NEW
Font size
Worksheetsશિતલબેન સી. સોલંકી , શ્રી કુકડા પ્રાથમિક શાળા
Total questions: 15
Worksheet time: 4hrs 45mins
ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નું નામ જણાવો
શ્રી પરેભાઈ ધાનાણી
શ્રી નીતિનભાઈ પટેલ
શ્રી વિજયભાઈ રૂપાણી
શ્રી પ્રદીપસિંહ જાડેજા
કોમ્પ્યુટર માં copy કરવા માટે કયો કમાન્ડ આપશો ?
Ctrl+V
Ctrl+A
Ctrl+Z
Ctrl+C
ભારત ની રાજધાની નું નામ જણાવો
દિલ્હી
મુંબઇ
ચેન્નઈ
કોલકાતા
ગુજરાત નું પાટનગર ક્યુ છે ?
રાજકોટ
અમદાવાદ
ગાંધીનગર
સુરત
મહાભારત માં શ્રીકૃષ્ણ ના મામા કોણ હતા ?
જરાસંઘ
પરીક્ષિત
કંસ
વાસુદેવ
પાણી નું રાસાયણિક નામ ( અણુસૂત્ર ) જણાવો ?
H2O
HO2
H2
H2O2
ગાંધીજી ની જન્મજયંતી ક્યાં દિવસે ઉજવવામાં આવે છે ?
2 જી જાન્યુઆરી
30 મી જાન્યુઆરી
30 મી ઓક્ટોબર
2 જી ઓક્ટોબર
આપણો દેશ ક્યારે આઝાદ થયો ?
15 મી ઓગસ્ટ 1947
15 મી ઓગસ્ટ 1950
26 મી જાન્યુઆરી 1950
2 જી ઓક્ટોબર 1947
જો ગણિત માં (-) અને (-) , (+) થતું હોય તો (-8) + (-6) કેટલા થશે ?
14
48
-14
-2
Complete the sentence.
My ................is a Varun.
fame
game
came
name
ક્રિકેટ ની રમત માં એક ઓવર માં કેટલા બોલ નાખવામાં આવે છે ?
4
5
6
7
હાલ માં વિશ્વ માં જે રોગ ફેલાયો છે તેનું નામ જણાવો ?
ફલૂ
કોરોના
પ્લેગ
હંતા
કોરોના વાયરસ ક્યાં દેશ માંથી ફેલાયો છે ?
જાપાન
અમેરિકા
ચીન
પાકિસ્તાન
ભારત માં વાહન ચલાવવા માટે લાઇસન્સ કેટલા વર્ષે આપવામાં આવે છે ?
18
19
20
21
હોઉસ નો સાચો સ્પેલિંગ જણાવો ?
Hous
Houes
Huos
House
