NEW
Font size
Worksheetsક્વિઝ 29
Total questions: 20
Worksheet time: 7mins
સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે?
હોકી
કુસ્તી
વેઇટલિફ્ટિંગ
તીરંદાજી
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય?
ફોઈ
ભત્રીજી
ભાણેજી
બહેન
ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટઆઉટ રહે?
7
8
10
11
"સૂક્ષ્મ" શબ્દનો સાચો વિરોધી શબ્દ નીચેનામાંથી કયો છે?
સ્થૂળ
મોટું
જાડું
સંપૂર્ણ
આપણા રાષ્ટ્રીય ચિહ્નમા નીચેનામાંથી કયા બે પ્રાણીઓ જોવા મળે છે?
બળદ - ગાય
હાથી - ઘોડો
આખલો - ઘોડો
ગાય - હાથી
ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન કેન્દ્રો સ્થાપેલા છે?
ગંગોત્રી અને કરુણા
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને યમુનોત્રી
મૈત્રી અને ગંગોત્રી
વિશ્વમાં સૌથી વધુ રબરનું ઉત્પાદન કયો દેશ કરે છે?
મલેશિયા
ભારત
બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા
નીચેનામાંથી કયું રાજ્ય ભારતની ભૂમિનો 6% ભાગ રોકે છે?
ઉત્તરપ્રદેશ
ગુજરાત
રાજસ્થાન
મહારાષ્ટ્ર
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?
કુતુબુદ્દીન બખ્તીયાર
કુતુબુદ્દીન ઐબક
શાહબુદ્દીન ઘોરી
મહમૂદ ગઝનવી
ભારતમાં સૌથી વધુ આયાત શેની થાય છે?
કપાસ
તાંબુ
લોખંડ
ખનિજતેલ
સાચો સમાનાર્થી શબ્દ જણાવો: શૃંગ
શિખર
શિંગડું
શિંગાર
પર્વત
કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે?
શીખ
જૈન
પારસી
બૌદ્ધ
જો 500 રૂપિયાના વેપારમાં 20% નુકસાન થાય તો 100 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય?
5%
4%
20%
10%
નીચેનામાંથી કોણ નિશાનેબાજની રમત સાથે સંકળાયેલ છે?
અંજલિ ભાગવત
સાયના નેહવાલ
સાનિયા મિર્ઝા
અંજુમ ગૌસ્વામી
નીચેનામાંથી કઈ જોડી સાચી નથી?
રાષ્ટ્રીય સ્મારક: લાલ કિલ્લો
રાષ્ટ્રીય ફૂલ: કમળ
રાષ્ટ્રીય પ્રાણી: વાઘ
રાષ્ટ્રીય વૃક્ષ: વટવૃક્ષ(વડ)
F.A.O ( ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઈઝેશન) નું વડુમથક ક્યાં આવેલું છે?
ન્યુયોર્ક
જીનીવા
રોમ
લંડન
ગુજરાતમાં દૂધસરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે?
મહેસાણા
પંચમહાલ
ભાવનગર
જામનગર
માનવશરીરના ઉષ્ણતામાનનું નિયમન કઈ ગ્રંથિ વડે થાય છે?
એડ્રીનલ
પિટ્યુટરી
હાયપોથેલેમસ
થાઈરોઈડ
જતીનનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે.આ મહિનો સોમવારથી શરૂ થાય છે.તો જતીનની જન્મતારીખ કઈ હશે?
20
18
15
21
પ્રથમ વિશ્વયુદ્ધ કયા સમય ગાળામાં થયું હતું?
1911-1914
1914 - 1918
1939 - 1943
1931 -1935
