NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન તાલીમ -1
Total questions: 15
Worksheet time: 8mins
કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?
કલકત્તા
પુણે
અમદાવાદ
મુંબઈ
અંગ્રેજ સરકારના મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ ચલાવેલ લડત.....
દાંડીકૂચ
અસહકારનો આંદોલન
ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
દાદાભાઈ નવરોજી
વ્યોમચંદ્ર બેનર્જી
ફિરોજશાહ મહેતા
ગોપાલ કૃષ્ણ ગોખલે
નીતિ આયોગના અધ્યક્ષ હોદાના રૂએ કોણ હોય છે?
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણામંત્રી
રોલેટ એક્ટ ને કાળો કાયદો કહેનાર કોણ હતા ?
ગાંધીજી
વલ્લભભાઈ
જવાહરલાલ નહેરુ
રવીન્દ્રનાથ ટાગોર
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવનાર કોણ હતા ?
અશફાક ઉલ્લાખાન
રામપ્રસાદ બિસ્મિલ
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોજ
બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો ?
જૂન 1946
જુલાઈ 1947
જાન્યુઆરી 1947
માર્ચ 1947
પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાય છે ?
શ્વેત ક્રાંતિ
હરિયાળી ક્રાંતિ
ખેત સમૃદ્ધિ ક્રાંતિ
ગ્રીન ક્રાંતિ
આરઝી હુકુમત ની સ્થાપના કોણે કરી હતી ?
શામળદાસ ગાંધી
ભારત સરકારે
જૂનાગઢના નાગરિકોએ
રતુભાઈ અદાણી
ઈ.સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા રાજ્યની રચના કરવામાં આવી ?
તેલંગણા
કર્ણાટક
છત્તીસગઢ
આંધ્રપ્રદેશ
સિલિકોન વેલી ક્યાં આવેલી છે ?
બેંગ્લોર
કેલિફોનિયા
અમદાવાદ
જાપાન
કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે ?
લોખંડ પોલાદ ઉદ્યોગ
સુતરાઉ કાપડ ઉદ્યોગ
માહિતી ટેકનોલોજી ઉદ્યોગ
શણ ઉદ્યોગ
નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે ?
નાયલોન
શણ
એક્રેલિક
પોલિસ્ટર
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
સંયુક્ત ક્ષેત્ર
ખાનગી ક્ષેત્ર
સાર્વજનિક ક્ષેત્ર
સહકારી ક્ષેત્ર
ઓછા કાના કાપડ ઉદ્યોગ માટેનો કાપડ કયા દેશ થી આયાત કરવામાં આવે છે ?
ઇંગ્લેન્ડ
રશિયા
ઇજિપ્ત
ફ્રાંસ
