NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ઉત્સાહ (વિરોધી શબ્દ)
a)
આનંદ
b)
નિરુત્સાહ
2.
'ઉગમણે' આભમાં એટલે....
a)
પશ્ચિમમાં
b)
પૂર્વમાં
3.
ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે?
a)
ઘાસ
b)
ઉમંગ
c)
વાયુ
4.
ચોપાસે (શબ્દાર્થ )
a)
ચારે બાજુએ
b)
ડાબી બાજુએ
c)
જમણી બાજુએ
5.
આ કાવ્યમાં કવિ ક્યા સમયનું વર્ણન કરે છે?
a)
રાતનું
b)
બપોરનું
c)
સવારનું
6.
કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાય રહ્યા છે?
a)
ઘાસમાં
b)
ઝાકળમાં
c)
ઝરણાંમાં
7.
'ચરણોમાં' કાવ્યના કવિ કોણ છે?
a)
યૉસેફ મૅકવાન
b)
ધર્મેન્દ્ર માસ્તર
8.
ઉગમણે ________રેલાયા રંગ,
a)
હવામાં
b)
પર્વતમાં
c)
આભમાં
9.
ઉમંગ (શબ્દાર્થ )
a)
આનંદ
b)
ઉત્સાહ
c)
બંન્ને
10.
ઝાકળમાં ઝીણેરા ________સૂર.
a)
પંખીના
b)
કિરણોના
c)
કવિના
Reset
