત તમામ
પ્રેફરન્સ શેરહોલ્ડર ને સભામાં મત આપવાનો અધિકાર છે. આ વિધાન સાચું કે ખોટું જણાવો.
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે
ટ્રસ્ટીઓની નિમણુક શેના માટે કરવામાં આવે છે?
ઈકિવ ટી શેર હોલ્ડર ના હિતના રક્ષણ માટે
પ્રેફરન્સ શેરહોલ્ડર ના હિતના રક્ષણ માટે
ડીબેંચર હોલ્ડરના હિતોના રક્ષણ માટે
દેવાદારો ના રક્ષણ માટે
ડીબેંચરોના હિતોનું રક્ષણ શેને અનુરૂપ થાય છે.?
ટ્રસ્ટ ડીડ
સરકાર
રાજ્ય સરકાર
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
કંપની પોતાની મૂડીને નાના- નાના હિસ્સામાં વહેચી નાખે છે આં દરેક હિસ્સાને શું કહેવાય?
શેર
ઈકિવટી
ડિવિડન્ડ
ધંધાનો નફો
કંપનીના લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા મહત્વનું પ્રાપ્તિ સ્થાન કયું છે?
ઈકિવટી શેર
પ્રેફરન્સ શેર
ડીબેંચર
લોન
બોન્ડ હોલ્ડરોને નિશ્ચિત સમયના અંતે પોતાની મૂડી ના બદલે..... અપાય છે?
શેર અપાય છે
ડિવિડન્ડ અપાય છે
વ્યાજ અપાય છે
થાપણો અપાય છે
CC નું પૂરું નામ જણાવો.
Consumer credit
Company credit
Cash credit
Charge credit
મેળામાં માલ વેચનાર વેપારીઓ, ઉતરાયણ પર પતંગ દોરા વેચનારા, વગેરે ક્યાં વેપારના ઉદાહરણ છે?
ફેરિયા
કામ ચલાઉ વેપાર
નિશ્ચિતદિવસના વેપારી
શેરી વિક્રેતા
ક્યાં વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહે છે?
જથ્થાબંધ વેપારી
સેલસમેન
છુટક વેપારી
ઉત્પાદક
ક્યાં પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી.
ખાતા વાળી દુકાન
ટપાલ વ્યવહારિ દુકાન
સંકળાયેલી દુકાન
જથાબંધ વેપારીની દુકાને
ટપાલ વ્યવહા રી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી.
કિંમતી
વજનમાં હલકી
નાશવંત
ટકાઉ
દેશની ભૌગોલિક સીમાઓ અંદર જુદા જુદા વિસ્તારો કે પ્રદેશો વચ્ચે થતા હોય તો તે વેપાર એટલ?
સ્થાનિક વેપાર
આંતરિક વેપાર
આંતર રાષ્ટ્રીય વેપાર
ઉપરોક્ત ત્રણેય
શાક ભાજી વાળા, વર્તમાન પત્રો વગેરે ક્યાં વેપારના ઉદાહરણો છે.
ફેરિયા
કામ ચલાઉ વેપાર
નિશ્વિત દિવસના વેપારી
શેરી વિક્રેતા
જે ભરતિયામાં માલની પડતર, વિમો અને વાહન ખર્ચ ઉમેરવામાં આવે તેને શું કહે છે?
ફ્રી ઓન બોર્ડ
CIF
રોકડ ચુકવણી
ઉપરોક્ત ત્રણેય
ક્યો વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે?
જથ્થાબંધ વેપારી
સેલસ મેન
છુટક વેપારી
ફેરિયાઓ
સંકળાયેલી દુકાનનું સંચાલન કેટલા સ્થળેથી થાય છે.
1
2
3
4
સ્વયં સંચાલિત વેચાણ યંત્ર કેટલી કલાક સેવા પૂરી પાડે છે?
10
12
24
18
મહદ અંશે ખાતા વાળી દુકાનો ક્યાં વિસ્તારમાં જોવા મ મળે છે?
ગ્રામીણ
શહેરી
મહાનગરો
નગર પાલિકા
વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ , સેવા કે નાણાંનો વિનિમય એટલે...
વેપાર
વાણિજ્ય
સંચાલન
બેન્કિંગ
