Worksheetsધોરણ 4 ગુજરાતી Test -2
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું ?
a)
શેખ અબ્દુલ્લાને
b)
ફરિશ્તાને
c)
અલી હુસેનને
2.
લાખો ________ હતો.
a)
વણજારો
b)
વેપારી
3.
પડછાયો નાનો - મોટો થતો નથી.
a)
✅
b)
❌
4.
ડાઘિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો.
a)
✅
b)
❌
5.
શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો ?
a)
બગદાદમાં
b)
મક્કામાં
c)
મદીનામાં
6.
શેખ અબ્દુલ્લા ખૂબ જ ______ હતા.
a)
ધાર્મિક
b)
નાસ્તિક
7.
ડાઘિયો કેવી રીતે મરી ગયો ?
a)
તળાવમાં ડૂબી જઈને
b)
ખાવાનું બંધ કરીને
c)
પથરા પર માથું પછાડી પછાડીને
8.
ખુદાને ખુદાઈ પ્યારી છે.
a)
✅
b)
❌
9.
રાત્રે _______ ફરિશ્તા વાત કરી રહ્યા હતા.
a)
ચાર
b)
બે
10.
આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે ?
a)
પડછાયો
b)
ચંદ્ર
c)
તારા
11.
_________ નો જન્મ થાય છે.પરંતુ તેને શરીર હોતું નથી.
a)
લીટી
b)
ચપટી
12.
હીંચકો ખવાતા જ્ઞાનની બારીઓ ખુલી જાય છે.
a)
✅
b)
❌
13.
સૂરજ ક્યારે આવે છે ?
a)
રાત્રે
b)
સવારે
c)
સાંજે
14.
લાખાએ મોટું સરોવર બંધાવ્યું તેનું નામ ________ છે.
a)
ડાઘાસર
b)
રણમલ
15.
અલી હુસેન દમાસ્કસમાં રહેતો હતો.
a)
✅
b)
❌
100 %
