wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Smruti darshan

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આપેલ ચિત્રને ઓળખો.

a)

ફેંટો

b)

પાઘ

c)

ટોપી

2.

આ ચિત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ને શું પહેરાવે છે, તે જણાવશોજી.

a)

સાડી

b)

શાલ

c)

ખેસ

3.

આ કયું ચિત્ર બતાવ્યું છે? તે જણાવશોજી.

a)

પાંચા

b)

ધોતી

c)

વેષ્ટી

4.

આ કયું ચિત્ર બતાવ્યું છે? તે જણાવશોજી.

a)

પાયજામો

b)

પેન્ટ

c)

સુરવાળ

5.

દર્શાવેલ ચિત્રને ઓળખો.

a)

ચારણવિંદ

b)

પાદુકા

c)

ચાખડી

6.

આ કયું ચિત્ર છે? તે જણાવશોજી.

a)

જામો

b)

ડગ્લો

c)

કેડિયું

7.

દર્શાવેલ ચિત્રને ઓળખો.

a)

નેપકિન

b)

રૂમાલ

c)

ટુવાલ

8.

આ કયા પ્રકારની પાઘ છે, તે જણાવશોજી.

a)

છોગલાંવાળી પાઘ

b)

ફેંટો

c)

બોકાની

9.

આપેલ ચિત્રને ઓળખો.

a)

દોરીયાણી ખેસ

b)

દુપ્પટો

c)

રૂમાલ

10.

આપેલ ચિત્રને ઓળખો.

a)

ચાખડી

b)

પગરખાં

c)

મોજડી

11.

આપેલ ચિત્રને ઓળખો.

a)

અંગરખું

b)

કોટ

c)

ડગ્લો

12.

નીચે આપેલા ચિત્રોમાંથી છોગલાંવાળી પાઘને શોધો.

a)
b)
c)
13.

આ કયું ચિત્ર છે? તે જણાવશોજી.

a)

ખેસ

b)

શાલ

c)

શેલું

14.

આપેલ ચિત્રને ઓળખો

a)

જામો

b)

ડગ્લો

c)

અંગરખું

15.
a)

ડગ્લો

b)

અંગરખું

c)

જામો

16.

પ.પૂ. સ્વામીજીના પત્તરને ઓળખશોજી.

a)
b)
c)
17.

આપેલ ચિત્રને ઓળખો.

a)

કચ્છની ટોપી

b)

પાઘ

c)

કેપ

18.

મહારાજના ચરણાવિંદમાં દર્શાવેલ સ્મૃતિઓમાંથી કઈ કઈ સ્મૃતિમાંથી તેજ ઉત્પન્ન થાય છે તે ઓળખશોજી.

a)

જાંબુ અને કળશ

b)

સ્વસ્તિક અને ત્રિકોણ

c)

પદ્મ અને ગોપદ

19.

આપેલી સ્મૃતિઓમાંથી, પ.પૂ. સ્વામીશ્રીના ગાદી-તકિયા ક્યાં છે, તે જણાવશોજી.

a)
b)
c)
20.

નીચે આપેલી તસ્વીરોમાંથી, પ.પૂ. સ્વામીશ્રીનું સિંહાસન શોધી જણાવશોજી.

a)
b)
c)