wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SBS Winter Camp Day 1 Session 1

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.
“Reject” નું opposite word શું થાય?
a)
Deject
b)
Refused
c)
Accept
d)
Agree
2.
Marvellous નું સમાનાર્થી શું થાય ?
a)
Beautiful
b)
Wonderful
c)
Greatful
d)
Colourful
3.
0.5/100 = ?
a)
0.05
b)
50
c)
0.005
d)
5
4.
સત્સંગની બે પાંખો કઈ ?
a)
આજ્ઞા, ઉપાસના
b)
રૂચી, ઉપાસના
c)
આજ્ઞા, રૂચી
d)
નિષ્ઠા, ઉપાસના
5.

કૂલ કેટલા ચોરસ બનાવી શકાય

a)

17

b)

19

c)

20

d)

22

6.
“bright” નું opposite word શું થાય ?
a)
Dark
b)
Light
c)
Unlight
d)
Differ
7.
ગોવા ભારતના ક્યાં કિનારે છે
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષીણ
8.
તારાઓના અતિ વિશાળ ઝુમખાને શું કહે છે ?
a)
ગેલેક્સી
b)
મીલ્કીવે
c)
નેબ્યુલા
d)
કોમેટ
9.
“વસંતઋતુ”નું અંગ્રેજી શું થાય ?
a)
Monsoon
b)
Spring
c)
Autumn
d)
Rainy Season
10.
આમાંથી કયો મહિનો 29 દિવસનો છે ?
a)
જાન્યુઆરી
b)
નવેમ્બર
c)
એપ્રિલ
d)
ફેબ્રુઆરી
11.
Who Discovered America ?
a)
Alexander
b)
Shakespeare
c)
Columbus
d)
Obama
12.

Who was the first Indian to go in Space?

a)

Sunita Willliams

b)

Kalpana Chavla

c)

Yuri Garin

d)

Rakesh Sharma

13.
Which city is famous for the zardosi work ?
a)
Junagadh
b)
Ahmedabad
c)
Surat
d)
Kutch
14.
Where is the uparkot fort ?
a)
Junagadh
b)
Ahmedabad
c)
Surat
d)
Kutch
15.

SBS Logo માં કેટલા Star હોય છે ?

a)

4

b)

5

c)

6

d)

3

16.
Which sea touches gujarat ?
a)
The Arabian sea
b)
The Aral Sea
c)
The Red Sea
d)
The Yellow Sea
17.
સૌથી સુંદર ગ્રહ કયો કહેવાય ?
a)
મંગળ
b)
શુક્ર
c)
શનિ
d)
ગુરુ
18.
હાલરડાની પંક્તિ "એક દ્રષ્ટિ ______ સામે રાખીશ આઠું જામ" પૂર્ણ કરો.
a)
સ્વામી
b)
સ્વામીશ્રી
c)
ગુરુ
d)
બાપજી
19.
ટેલિવિઝનનો શોધક કોણ હતો ?
a)
એડીસન
b)
જોનલાગી બાયડ
c)
જેમ્સવોટ
d)
રોબર્ટ હૂલ્ટન
20.

વચનામૃતના આચાર્ય કોણ ?

a)

ગુરુદેવ પ.પૂ.બાપજી

b)

જીવનપ્રાણ અબજીબાપાશ્રી

c)

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

d)

સદ્દ.ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી

21.
Where was Sardar Patel born ?
a)
Porbandar
b)
Ahmedabad
c)
Karmasad
d)
Nadiad
22.

SBS Logo માં કયું સુત્ર આપેલું છે ?

a)

A turn towards a Divine saint

b)

A turn towards a Divine life

c)

A and B

d)

None of these

23.
મહારાજ અને મોટાપુરુષે આપણને ____ કર્યા છે .
a)
અનાદિમુક્ત
b)
જીવમાંથી શિવ
c)
મૂર્તિરૂપ
d)
સંત
24.

SBS Diwali Camp માં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ કયું નુતન કીર્તન પ્રકાશિત કર્યું છે ?

a)

હાલરડું

b)

"સોના કેરો સુરજ ઉગ્યો..."

c)

A and B

d)

B

25.

ગુરુવર્ય પ.પૂ સ્વામીશ્રીના પ્રિય પાંચ ગુણોમાંથી કયો એક ગુણ નથી ?

a)

દિવ્યભાવ

b)

ચોખ્ખાઈ

c)

ચોકસાઈ

d)

નિર્માનીપણું