NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 3 કલશોર Test 2
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
આકાશમાં ફરવા નીકળવાનું મન કોને થયું ?
a)
કેટલાંક વાદળાને
b)
વીજળીને
c)
પવનને
2.
વાદળા _______ ની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા.
a)
રાજકોટ
b)
પવન
3.
કોશેટોમાંથી પતંગિયુ બહાર આવ્યું.
a)
✅
b)
❌
4.
રીક્ષાને ______ પૈડાં હોય.
a)
ત્રણ
b)
ચાર
5.
સૂરજે દીવો સળગાવ્યો.
a)
❌
b)
✅
6.
દ્વિજે કોનું નામ પિલ્લુ પાડ્યું ?
a)
પક્ષી
b)
વંદો
c)
ઈયળ
7.
______ નાં પાન પર નાનાં નાનાં ઈંડાં હતા.
a)
વડ
b)
લીમડા
8.
વાદળાં બડબડાટ હસવા લાગ્યા.
a)
✅
b)
❌
9.
વાદળાંએ કેવા કપડાં પહેર્યા ?
a)
મોટા
b)
રંગબેરંગી
c)
જૂના
10.
પિલ્લુ સુંદર મજાનું શું બની ગયું ?
a)
પતંગિયું
b)
મોર
c)
ગલૂડિયું
11.
પાંદડાં ખાઈખાઈને પિલ્લુ કેવો થઈ ગયો ?
a)
જાડોપાડો
b)
નાનો
c)
પાતળો
12.
______ રંગ ગાઢો થઈ ગયેલો.
a)
કોશેટાનો
b)
ઈયળનો
13.
પવને એનું કામ શરૂ કરી દીધું એટલે ______ આવ્યું.
a)
વાવાઝોડું
b)
ગાબડું
14.
વરસાદના ફોરાં નાનાં નાનાં છે.
a)
✅
b)
❌
15.
પતંગિયું ઊડતું ઊડતું મીઠા લીમડા પર જઈને બેઠું.
a)
✅
b)
❌
Reset
