wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class-7 Gujarati Test

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

1.ભારત મારો દેશ છે આ વાક્ય માં ક્યું વિરામચિહ્ન લાગશે.

a)

( . )

b)

( ? )

c)

( ! )

d)

( : )

2.

2.વાહ આ તો કેવું સુંદર તળાવ છે.

a)

( . )

b)

( ? )

c)

( ! )

d)

( : )

3.

3.સરિતાનો સમાનાર્થી શબ્દ લખો.

a)

નદી

b)

સરોવર

c)

શશિ

d)

ઉષા

4.

4.સન્માન નો સમાનાર્થી શબ્દ લખો.

a)

અપમાન

b)

આશા

c)

સત્કાર

d)

નિશા

5.

5.રમેશ પુસ્તક‌‌‌‌‌‌‌‌‌‌________( વાંચવું )આ વાક્યમાં ક્રિયાપદ મૂકો

a)

વાંચતો હતો.

b)

વાંચે છે.

c)

વાંચશે.

d)

વાંચે

6.

6.તમારા દાદાનું નામ શું છે આ વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો.

a)

( ! )

b)

( . )

c)

( , )

d)

( ? )

7.

7.ઉષા નો વિરોધી શબ્દ લખો.

a)

રાત

b)

દિવસ

c)

સંદયા

d)

નિશા

8.

8.ભોજરાજાના દરબારમાં____નુંં હંમેશા સન્માન થતું હતું.

a)

મહારાજ

b)

સેનાપતિ

c)

કવિઓ

d)

પ્રજા

9.

9.રાજસભા નો સમાનાર્થી શબ્દ લખો.

a)

મહેલ

b)

દરબાર

c)

સભા

d)

કોર્ટ

10.

10.સન્માન નો સમાનાર્થી શબ્દ લખો.

a)

સત્કાર

b)

અપમાન

c)

સમક્ષ

d)

ફરજ

11.

11.પરીક્ષા નો સમાનાર્થી શબ્દ લખો.

a)

પેપર

b)

ટેસ્ટ

c)

કસોટી

d)

એક્જામ

12.

12.લાયકાત નો સમાનાર્થી શબ્દ લખો.

a)

યોગ્ય

b)

યોગ્યતા

c)

કોશિશ

d)

લાયક

13.

13.( દીકરી, આવડી, નાનકડી, બાળા ) આ શબ્દોને શબ્દકોશમાં ગોઠવો.

a)

આવડી, દીકરી, નાનકડી, બાળા

b)

દીકરી, આવડી, નાનકડી, બાળા

c)

આવડી, નાનકડી, દીકરી, બાળા

d)

આવડી, બાળા, દીકરી, નાનકડી

14.
  1. 14.( દૂધ, શાંત, દહીં, દીવો ) આ શબ્દોને શબ્દક્રોશમાં ગોઠવો.

a)

દીવો, દહીં, દૂધ, શાંત

b)

શાંંત ,દહીં, દીવો, દૂધ,

c)

દહીં, દીવો, દૂધ, શાંત

d)

દૂધ, દહીં, દીવો, શાંત

15.

15.ગેરહાજર નો વિરોધી શબ્દ લખો.

a)

હાજર

b)

નાહાજર

c)

હારજ

d)

ઘરહાજર

16.

16.ફરજીયાત શબ્દનો વિરોધી શબ્દ લખો.

a)

અફરજીયાત

b)

જરૂયાત

c)

મરજીયાત

d)

નાફરજીયાત

17.

17.ગાંધીજી કહેતા, સત્ય એ જ પરમેશ્વર આ વાક્યમાં ક્યું વિરામચિહ્ન લાગશે.

a)

( ? )

b)

( ! )

c)

( : )

d)

( " " )

18.
  1. 18.કવિબાળાએ રાજાભોજના બીજા સવાલ નો ઉત્તર આપવા માટે શું મંગાવ્યું ?

a)

દીવો

b)

દૂધ

c)

માખણ

d)

સિંહાસન

19.

19.કવિ એ માનવના ______ને સુંદર કહ્યું છે ?

a)

મન

b)

જીવન

c)

હૈયું

d)

વિશ્વાસ

20.

20.ભોજરાજાનો પહેલો સવાલ ક્યો હતો ?

a)

ભગવાન છે તો તે કેમ દેખાતા નથી ?

b)

ભગવાનનું મોઢું કઈ દિશામાં છે ?

c)

ભગવાન છે તો તેમનું શું કામ છે ?

d)

ભગવાન ક્યાં છે ?