Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૩ કલશોર Test 1

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વાંદરાનું નામ શું હતું ?

a)

ચટપટ

b)

ખટખટ

c)

પટપટ

2.

આપેલ ચિત્ર શેનું છે ? ઓળખો.

a)

વાંદરો

b)

સિંહ

c)

ગાય

3.

સુઘરીએ ખટખટને શું બનાવવા કહ્યું ?

a)

ઘર

b)

ચિત્ર

c)

માળો

4.

ઋતુ ઓળખો.

a)

શિયાળો

b)

ચોમાસુ

c)

ઉનાળો

5.

માણસોને તાપતાં જોઈ ખટખટને ________ લાગી.

a)

નવાઈ

b)

નવરાશ

6.

માણસ _______ માં રહે છે.

a)

જંગલ

b)

ઘર

7.

ટીકુબહેનના ઘરમાં ઘણી બધી _______ હતી.

a)

ચોપડીઓ

b)

લાકડીઓ

8.

વાંદરાઓએ તાપણું કરવા ________ ભેગા કર્યા.

a)

લાલ લાકડાં

b)

લાલ મરચાં

9.

બધા ટીકુબહેનને _______ શોધતા હતા.

a)

ફળિયામાં

b)

બહાર

10.

સુઘરી ને જરાય ઠંડી લાગતી ન હતી.

a)

✅

b)

❌

11.

ટીકુબહેનનું લેશન વાર્તાનો જીન કરી આપતો .

a)

❌

b)

✅

12.

ખટખટને સુઘરીની સલાહ ગમી.

a)

✅

b)

❌

13.

સરસ ઘર બનાવે છે એટલે લોકો તે પક્ષીને સુઘરી કહે છે.

a)

❌

b)

✅

14.

ઉંદર માળામાં રહે છે.

a)

✅

b)

❌

15.

વાંદરાની ચિંતા કોણ કરતું હતું?

a)

સુઘરી

b)

ચકલી

c)

બુલબુલ