Font size
Worksheetsdandimarch
Total questions: 10
Worksheet time: 5mins
દાંડીકૂચ કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી ?
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરૂ
સુભાષચન્દ્ર બોઝ
દાંડીકૂચ કઈ તારીખે શરૂ થઈ હતી ?
૧૨ માર્ચ ૧૯૩૦
૧૫ માર્ચ ૧૯૩૦
૧૬ એપ્રિલ ૧૯૩૦
૧ એપ્રિલ ૧૯૩૦
દાંડીકૂચ કઈ તારીખે પૂર્ણ થઇ હતી ?
6 જાન્યુઆરી ૧૯૩૦
6 જાન્યુઆરી ૧૯૩૦
6 એપ્રિલ ૧૯૩૦
૧૨ ફેબ્રુઆરી ૧૯૩૦
દાંડીકૂચ કેટલા દિવસ સુધી ચાલી હતી ?
20 દિવસ
૧૫ દિવસ
22 દિવસ
૨૪ દિવસ
દાંડીકૂચ શા માટે કરવામાં આવી હતી ?
ખાંડના અન્યાયી કાયદાને તોડવા
મીઠાના અન્યાયી કાયદાને તોડવા
મરચાના અન્યાયી કાયદાને તોડવા
ચાના અન્યાયી કાયદાને તોડવા
દાંડીકૂચ મા કેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો ?
૮૦
૬૦
૭૫
૩૦
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ક્યાં આવેલું છે
દાંડી
અમદાવાદ
પોરબંદર
દિલ્હી
કઈ તારીખે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો ?
12 જાન્યુઆરી ૧૯૩૦
૪ એપ્રિલ ૧૯૩૦
15 મી ઓગષ્ટ ૧૯૩૦
6 એપ્રિલ ૧૯૩૦
દાંડીકૂચ ક્યાંથી ક્યાં સુધી કરવામાં આવી હતી
અમદાવાદ થી દાંડી
દાંડીથી સુરત
અમદાવાદ થી સુરત
દાંડી થી પોરબંદર
દાંડીકૂચ ની સાથેસાથે કયા કયા વિષયો પર કામ કર્યુ હતુ ?
નશાબંધી
સ્વચ્છતા
અશ્પૃશ્યતા નિવારણ
તમામ
