Font size
S
M
L
XL
Worksheetsજનરલ નોલેજ પ્રશ્નોતરી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કાદવમાં કયું ફુલ ઊગે છે?
a)
કમળ
b)
જૂઈ
c)
ડોલર
d)
ગુલાબ
2.
ભારતના રાષ્ટ્ર ધ્વજમાં વચ્ચે ક્યો રંગ હોય છે?
a)
લીલો
b)
કેશરી
c)
પીળો
d)
સફેદ
3.
ઉંદર કોનું વાહન છે?
a)
હનુમાન
b)
ગણપતિ
c)
કાર્તિકેય
d)
કોઈ જ નું નહિ
4.
આપણા ઘરમાં સૌથી વડીલ કોણ હોય છે?
a)
દાદા
b)
પપ્પા
c)
મમ્મી
d)
મોટા ભાઈ
5.
ચકા ચકી ની વાર્તા માં ખીચડી કોણ ખાઈ ગયું હતું?
a)
રાજાનો કૂતરો
b)
ચકી
c)
કોઈ જ નહિ
d)
ચકો
6.
આંબલી સ્વાદે કેવી હોય છે?
a)
મીઠી
b)
ખાટી
c)
ખારી
d)
તીખી
7.
વરસાદમાં ભીંજાવાથી બચવા કયું સાધન વપરાય છે?
a)
કોથરો
b)
છત્રી
c)
તપેલી
d)
તલવાર
8.
નીચેના માંથી પાલતુ પ્રાણી કયું નથી?
a)
કૂતરો
b)
ગાય
c)
બિલાડી
d)
વાઘ
9.
નીચેના માંથી ફળ કયું છે?
a)
બટેટા
b)
કોબીજ
c)
બદામ
d)
રીંગણ
10.
તમને આ રમત કેવી લાગી?
a)
બહું જ સરસ
b)
સારી
c)
સરસ
d)
નથી ખબર
Reset
