Worksheetsહસતાં હસતાં ભણીએ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date

Free Printable Worksheets
Font size
Worksheetsરમતા ભમતા થાકીશું નહીંને _______ નાહીશું.
પરસેવે
પાણીએ
પતરંગો કેમ બોલતો હતો ?
ગર ગર
ચરૅ ચરૅ
પતરંગો રંગે કેવો હતો ?
લાલ
લીલો
સ્કૂલના કમ્પાઉન્ડમાં કોણ હતું?
ગાયો
બાળકો
રેતીના શું બનાવીશું?
ઘર
બંગ્લા
કોરા કાગળમાં શું દોર્યું ?
પાણી
ગાગર
'ટીપ્યો' એટ્લે શું?
ચણવું
મારવું
'ઉપવન' એટ્લે શું ?
બગીચો
વન
તળાવમાં કોણ પડી ગયું એવું વાંદરાઓને લાગ્યું ?
તારા
ચાંદો
'દોસ્તી' એટ્લે શું ?
મિત્રતા
ભાઈ
10 questions
Gujarati
Worksheet
•
6th Grade
10 questions
CLEAN INDIA BLOCK SHAHERA
Worksheet
•
3rd - 8th Grade
10 questions
Gujarati
Worksheet
•
6th Grade
15 questions
ધોરણ 6 ગુજરાતી રાઉન્ડ 2 (MCQ) પેપર
Worksheet
•
6th Grade
11 questions
Bal Sabha Quiz
Worksheet
•
KG - Professional Dev...
15 questions
GUJARATI QUIZ
Worksheet
•
6th - 8th Grade
15 questions
Today Quiz 10 Daheda Primary school @dvparmar
Worksheet
•
3rd - 8th Grade
10 questions
ચિત્રવર્ણન
Worksheet
•
6th Grade