NEW
Font size
Worksheetsધોળકિયા સ્કૂલ્સ kbc-2
Total questions: 15
Worksheet time: 15mins
ચંદેલોનાં મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી ?
ખજુરાહો
અવંતિ
કાલિંજર
મહોબા
નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકીના શાસકોમાં થતો નથી ?
મૂળરાજ
વિસળદેવ
ભીમદેવ
કુમારપાળ
રાજપૂતયુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતનાં કયાં બંદરો જાણીતા હતા ?
નવલખી અને માંડવી
પોરબંદર અને વેરાવળ
ખંભાત અને ભરૂચ
સંજાણ અને ઓખા
બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે ?
આંતરિક અગ્નિકૃત
જળકૃત કે પ્રસ્તર
રૂપાંતરિત ખડક
બાહ અગ્નિકૃત
નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?
ગુરૂ
મંગળ
પૃથ્વી
શુક્ર
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીનાં કણ જમીન પર પથરાયા તો તેને શું કહે છે ?
ઢૂવા
લોએસ
ડ્રિફ્ટ પ્લેન
ફિયોર્ડ
કોનુ બીજુ નામ કેરલ અથવા મલયાલમ છે ?
પલ્લવ વંશનું
વરંગલનું
ચોલનું
ચેરનું
આઠમી સદીમાં બંગાળમાં કયાં વંશનું શાસન હતું ?
ચંદેલવંશનું
પરમારવંશનું
પાલવંશનું
પ્રતિહારોનું
ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000 થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી ?
શિહાબુદીન ઘોરીએ
ઈબ્રાહીમ લોદીએ
અલાઉદીન ખિલજીએ
મહંમદ ગઝનીએ
ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે ?
રૂપાંતરિત
જળકૃત કે પ્રસ્તર
બાહ અગ્નિકૃત
આંતરિક અગ્નિકૃત
ઉત્તર ભારતનાં કયા રાજાના અવસાન બાદ નાનાં -નાનાં રાજયો સ્વતંત્ર થયા ?
પુલકેશી બીજાના
મિહરભોજના
હર્ષવર્ધનના
અશોકના
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
કુમારપાળ
ભોજ
સીયક
મુંજ
ભૂગર્ભની ત્રિજયા આશરે કેટલા કિ.મી છે ?
3500
3600
3800
3700
ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવામાં આવે છે ?
ઉદ્દગમ કેન્દ્ર
નિગમન કેન્દ્ર
અધિ કેન્દ્ર
અનાજ પીસવા માટે કયાં પથ્થરનો ઉપયોગ થાય છે ?
ગ્રેનાઈટ
બેસાલ્ટ
તટીય મહેરાબ
સ્ટેક
