NEW
Font size
WorksheetsToday Quiz 11 Daheda Primary School @Dhirsinh parmar
Total questions: 15
Worksheet time: 8mins
ભૌતિકશાસ્ર માં નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
સર જગદીશચંદ્ર બોઝ
ડો .વિક્રમ સારાભાઇ
સર સી વી રામન
ડો હોમી જહાગીર ભાભા
હિન્દી દિનની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે ?
14 મી સપ્ટેમ્બર
5 સપ્ટેમ્બર
28 ફેબ્રુઆરી
4 ડિસેમ્બર
ખજૂરના વૃક્ષો ક્યાં ઊગે છે ?
સપાટ મેદાનમાં
રણપ્રદેશોમાં
પર્વતીય પ્રદેશમાં
બરફ વાળા પ્રદેશમાં
એલિફંટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
મુંબઈ
અજંતા
ઇલોરા
ઔરંગાબાદ
ઘડિયાળ કયો સમય બતાવે છે ?
It's forty minutes past five
It's a quarter to six
It's half past six
It's a quarter past five
51 એટલે કેટલા ટકા ?
5
50
6
20
વેચાણ કિમત કરતાં મૂળ કિમત વધારે હોય તો ...
ખોટ જાય
નફો થાય
નફો કે ખોટ કઈ ન થાય
નફો અને ખોટ બને થાય
તમાકુમાં કયું ઝેરી દ્રવ્ય રહેલું છે ?
હેરોઇન
નિકોટિન
કોકેન
કોઈ નહીં
અયોધ્યા શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
યમુના
ગંગા
સરયૂ
ગોમતી
પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મંદિર કયા જીલ્લામાં આવેલ છે ?
અરવલ્લી
બનાસકાઠા
સાબરકાંઠા
પાટણ
ભાંગડા નૃત્ય કયા રાજ્ય સાથે સંબધિત છે ?
તામિલનાડું
પંજાબ
ચંડીગઢ
આંધ્રપ્રદેશ
સંવત્સરી એ કયા ધર્મ નું પવન પર્વ છે ?
જૈન ધર્મનું
બૌદ્ધ ધર્મનું
પારસી ધર્મનું
હિન્દુ ધર્મનું
નીચેનામાથી કયા માસના દિવસ 30 હોય છે ?
જાન્યુઆરી
ફેબ્રુયારી
એપ્રિલ
ડિસેમ્બર
15 માથી 3 ને કેટલી વાર બાદ કરી શકાય ?
ત્રણવાર
પાંચવાર
ચાર વાર
પંદર વાર
0.09 કેમ વંચાય ?
નવ સહસ્ત્રાસ
નવ શતાંશ
નવ દશાંશ
નવ
