Worksheetsધોરણ ૧
Total questions: 20
Worksheet time: 10mins
કાગળ ફાડવા માટે શરીરના ક્યાં અંગનો ઉપયોગ થાય છે?
પગ
હાથ
મોં
માથું
જીભ શું કામ કરે છે?
સ્વાદ પરખવાનું
જોવાનું
ચાલવાનું
લખવાનું
કઇ ઋતુમાં વરસાદપડે છે?
ચોમાસું
ઉનાળો
શિયાળો
એક પણ નહીં
કેરી કઇ રૂતુમાં આવે છે?
ચોમાસા
ઉનાળો
શિયાળો
એક પણ નહિ
ચોમાસામાં શું ફેલાય છે?
ગંદકી
માખી
મચ્છર
અ, બ, ક, બધા
મચ્છર કરડેતો ------- આવે છે?
તાવ
છીક
ખાસી
ઉલ્ટી
તમારી મમ્મીના સાસુને તમે શું કહો છો?
નાની
દાદી
મોટીમાં
માસી
પારેવું ક્યાં પક્ષીને કહેવાય છે ?
મોર
કબૂતર
ચકલી
કાબર
પૂંછડી ક્યાં પ્રાણીની વાંકી છે ?
કુતરા
હાથી
શિયાળ
વાઘ
ખેડૂતને ક્યાં ઓજારની જરૂર પડે છે ?
કાતર
સાણસી
હળ
અ,બ, એક પણ નહી
ઊંટના બચ્ચાંને શું કહેવાય ?
લવારું
વાછરડું
મીંદડું
બોતડું
મદનિયું કયા પ્રાણીના બચ્ચાંને કહેવાય ?
હાથી
ગાય
સિહ
બિલાડી
ક્યાં પ્રાણીને કેશવાળી હોય છે ?
સિહ
ઘોડો
વાઘ
ચિંતો
કુંભારને ક્યાં પ્રાણીની જરૂર પડે છે ?
કૂતરો
હાથી
ગધેડો
બળદ
દૂધ આપનાર પ્રાણી ક્યાં ક્યાં છે ?
ગાય
ભેસ
બકરી
અ,બ,ક, બધા
વડના લટકતા મૂળને શું કહેવાય ?
વડવાઈ
ડાળી
પાંદડા
ફૂલ
આંબો આપણે ક્યું ફળ આપે છે ?
સફરજન
ચીકુ
જામફળ
કેરી
કેરી ,જામફળ,અને મોસંબીને શું કહેવાય છે ?
ફળ
ફૂલ
શાકભાજી
અ,બં, બંન્ને
વડના ઝાડમાં ક્યુ ફળ થાય છે ?
ટેટા
મૂળા
ગુંદા
બૂંદી
ટેટાનો રંગ કેવો હતો ?
પીળો
લાલ
લીલો
ગુલાબી
