Worksheetsસર્વનામ
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતી અમારી માતૃભાષા છે.સર્વનામ શોધો
ગુજરાતી
અમારી
માતૃભાષા
હું મારા વતનમાં આ વેકેશનમાં જઈશ. સર્વનામ શોધો.
હું
વેકેશન
વતન
તેણી મોટર સાઈકલ ચલાવે છે. સર્વનામ શોધો
તેણી
ચલાવે છે.
મોટર
રાધા અને ધારા બહેનો છે.તેઓ નિશાળે સાથે જાય છે. સર્વનામ શોધો
તેઓ
સાથે
બહેનો
દીકરા, તારું ભલું થજો. સર્વનામ શોધો
દીકરા
તારું
ભલું
અમે આવતી દિવાળીએ ગોવા જઈશુ. સર્વનામ શોધો.
આવતી
દિવાળીએ
અમે
તમે એકાએક કેમ પાછા ફર્યા? સાર્વોનામ શોધો.
એકાએક
તમે
પાછા ફર્યા
એમણે પાંજરુ ખોલ્યું . વાઘ બહાર આવ્યો. સર્વનામ શોધો.
એમણે
વાઘ
ખોલ્યું
એક હતો ભોલુ . તે હતો બહુ ચતુર . સર્વનામ શોધો.
ભોલુ
તે
ચતુર
હું ઘા પર લગાડવા માટે દવા બનવું છું . સર્વનામ શોધો.
હું
ઘા
દવા
અમે અંધારી રાતે રસ્તા માં ભૂલા પડયા.સર્વનામ શોધો
અંધારી
રાતે
અમે.
મોર આપણું રાષ્ટીય પંખી છે. અને તે ખુબ જ સુંદર પંખી છે. સર્વનામ શોધો.
તે
સુંદર
પંખી
હું બે દિવસ શાળાએ આવી શકું તેમ નથી . સર્વનામ શોધો .
દિવસ
શાળા
હું
તમને શું વગાડતા આવડે છે? સર્વનામ શોધો .
તમને
વગાડતા
આવડે છે
તે સભામાં આવ્યા ત્યારે આખી સભા શાંત હતી .સર્વનામ શોધો .
સભા
તે
શાંત
તમારી મન :કામના પૂરી થશે . સર્વનામ શોધો .
તમારી
મન :કામના
પૂરી થશે
મારી વર્ષગાંઠ ૧૯ સપ્ટેમ્બર છે. આ વખતે મારી બધી બહેનપણીઓ આવશે. સર્વનામ શોધો
મારી
બહેનપણીઓ
વર્ષગાંઠ
અમારી શાળા માં ઘટાદાર વડનું ઝાડ છે. સર્વનામ શોધો
ઘટાદાર
વડ
અમારી
તમારે દુકાનમાંથી શું જોઈએ છે? સર્વનામ શોધો
તમારે
દુકાન
જોઈએ છે
તેને મહેશ સાથે આવવાનું ચોક્કસ કહેજો. સર્વનામ શોધો
તેને
આવવાનું
ચોક્કસ
