NEW
Font size
Worksheetsગુજરાતી સાહિત્ય ભાગ 2..નૌસીલ પટેલ
Total questions: 20
Worksheet time: 9mins
સોનાનો કિલ્લો ગુજરાતી કૃતી કોને લખી હતી
દયારામ
સુરેશ જોષી
સુકન્યા ઝવેરી
અન્ય
મારી પરણેતર કૃતિ ના લેખક કોણ છે
જોસેફ મેકવાન
દલપતરામ
ચંદ્રકાન્ત બક્ષી
અન્ય
દાંડીયો નામનું પાક્ષીક કોને શરૂ કર્યું હતું
નર્મદ
કવિ કાન્ત
અન્ય
સુરેશ જોષી
છકડો કૃતિ કોની છે
જયંતીલાલ ગોહેલ
ચંદ્રકાન્ત બક્ષી
અન્ય
સ્ત્રી કેળવણી કૃતિ ના લેખક...
નર્મદશંકર દવે
જ્યોતીન્દ્ર દેવ
અન્ય
હિન્દૂ વેદ ધર્મ પુસ્તક ના લેખક ...
આનંદશંકર ધ્રુવ
કવિ ધીરો
કવિ કાન્ત
અન્ય
ગુજરાતી ભાષા ના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે
નરસિંહ રાવ દેવેટિયા
રમણલાલ સોની
ઝવેરચંદ મેઘાણી
અન્ય
ગુજરાતી સાહિત્ય ના કયા કવિ જન્મ થી અંધ હતા
કવિ પ્રીતમ
કવિ અખો
કવિ મહિપત રામ
અન્ય
લાગ્યો કસુંબી રંગ રાજ મને .....આ પંક્તિ કોની છે
ઝવેરચંદ મેઘાણી
ખબર દાર
મીરા
અન્ય
ઉના રે પાણી ન અદભુત માછલાં ...આ પંક્તિ કોની...
વેણી ભાઈ પુરોહિત
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
અન્ય
પાર્થ ને કહો કે ચડાવે બાણ હવે તો યુદ્ધ એ કલ્યાણ...કોની પંક્તિ છે
કવિ નાનાલાલ
રાજેન્દ્ર શાહ
મકરંદ દવે
અન્ય
સરસ્વતી ચન્દ્ર કૃતિ લખનાર કોણ હતા
ગોવર્ધન રામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
અમૃત ઘાયલ
અન્ય
ગુજરાતી ભાષા નું પ્રથમ નાટક ......
લક્ષ્મી
ભણકારા
આવ ભાણા આવ
અન્ય
નીચેના માંથી કઈ જોડણી સાચી છે
પ્રતિનિધિ
પ્રતિનીધી
પ્રતીનિધિ
અન્ય
અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા છે....આ કયો અલંકાર છે
શબ્દાનુંપ્રાસ
ઉપમા
રૂપક
અન્ય
ચકોર ઉપનામ કોનું છે...
બંસીલાલ વર્મા
બકુલ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
અન્ય
મનુભાઈ પંચોળી નો જન્મ...
મોરબી
માલિયા
રાજકોટ
અન્ય
મસ્ત કવિ કોનું ઉપનામ છે
ત્રિભુવન ભટ્ટ
દેવેન્દ્ર ઓઝા
હિમતલાલ પટેલ
અનંતરાય રાવળ
દક્ષિણાયન કૃતિ કોની છે
સુંદરમ
રમણભાઈ નીલકંઠ
બાપુ
ગુજરાતમાં જયશંકર સુંદરી કયા ક્ષેત્રે જાણીતું નામ છે
અભિનય
શિલ્પ
ગાયક
અન્ય
