Font size
Worksheetsમતદાન જાગૃતિ ઓનલાઈન ક્વિઝ
Total questions: 20
Worksheet time: 10mins
ભારતના ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ?
20 મી નવેમ્બર,1949
25 મીજાન્યુઆરી, 1950
26 મી જાન્યુ
30 મી માર્ચ, 1950
ભારતના ચૂંટણી પંચનું કાર્યાલય ક્યાં આવેલું છે?
નિર્વાચન સદન, નવી દિલ્હી
કેબીનેટ સચિવાલય,…
હૈદરાબાદ
ઉપરના પૈકી કોઈ નહિ
લોકસભાની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી વય કેટલી છે?
21વર્ષ
23વર્ષ
25વર્ષ
28વર્ષ
ઇવીએમનું પૂર્ણ સ્વરૂપ(નામ) શું છે?
ઈલેક્ટ્રિક વોટિંગ મશીન
ઇલેક્ટ્રોનિક મતદાન મશીન
મતદાન મશીન
ઉપરના પૈકી કોઈ નહિ
EPIC સંક્ષિપ્તમાં છે તેનું પૂરું નામ શું છે?
ચૂંટણીલક્ષી વિગતો ઓળખ કાર્ડ
ચૂંટણી કર્મચારી ઓળખ કાર્ડ
મતદાર ફોટો ઓળખ કાર્ડ
ઉપરના પૈકી કોઈ નહિ
રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે કયા મહિનાની 25 તારીખે ઉજવવામાં આવે છે?
જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
મતદારયાદીમાં નોંધણી માટેની લાયકાત માટેની તારીખની ઓછામાં ઓછી વય કેટલી છે?
18વર્ષ
19વર્ષ
20વર્ષ
21વર્ષ
ભારતમાં, 'બૂથ લેવલ ઓફિસર' શેના રજીસ્ટ્રેશન માટે કામ કરે છે?
આધાર
વસ્તી
રેશનકાર્ડ
મતદાર ઓળખકાર્ડ
ઉપરાષ્ટ્રપતિ થવાની લઘુતમ વય મર્યાદા કેટલી છે?
25
30
35
18
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોણ યોજે છે?
મુખ્ય ચૂંટણી પંચ
રાજ્ય ચૂંટણી પંચ
કલેક્ટર
ઉપર પૈકી કોઈ નહિ
ભારતના સંસદનું ઉપલું ગૃહ ક્યુ છે ?
લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
વિધાન પરિષદ
ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે ?
11
26
182
ડી) 36
ક્યાં રાજ્યમાં સૌથી ઓછી વિધાનસભાની બેઠકો છે ?
ગુજરાત
મણિપુર
ગોવા
સિક્કિમ
કેન્દ્ર સરકારમાં મંત્રી મંડળના વહીવટી વડા કોણ હોય છે?
વડાપ્રધાન
કેબિનેટ મંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
નૈતિક મતદાન એટલે શું ?
કોઈપણ લોભ-લાલચ વિના મત આપવો તે
કોઈપણ વ્યક્તિના દબાણમાં આવ્યા વિના મત આપવો તે
કોઈપણ વ્યક્તિ કે સમાજના પ્રભાવમાં આવ્યા વિના મત આપવો તે
આપેલા તમામ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોણ યોજે છે ?
રાજ્ય ચૂંટણી પંચ
કેન્દ્રીય ચૂંટણી પંચ
જિલ્લા ચૂંટણી પંચ
આમાંથી એકેય નહિ
કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
26 જાન્યુઆરી
15 ઑગસ્ટ
26 નવેમ્બર
25 જાન્યુઆરી
લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન કરવામાં આવે તે રાજ્યતંત્રનો પ્રકાર જણાવો.
સામ્યવાદી
રાજાશાહી
લોકશાહી
સરમુખત્યારશાહી
હાલમાં ભારતના મુખ્ય ચુંટણી કમિશનર કોણ છે ?
સુશીલ ચંદ્રા
રાજીવ કુમાર
અનુપચંદ્ર પાંડે
સુકુમાર સેન
ભારતના ચુંંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી ?
26 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950
10 ડિસેમ્બર, 1950
26 નવેમ્બર, 1950
