NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન, એકમ2:દિલ્લી સલ્તનત
Total questions: 20
Worksheet time: 3mins
દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?
ચાર
છ
પાંચ
સાત
ગુલામવશનો સાચો સ્થાપક કોણ ગણાય છે?
ઈલતુત્મિશ
મુહમ્મદ ઘોરી
શિહાબુદ્દીન ઘોરી
કુતુબુદ્દીન ઐબક
ગુલામ વંશના કયા શાસકે ચેહલગાન દળોનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડ હળવી કરી હતી?
ઈલતુત્મિશ
નાસીરુદ્દીન
ગ્યાસુદ્દીન બલ્બન
બેગમ રઝિયા સુલતાન
દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા?
લક્ષ્મીબાઈ
રઝિયા સુલતાન
વિજયા લક્ષ્મી પંડિત
રાણી ઉદયમતી
ખલજી વંશના શાસનની શરૂઆત કોનાથી થઈ?
અલ્લાઉદ્દીન ખલજી
જલાલુદ્દીન ખલજી
ગ્યાસુદ્દીન બલ્બન
પૃથ્વીરાજ ચૌહાણ
કોણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ' દાગ ' અને 'ચહેરા ' પધ્ધતિની શરૂઆત કરી?
જલાલુદ્દીન ખલજી
અલાઉદ્દીન ખલજી
શિહાબુદ્દીન ઘોરી
આમાંથી કોઈ નહિ
મુહમ્મદ તુઘલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવેલો?
યુ એન સંગ
મેગસ્થેનીસ
ઈબ્નતુતા
મિન્હાજ એ સિરાજ
લોદી વંશની સ્થાપના કોણે કરી?
ફિરોજશાહ તુઘલક
ખીજરખા
બહલોલ લોદી
ઈબ્રાહીમ લોદી
સુલતાનનો પ્રધાનમંત્રી ..........કહેવાતો.
ન્યાયાધીશ
વજીર
ઈક્તા
ખેપિયો
ઇક્તાનું કાર્ય શું હતું?
ધર્મવિભાગ સંભાળવાનું
ગુપ્તચર વિભાગ સંભાળવાનું
જમીન મહેસુલ અને લશ્કરી મદદ કરવાનુ
મંત્રીમંડળ સંભાળવાનું
સલ્તનત યુગમાં જિલ્લાને કયા નામથી ઓળખવામાં આવતો?
શિક
દાગ
ઈકતા
પરગણા
'કુવત ઉલ ઇસ્લામ ' નામની મસ્જિદની સ્થાપના કોના સમયમાં થઈ?
ઈલતુત્મિશ
કુતુબુદ્દીન ઐબક
અલાઉદ્દીન ખલજી
બંદેખાન
અલાઈ દરવાજા નામનો પ્રસિધ્ધ પ્રવેશદ્વાર કોણે બનાવડાવ્યો?
ઈલતુત્મિશ
અલાઉદ્દીન ખલજી
કુતુબુદ્દીન ઐબક
ફિરોજશાહ તુઘલક
'ઢાઈ દિન કા ઝોપડા ' નામની મસ્જિદ કયા આવેલી છે?
દિલ્લી
આગ્રા
હિસ્સાર
અજમેર
હરિહર અને બુક્કારાય કયા વંશના રાજા હતા?
સાલુવ વંશ
તુલુવ વંશ
સંગમ વંશ
અરવિંડુ વંશ
તુલુવ વંશમાં કયા શ્રેષ્ઠ શાસક થઈ ગયા?
કૃષ્ણદેવરાય
હરિહર
બૂક્કારાય
રાજા ભોજ
કયા યુદ્ધમાં વિજયનગર રાજ્યનો પરાજય થયો?
તરાઈ
હલદીઘાટી
પ્લાસી
તાલીકોટા
બહમની રાજ્યની સ્થાપના કોણે કરી?
અહમદશાહ
મુહમ્મદશાહ
ઝફરખાન
મહમૂદ ગવાં
કોના સમયમાં બહમની સત્તા મજબૂત બની?
અહમદશાહ
ઝફરખાન
મુહમ્મદશાહ ત્રીજો
કાસિમ બરિદ
બહમની સામ્રાજ્યનો અંત આવતા તેમાંથી કેટલા સ્વતંત્ર રાજ્યો બન્યા?
4
5
6
3
