Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

"ભારત અને વિશ્વ" સામાન્ય જ્ઞાન ક્વિઝ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

પારસી ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે?

a)

કુરાને શરીફ

b)

ગીતા

c)

બાઇબલ

d)

ઝિંદ અવેસ્તા

2.

સૌથી મોટો મહાસાગર કયો છે?

a)

એટલેન્ટિક

b)

પેસિફિક

c)

હિન્દ

d)

આર્કટિક

3.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે?

a)

રશિયા

b)

કેનેડા

c)

યુ.એસ.એ

d)

બ્રાઝિલ

4.

વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે?

a)

મોનાકો

b)

વેટિકન સિટી

c)

માલદીવ

d)

સિંગાપોર

5.

વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે?

a)

જકર્તા

b)

શાંઘાઈ

c)

ટોકિયો

d)

દિલ્હી

6.

વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે?

a)

રોકિઝ

b)

એંડીઝ

c)

હિમાલય

d)

સુમાત્રા

7.

"ગ્રેટ સેન્ડી" રણ કયા ખંડમાં આવેલું છે?

a)

ઉત્તર અમેરિકા

b)

પશ્ચિમ એશિયા

c)

ઉત્તર આફ્રિકા

d)

ઓસ્ટ્રેલિયા

8.

વિશ્વનું સૌથી મોટું સરોવર કયું છે?

a)

સૂપિરિયર

b)

કેસ્પિયન

c)

વિક્ટોરિયા

d)

બૈકલ

9.

વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે?

a)

ટુગેલા

b)

યુબીલા

c)

એંજલ

d)

જેમ્સ બ્રૂમ

10.

પેરિસ કયા દેશની રાજધાની છે?

a)

યુ.કે.

b)

સ્પેન

c)

ઈટાલી

d)

ફ્રાંસ

11.

મલેશિયાની રાજધાની કઇ છે?

a)

કુઆલાલુમ્પુર

b)

ઇસ્તંબુલ

c)

રીયાધ

d)

બેંગકોક

12.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

બિહાર

c)

રાજસ્થાન

d)

પ.બંગાળ

13.

આપણાં દેશમાં લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે?

a)

549

b)

545

c)

547

d)

540

14.

આપણાં દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

પ.બંગાળ

d)

ઉત્તરપ્રદેશ

15.

ભારતનું એકમાત્ર એવું રાજ્ય જણાવો,જ્યાં બે અખાત આવેલા હોય.

a)

તમિલનાડુ

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

કેરળ

16.

નીચેનામાંથી કયો દેશ "માનવ વિકાસ આંક" માં સર્વોચ્ચ સ્થાને છે?

a)

ઓસ્ટ્રેલિયા

b)

સ્વિત્ઝરલેન્ડ

c)

નોર્વે

d)

યુ.એસ.એ

17.

ભારતમાં G.S.T. ની શરૂઆત કઇ સાલથી થઈ?

a)

2016

b)

2017

c)

2018

d)

2019

18.

60 માટે રોમન અંક ઓળખો.

a)

XC

b)

XL

c)

LX

d)

C

19.

રોમન અંક "M" એ કઈ સંખ્યા દર્શાવે છે?

a)

100

b)

1000

c)

10000

d)

90

20.

"ક્રીએશન ઓફ આદમ" આ પ્રખ્યાત ચિત્ર કોણે રચેલું છે?

a)

માઈકલ એંજેલો

b)

રફાએલ

c)

જે.એમ.ટર્નર

d)

લિયોનાર્ડો દ વિન્ચી

21.

હવા મહેલ કયાં આવેલો છે?

a)

મૈસુર

b)

જયપુર

c)

દિલ્હી

d)

જોધપુર

22.

હોકીની પ્રત્યેક ટીમમાં અવેજી સાથે કેટલા ખેલાડી હોય છે?

a)

14

b)

15

c)

16

d)

13

23.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા સ્થાને છે?

a)

છઠ્ઠા

b)

પાંચમાં

c)

આઠમા

d)

સાતમા

24.

સિંધુ નદી કયા સમુદ્રને મળે છે?

a)

હિન્દ

b)

અરબસાગર

c)

બંગાળ નો ઉપસાગર

d)

રાતો સમુદ્ર

25.

નીચેનામાંથી કયું ભારતનું દક્ષિણી બિંદુ કહેવાય છે?

a)

ઈંદિરા કોલ

b)

સિરક્રીક

c)

ઈંદિરા પોઇન્ટ

d)

વલાંગુ