Font size
Worksheets૨- આજની ઘડી રળિયામણી
Total questions: 15
Worksheet time: 7mins
કાવ્ય 'આજની ઘડી રળિયામણી' કાવ્યના કવિ કોણ છે?
ધ્રુવ ભટ્ટ
મનુબહેન ગાંધી
નરસિંહ મેહતા
પ્રવીણ દરજી
આ કાવ્ય કેવા ભાવે લખ્યો છેે?
કૃષ્ણ ભાવે
નરસિંહ ભાવે
રાધા ભાવે
ગોપી ભાવે
આ કાવ્યનો પ્રકાર કયો છે?
લોકગીત
ભક્તિગીત
કૃષ્ણ ગીત
મારો ..............આવ્યાની વધામણી જી રે.
વહાલોજી
ગોપી
નરસિંહ
એક પણ નહિ
કવિ શું વઢાવવા કહે છે?
લાકડી
મંડપ
વાંસ
તરિયાતોરણ માં નીચે આપેલ ઉત્તર માંથી કયો ઝૂડો સાચો છે?
આસોપાલવ, નાળિયેર, પીપળો
નાળિયેર, પીપળો, લીંબડો
આંબો, નાળિયેર, આસોપાલવ
આસોપાલવ, આંબો, લીંબડો
વહાલાજીના .............. ગવરાવીએ જી રે.
સોમ
મંગળ
બુધ
શુક્ર
સખી ગંગા-જમના ના નીર શા માટે મંગાવે છે?
વહાલાજી ને સ્નાન કરવા માટે
વહાલાજી ના ચરણ પખાળવા
વહાલાજી ને પીવા માટે
ઉપરોક્ત તમામ
'દીઠડો' શબ્દ નો અર્થ કહો.
જોવું/જોયો
સાંભળ્યો/સાંભળવું
વિચાર્યું/વિચારવું
'નરસૈયો સ્વામી' એટલે?
નરસિંહ મેહતા
સુદામા
શ્રી કૃષ્ણ
કાવ્ય માં "પૂરો પૂરો" એટલે?
સંપૂર્ણ
ભરો
આખો
એક પણ નહિ
કાવ્ય માં "બાર" નો અર્થ જણાવો.
(MULTISELECT)
બહાર
દ્વાર
બાહ્ય
બારણું
નરસિંહ મેહતા નું માનભર્યું સ્થાન શેમાં છે?
શ્રી કૃષ્ણ માં
ગોપીઓ માં
સંત કવિઓમાં
ઉપરોક્ત તમામ માં
ચિત્ર ને ઓળખો
શ્રી કૃષ્ણ
કાકા કાલેલકર
તુલસિદાસ જી
નરસિંહ મહેતા
"રચાવીએ" શબ્દ નો અર્થ શું થાય છે?
બનાવવું
નૃત્ય કરવું
જોવું
